Pulse Hospital & Diabetes Center

Pulse Hospital & Diabetes Center PULSE care LIFEcare

ડાયાબિટીસ માત્ર શુગર નથી,તે તમારા હૃદય, આંખો અને કિડનીને પણ અસર કરી શકે છે.સમયસર તપાસ અને યોગ્ય કાળજી જ સાચી સુરક્ષા છે....
03/06/2026

ડાયાબિટીસ માત્ર શુગર નથી,
તે તમારા હૃદય, આંખો અને કિડનીને પણ અસર કરી શકે છે.
સમયસર તપાસ અને યોગ્ય કાળજી જ સાચી સુરક્ષા છે.

31/05/2026

Heart મા 2 stent અને ડાયાબિટીસ ના દર્દી

dr malhar madariya વિશે શું કહે છે ચાલો જાણીએ

❤️ હૃદયની સમસ્યાઓ અચાનક નથી આવતી, શરીર પહેલાથી જ સંકેતો આપતું હોય છે.છાતીમાં દુખાવો, થોડું ચાલતાં થાક લાગવો, ધબકારા વધવા...
30/05/2026

❤️ હૃદયની સમસ્યાઓ અચાનક નથી આવતી, શરીર પહેલાથી જ સંકેતો આપતું હોય છે.

છાતીમાં દુખાવો, થોડું ચાલતાં થાક લાગવો, ધબકારા વધવા કે ચક્કર આવવા જેવા લક્ષણોને ક્યારેય અવગણશો નહીં.

સમયસર કરાવેલું Heart Checkup ગંભીર સમસ્યાઓને અટકાવી શકે છે અને તમારા હૃદયને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકે છે.

તમારા હૃદયની કાળજી લો, કારણ કે દરેક ધબકારો કિંમતી છે. ❤️

📞 Appointment માટે: 0285 2633999, +91 93276 45016

તણાવ માત્ર મનને નહીં તમારા BP ને પણ ધીમે ધીમે વધારી શકે છે. યોગ્ય સલાહ જરૂરી છે.ડો. મલ્હાર માદરીયા પલ્સ હોસ્પિટલ, જૂનાગઢ...
28/05/2026

તણાવ માત્ર મનને નહીં તમારા BP ને પણ ધીમે ધીમે વધારી શકે છે.
યોગ્ય સલાહ જરૂરી છે.

ડો. મલ્હાર માદરીયા
પલ્સ હોસ્પિટલ, જૂનાગઢ

25/05/2026
21/05/2026

ઘણા લોકો ‘BP ની સમસ્યા’ સમજે છે…
પણ હકીકતમાં શુગર ઘટી ગયું હોય છે!”

ડો. મલ્હાર માદરીયા
પલ્સ હોસ્પિટલ, જૂનાગઢ

ડાયાબિટીસ માત્ર શુગર નથી તેમના લક્ષણો ઓળખવા ખૂબ જ જરૂરી છે.ડો. મલ્હાર માદરીયા પલ્સ હોસ્પિટલ, જૂનાગઢ
13/05/2026

ડાયાબિટીસ માત્ર શુગર નથી
તેમના લક્ષણો ઓળખવા ખૂબ જ જરૂરી છે.

ડો. મલ્હાર માદરીયા
પલ્સ હોસ્પિટલ, જૂનાગઢ

Paralysis અચાનક આવે છે,પણ તૈયારીથી બચી શકાય છે. ડો. મલ્હાર માદરીયા પલ્સ હોસ્પિટલ, જૂનાગઢ
07/05/2026

Paralysis અચાનક આવે છે,
પણ તૈયારીથી બચી શકાય છે.

ડો. મલ્હાર માદરીયા
પલ્સ હોસ્પિટલ, જૂનાગઢ

04/05/2026

Fat loss માટે injection ?
Weight loss injection વિશે લોકો. જે નથી જાણતા.

27/04/2026

દર મહિના નો પહેલો મંગળવાર.
તમારી Health માટેનું Reminder!

ડો. મલ્હાર માદરીયા
પલ્સ હોસ્પિટલ, જૂનાગઢ

Address

Lal Bahadur Shastri Society, Near Bus Stand
Junagadh
91382001

Telephone

+919327645016

Website

Alerts

Be the first to know and let us send you an email when Pulse Hospital & Diabetes Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Pulse Hospital & Diabetes Center:

Share

Category