02/07/2026
ભાવેશ ભાઈ ને કમર ના ચોથા અને પાંચમા મણકા વચ્ચે માત્ર ૩mm જેટલી જગ્યા હતી. તેમને ઓપરેશન માટે કહેવામાં આવ્યું હતું.
તકલીફ એમને ડાબા પગમાં અસહ્ય દુખાવો થતો હતો, ઊભા રહેવા, ચાલવા અને બેસવા તેમજ બેસી ને ઉભા થવામાં ખૂબ તકલીફ થતી. પગમાં ખાલી પણ ચડી જતી. આ તમામ તકલીફો અવધ બોન સેટીંગ સેન્ટર માં, દવા, ઈન્જેક્શન કે ઓપરેશન વગર જ ૧૦૦% દૂર થઇ.
શું આપને પણ આવી તકલીફો થાય છે ?
ઓપરેશન ની સલાહ આપવામાં આવી છે ?
તો આજે જ મુલાકાત લો.
મોબાઇલ નંબર-૬૩૫૪૭૧૦૪૧૦
Junagadh Chiropractic Nomedicine Nosideeffects Painfree Sciatica Cervical Backpain Frozenshoulder Viral Viralvideos Trending