Well care children hospital and NICU

Well care children hospital and NICU Junagadh’s largest Pediatric hospital with neonatal intensive care unit (NICU) and Pediatric intensive care unit(PICU)

pediatric ward having 14 beds with pediatric intensive care unit.with special,semispecial,and general ward with attached toilet bath...
for illness like malaria,typhoid,pneumonia,wheezy bronchitis,hepatitis,pyomeningitis,epilepsy,asthma,tuberculosis,HIV,thalesemia,for blood transfusion,snake bite scorpion bite, head injury,postoperative care of pediatric patients, adolescent care,juvenile diabet

es,diarrhoea,vomiting etc...per year....6 bed neonatal intensive care unit for low birth weight,very low birth weight babies, extremely low birth weight babies and, premature ,septicemia, birth asphyxia,neonatal jaundice and we provide level 3 care.. we have siemens servo 300 ventilater with nelcore pulse oxy metre with fresenious kaybi syringe infusion pump and central oxygen supply.we have very sophisticated and well trained staff and stepdown nursery and we have counsillers for feeding advise...and seprate mother ward whose baby are admitted in NICU...we have a feeding room in our setup where mother can give a feeding in comfortable environment..and we have a seprate kangaroo mother care room where mother can give KMC for sick ill and low birthweight babies....

29/08/2026

હાલ Tomato Flu વિશે સાંભળવા મળી રહ્યું છે, ખાસ કરીને બાળકોમાં જોવા મળતી આ વાયરલ બીમારીમાં તાવ, થાક, શરીર પર લાલ ચકામા/ફોલ્લા, હાથ-પગમાં દુખાવો અને મોઢામાં છાલા જેવા લક્ષણો જોવા મળી શકે છે.

જાણીએ આ વિશે વધુ માહિતી…

સરનામું: વેલકેર બાળકોની હોસ્પિટલ, નેહરુ પાર્ક સોસાયટી, રાણી સતી કોલોની, જૂનાગઢ.
સંપર્ક: 0285 2632050

Every tiny tooth is a huge milestone! Baby Teeth Eruption Timeline: A Simple Guide to Your Baby's Smile..Here is your qu...
25/08/2026

Every tiny tooth is a huge milestone!

Baby Teeth Eruption Timeline: A Simple Guide to Your Baby's Smile..

Here is your quick roadmap to what’s happening beneath those adorable gums

SAVE this post for every teething milestone & SHARE it with a fellow parent who needs this guide today!

બાળકોને શિસ્ત નહીં, સાચી સમજ સાથે ઉછેરવાની જરૂર છે.બાળકના વર્તન પાછળનું કારણ સમજવું અને ધીરજ દાખવી યોગ્ય માર્ગદર્શન સાથે...
11/08/2026

બાળકોને શિસ્ત નહીં, સાચી સમજ સાથે ઉછેરવાની જરૂર છે.

બાળકના વર્તન પાછળનું કારણ સમજવું અને ધીરજ દાખવી યોગ્ય માર્ગદર્શન સાથે તેને ઘડવું, બસ આ જ positive પેરેન્ટિંગની ઓળખ છે.

સરનામું: વેલકેર બાળકોની હોસ્પિટલ, નેહરુ પાર્ક સોસાયટી, રાણી સતી કોલોની, જૂનાગઢ.
સંપર્ક: 0285 2632050

01/08/2026

તમારું બાળક nanny સાથે વધુ attached છે?"

સૌથી મહત્વની વાત એ છે કે Attachment નો અર્થ પ્રેમ ઓછો હોવો નથી.
થોડો સમય, થોડું ધ્યાન અને રોજની નાની-નાની moments... આ જ તમારા બાળક સાથેનો bond વધુ મજબૂત બનાવે છે.

તમારો સમય, તમારા બાળક માટે સૌથી કિંમતી ભેટ છે.

