30/09/2026
વારંવાર થતી એસિડિટી, ગળવામાં તકલીફ, અચાનક ઉલ્ટી અથવા પેટમાં દુખાવો?
Upper GI Endoscopy દ્વારા તમારા પાચનતંત્રની અંદર સુધી તપાસ કરી શકાય છે, જેથી ચોક્કસ અને સચોટ નિદાન થઈ શકે છે.
ઝડપી અને નહિવત પીડાદાયક
સચોટ નિદાન
સલામત અને આરામદાયક
નિષ્ણાત સારવાર, વધુ સારા પરિણામો
ડૉ. આનંદ વી. પોપટ
M.S., FMAS
એન્ડોસ્કોપિક અને લેપ્રોસ્કોપિક સર્જન
એપોઇન્ટમેન્ટ માટે:
📞 +91 83201 12709
સરનામું:
આસ્થા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, ક્રિસ્ટલ કોમ્પ્લેક્સ, પટેલ ડાઇનિંગ હોલ પાસે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ – ૩૬૨૦૦૧.