Kalp A Multispeciality Hospital

Directions

Kalp A Multispeciality Hospital Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kalp A Multispeciality Hospital, Hospital, Vinayak Prime-B, Vanthali Rd, near Saibaba Temple, Junagadh.

“કલ્પ છે તો બીજો વિકલ્પ કેમ?”
જુનાગઢમાં ૨૪x૭ સંપૂર્ણ સ્વાસ્થ્ય સુરક્ષા અને મલ્ટી-સ્પેશિયાલિટી સારવાર.
🏥 Highlight Services:
24x7 Emergency & Critical Care (ICU)
12+ Medical Specialities
Advanced Medical Infrastructure
📍 Location: Vanthali Road, Junagadh

Sarkari Yojana, Government Health Scheme, Quality Treatment, Myth vs Fact, Healthcare Awareness
27/08/2026

Sarkari Yojana, Government Health Scheme, Quality Treatment, Myth vs Fact, Healthcare Awareness

NABH Accredited Hospital, Kalp Hospital Junagadh, Patient Safety, Quality Care, Multispeciality Hospital, NABH Accredita...
24/08/2026

NABH Accredited Hospital, Kalp Hospital Junagadh, Patient Safety, Quality Care, Multispeciality Hospital, NABH Accreditation, Trusted Healthcare, Hospital Quality Standards, Healthcare Junagadh

22/08/2026

PM-JAY માટે મહત્વની માહિતી 🏥

આયુષ્માન ભારત – PM-JAY યોજના હેઠળ પાત્ર દર્દીઓને સારવારનો લાભ મળી શકે છે. 💚

Kalp Hospital ખાતે PM-JAY સંબંધિત પ્રક્રિયા, જરૂરી ચકાસણી અને દર્દીઓને મળતા લાભો વિશે જાણો — અને અંતે દર્દીનો પોતાનો અનુભવ પણ સાંભળો. 🙏

જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય PM-JAY માટે પાત્ર હોય, તો આ માહિતી જરૂરથી શેર કરો. 📲

📍 Kalp Hospital, Junagadh

Dengue symptoms, Malaria symptoms, Dengue red flags, Malaria warning signs, mosquito prevention
20/08/2026

Dengue symptoms, Malaria symptoms, Dengue red flags, Malaria warning signs, mosquito prevention

12/08/2026

🌧️ ચોમાસામાં તાવ આવે તો ક્યારે ચિંતા કરવી? 🤒

ચોમાસામાં તાવ આવવો સામાન્ય લાગી શકે છે, પરંતુ દરેક તાવને અવગણવો યોગ્ય નથી.
જો તાવ સતત રહે, વારંવાર વધે અથવા તેની સાથે અન્ય તકલીફો જોવા મળે, તો સમયસર ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

👨‍⚕️ ડૉ. V. V. Aghera
🏥 Kalp Hospital, Junagadh

👉 તાવને જાતે દવા લઈને દબાવવાને બદલે, યોગ્ય કારણ જાણીને યોગ્ય સારવાર લો.

તમારું સ્વાસ્થ્ય — તમારી પ્રથમ જવાબદારી. ❤️

હવે હૃદયની સારવાર માટે દૂર જવાની જરૂર નથી!જુનાગઢમાં જ મેળવો વિશ્વસનીય અને આધુનિક કાર્ડિયોલોજી સારવાર.અદ્યતન કેથ-લેબ, 2 મ...
10/08/2026

હવે હૃદયની સારવાર માટે દૂર જવાની જરૂર નથી!

જુનાગઢમાં જ મેળવો વિશ્વસનીય અને આધુનિક કાર્ડિયોલોજી સારવાર.
અદ્યતન કેથ-લેબ, 2 મોડ્યુલર OT, કાર્ડિયાક એમ્બ્યુલન્સ અને અનુભવી કાર્ડિયોલોજી નિષ્ણાતોની સેવા સાથે — તમારા હૃદયની સંભાળ હવે તમારા શહેરમાં જ. 🫀

📍 Kalp Hospital, Junagadh
📞 0285 2630230

તમારું હૃદય, અમારી પ્રાથમિકતા.

PM-JAY surgeries, cashless sarvar, NABH hospital, Kalp Hospital, affordable healthcare
30/07/2026

PM-JAY surgeries, cashless sarvar, NABH hospital, Kalp Hospital, affordable healthcare

Heart treatment, Cath Lab, Cardiologist Junagadh, Heart care, Kalp Hospital
24/07/2026

Heart treatment, Cath Lab, Cardiologist Junagadh, Heart care, Kalp Hospital

👨‍⚕️ KALP ના નિષ્ણાત – Meet the Team ❤️સ્વાસ્થ્યની દરેક જરૂરિયાત માટે એક જ વિશ્વાસ – Kalp Hospital.અમારી અનુભવી અને નિષ્...
15/07/2026

👨‍⚕️ KALP ના નિષ્ણાત – Meet the Team ❤️

સ્વાસ્થ્યની દરેક જરૂરિયાત માટે એક જ વિશ્વાસ – Kalp Hospital.
અમારી અનુભવી અને નિષ્ણાત ડૉક્ટર્સની ટીમ વિવિધ સ્પેશિયલિટીમાં આધુનિક સારવાર અને દર્દીકેન્દ્રિત સેવાઓ આપવા પ્રતિબદ્ધ છે.

📍 એક જ સ્થળે 13 નિષ્ણાત ડૉક્ટર્સ
💙 વિશ્વાસ • અનુભવ • ઉત્તમ સારવાર

કલ્પ હૉસ્પિટલ છેલ્લાં કેટલાય વર્ષોથી જૂનાગઢ વિસ્તારનાં દર્દીઓને તાત્કાલિક રાહત અને શ્રેષ્ઠ સારવાર આપવા માટે સજ્જ છે. અને...
22/04/2026

કલ્પ હૉસ્પિટલ છેલ્લાં કેટલાય વર્ષોથી જૂનાગઢ વિસ્તારનાં દર્દીઓને તાત્કાલિક રાહત અને શ્રેષ્ઠ સારવાર આપવા માટે સજ્જ છે.

અનેક અનુભવી નિષ્ણાંતની ટીમ, આધુનિક ટેક્નોલોજી, આઈ.સી.યુ., ૫૦ બેડ, ઑપરેશન થિયેટર, એમ્બ્યુલન્સ, લેબ્રોરેટરી, જેવી અનેક સુવિધા ધરાવતી જૂનાગઢની વિશ્વાસપાત્ર મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલ!

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.
કલ્પ હૉસ્પિટલ, જૂનાગઢ.

Address

Vinayak Prime-B, Vanthali Rd, Near Saibaba Temple
Junagadh
362001

Website

Alerts

Be the first to know and let us send you an email when Kalp A Multispeciality Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category