આવી જ Parenting અને Child Health સંબંધિત વિશ્વસનીય માહિતી માટે અમારું પેજ Follow કરો

સરનામું: વેલકેર બાળકોની હોસ્પિટલ, નેહરુ પાર્ક સોસાયટી, રાણી સતી કોલોની, જૂનાગઢ
સંપર્ક: 0285 2632050

26/07/2026

હાલમાં ચાંદીપુરા વાયરસનાં લીધે વાલીઓમાં ચિંતા જોવા મળવી એ સહજ વાત છે, પરંતુ આવા સમયે ગભરાવવા કરતાં જાગૃત બનીને યોગ્ય માહિતી મેળવી વધુ જરૂરી છે. જાણીએ આ વિશે વધુ જાણકારી ડો. નિલેશ બારૈયા સાહેબ પાસેથી...

સરનામું: વેલકેર બાળકોની હોસ્પિટલ, નેહરુ પાર્ક સોસાયટી, રાણી સતી કોલોની, જૂનાગઢ

સંપર્ક: 0285 2632050

આપણા બાળકોને ready to make કે packet food આપવાના બદલે Healthy Food ખાતા શીખવીએ...Balanced Diet નું મહત્વ એને નાની ઉંમરથી...
24/07/2026

આપણા બાળકોને ready to make કે packet food આપવાના બદલે Healthy Food ખાતા શીખવીએ...

Balanced Diet નું મહત્વ એને નાની ઉંમરથી જ આપવું જરૂરી છે, આ રહ્યાં 5 Healthy School Tiffin Box ideas!

સરનામું: વેલકેર બાળકોની હોસ્પિટલ, નેહરુ પાર્ક સોસાયટી, રાણી સતી કોલોની, જૂનાગઢ
સંપર્ક: 0285 2632050


બાળકોને મોંઘા રમકડાંની નહીં, પરંતુ એમને સાચી જરૂર તમારા સમય, ધ્યાન અને સાથની હોય છે...દરરોજ માત્ર 20-30 મિનિટનો Quality ...
18/07/2026

બાળકોને મોંઘા રમકડાંની નહીં, પરંતુ એમને સાચી જરૂર તમારા સમય, ધ્યાન અને સાથની હોય છે...

દરરોજ માત્ર 20-30 મિનિટનો Quality Time પણ બાળકના overall development ને વધુ મજબૂત બનાવે છે.

સરનામું: વેલકેર બાળકોની હોસ્પિટલ, નેહરુ પાર્ક સોસાયટી, રાણી સતી કોલોની, જૂનાગઢ
સંપર્ક: 0285 2632050


11/07/2026

Quick Questions. Quick Answers.
Here's a Rapid Fire Round with Dr Nilesh Baraiya!

Watch now and tell us your favourite response!

જાણતાં અજાણતાં આપણે જ આપણા બાળકોને દુઃખી કરતાં હોઈએ છીએ, આપણાં બાળકને ભૂલથી પણ એ વાતો ન કહીએ જેથી તેના confidence અને se...
02/07/2026

જાણતાં અજાણતાં આપણે જ આપણા બાળકોને દુઃખી કરતાં હોઈએ છીએ, આપણાં બાળકને ભૂલથી પણ એ વાતો ન કહીએ જેથી તેના confidence અને self esteem નુકસાન ન પહોંચે...

સરનામું: વેલકેર બાળકોની હોસ્પિટલ, નેહરુ પાર્ક સોસાયટી, રાણી સતી કોલોની, જૂનાગઢ.
સંપર્ક: 0285 2632050

27/06/2026

બાળકનું ખોરાક પ્રત્યેનું વર્તન ઘણા વાલીઓ માટે ચિંતાનો વિષય છે. પરંતુ શું આ ખરેખર ચિંતા કરવા જેવી બાબત છે?

આ વીડિયોમાં કેટલીક એવી વાતો
છે જે તમને તમારા બાળકની ખાવાની આદતો સમજવામાં મદદ કરશે…

સરનામું: વેલકેર બાળકોની હોસ્પિટલ, નેહરુ પાર્ક સોસાયટી, રાણી સતી કોલોની, જૂનાગઢ.

સંપર્ક: 0285 2632050

Address

Nehru Park Society Main Road, Behind ST Bus Station
Junagadh
362001

Telephone

+917777959059

Website

Alerts

Be the first to know and let us send you an email when Well care children hospital and NICU posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Well care children hospital and NICU:

Shortcuts

Share