18/10/2026
💃 નવરાત્રીના ગરબા સાથે પાચન સ્વાસ્થ્યનું પણ રાખો ધ્યાન! 🪔
ગરબા પછી તળેલું અને મસાલેદાર ખાવાનું, ઓછું પાણી પીવું અને ફાઇબરની ઉણપ કબજિયાત જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.
⚠️ કબજિયાતને વારંવાર અવગણવાથી Piles અને A**l Fissure જેવી તકલીફો થઈ શકે છે.
✅ પૂરતું પાણી પીવો
✅ ફાઇબરયુક્ત ખોરાક લો
✅ બહારના તળેલા ખોરાકનું સેવન ઓછું કરો
તમારી તકલીફને અવગણશો નહીં. વારંવાર સમસ્યા થતી હોય તો યોગ્ય નિદાન માટે નિષ્ણાતની સલાહ લો.
ProctoCare Hospital
તમારા સ્વાસ્થ્યની કાળજી, દરેક તહેવારમાં! ❤️
**lFissure ConstipationAwareness HealthAwareness NavratriCare