Drashti Eye Hospital and Phaco Center

Drashti Eye Hospital  and  Phaco Center Drashti Eye Hospital, Junagadh – delivering advanced, high-tech eye care with excellence.

From routine check-ups to specialized treatments & surgeries, we ensure healthy vision and trusted care for every patient.

માણસની જિંદગીમાં અનુભવ એજ સૌથી મોટો શિક્ષક છે અને નિષ્ઠાથી કરેલા કાર્યો એજ સાચો માનવ ઘર્મ છે🙏૧૯૯૬ થી, દૃષ્ટિ આંખની હોસ્પ...
12/04/2026

માણસની જિંદગીમાં અનુભવ એજ સૌથી મોટો શિક્ષક છે અને નિષ્ઠાથી કરેલા કાર્યો એજ સાચો માનવ ઘર્મ છે🙏

૧૯૯૬ થી, દૃષ્ટિ આંખની હોસ્પિટલ આંખની સારવારમાં વિશ્વસનીય સેવાઓ માટે જુનાગઢ માં કાર્યરત છે. જે જૂનાગઢ જિલ્લો અને તેની આસપાસના સમુદાયને અદ્યતન નેત્રચિકિત્સા સેવાઓ પહોંચાડવા પ્રતિબદ્ધ છે. ડૉ. આર. બી. કરંગિયા ૪૦ વર્ષના અનુભવી આંખના નિષ્ણાત છે. ડૉ. કરંગિયાની અનુભવી આંખના સર્જનોની નિષ્ણાત ટીમ દ્વારા રૂટિન આંખની તપાસથી લઈને આંખના ઓપરેશન કરવામાં આવે છે. જૂનાગઢ જિલ્લામાં સૌપ્રથમ વર્ષ ૨૦૦૨ થી ફેકો મશીનથી અઘરા મોતિયાના ઓપરેશન તથા લેસિક સર્જરી સુધીની વ્યાપક સેવાઓ પ્રદાન કરવામાં આવે છે. તેમનો ધ્યેય દરેકને ઉચ્ચ ગુણવત્તાની અને સરળતાથી ઉપલબ્ધ સારવાર પૂરી પાડવાનો છે, જેથી દરેક વ્યક્તિને વાજબી દરે સ્વચ્છ અને સ્વસ્થ દૃષ્ટિનો લાભ મળી શકે.

Experience is the greatest teacher—and sincere service is true humanity. 🙏

Since 1996, Drashti Eye Hospital, Junagadh has been a trusted center for advanced and compassionate eye care.

With 40 years of dedicated experience, Dr. Ramde Karangiya, along with a dedicated team of ophthalmologists, is committed to delivering excellence—from routine eye check-ups to advanced procedures like Phaco and LASIK.

Continuing a legacy of trust, precision, and patient-centered care, we proudly serve the people of Junagadh and surrounding communities.

✨ Advanced technology
✨ Affordable care
✨ Vision for every patient

Because every eye matters, and every vision counts.

📞 +91 91063 26160 | +91 94295 86995
🕒 Mon–Fri | 10:30 AM–1:30 PM & 6:00–7:30 PM

ડૉ. આર. બી. કરંગીયા
ડી.ઓ.એસ., બી.ઓ.એમ.એસ.
દૃષ્ટિ આંખની હોસ્પિટલ
બી-દ્વારકાધીશ માર્કેટ, પ્રથમ માળ,
ઝાંસીના પુતળા સામે, બસ સ્ટેન્ડ રોડ
જુનાગઢ – ગુજરાત

હોસ્પિટલ મોબાઇલ નંબર:-

91063 26160

94295 86995

હોસ્પિટલનો સમય :- સોમવારથી શુક્રવાર, સવારે ૧૦:૩૦ થી બપોરે ૧:૩૦ સુધી, સાંજના ૬:૦૦ થી ૭:૩૦ સુધી.

આંખના ઓપરેશન દર શનિવારે કરવામાં આવશે. ઓપરેશન માટે અગાઉથી તારીખ લેવી જરૂરી છે.

દર શનિવારે અને રવિવારે આંખની તપાસ કરવામાં આવશે નહીં.

શનિવારે અને રવિવારે હોસ્પિટલ બંધ રહેશે.

હોસ્પિટલના સમય દરમિયાન જ ફોન કરવા વિનંતી છે.

( April. 1, 1996 to March 31,2026 )🌷 *દૃષ્ટિ આંખની હોસ્પિટલ, જુનાગઢ – ૩૧મા વર્ષમાં મંગલ પ્રવેશ🌷અમારી દૃષ્ટિ આંખની હોસ્પિ...
01/04/2026

( April. 1, 1996 to March 31,2026 )

🌷 *દૃષ્ટિ આંખની હોસ્પિટલ, જુનાગઢ – ૩૧મા વર્ષમાં મંગલ પ્રવેશ🌷

અમારી દૃષ્ટિ આંખની હોસ્પિટલએ તા. ૦૧/૦૪/૨૦૨૬ ના રોજ સફળતાપૂર્વક ૩૦ વર્ષ પૂર્ણ કર્યા છે.

આ અવસર પર, અમારી સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર તમામ ડૉક્ટર મિત્રો, દર્દીઓ અને શુભેચ્છકોનો અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ🙏

અમારા ટીમ વર્ક અને સેવાકીય કાર્યની નોંધ માત્ર *ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં (અમેરિકા) પણ લેવાઈ છે*– જે અમારા માટે ગૌરવની બાબત છે. 🌍

આપ સૌના વિશ્વાસ અને સહકારથી, ભવિષ્યમાં પણ અમે ઉત્તમ આંખની સારવાર અને સેવા આપતા રહીએ તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ છીએ.

👨‍⚕️ *ડૉ. આર. બી. કરંગીયા*
ડી.ઓ.એસ., બી.ઓ.એમ.એસ.

📍 *દૃષ્ટિ આંખની હોસ્પિટલ*,
બી-દ્વારકાધીશ માર્કેટ, પ્રથમ માળ,
જુનાગઢ – ગુજરાત – ૩૬૨૦૦૧
📞 94295 86995 | 91063 26160

🌷✨ Drashti Eye Hospital, Junagadh – Entering the 31st Year ✨🌷

On 1st April 2026, Drashti Eye Hospital proudly completed 30 successful years of dedicated service in eye care. 👁️💙

We extend our heartfelt gratitude to all our doctor friends, patients, and well-wishers for their trust and continuous support. 🙏❤️

We are proud that our teamwork and contributions have been recognized not only in India 🇮🇳 but also internationally 🌍 (USA).

With your continued blessings, we remain committed to delivering quality eye care and service in the years to come. 💐

👨‍⚕️ Dr. R. B. Karangiya
D.O.S., B.O.M.S.
📍 Drashti Eye Hospital,
B–Dwarkadhish Market, 1st Floor,
Junagadh – Gujarat – India – 362001
📞 +91 94295 86995 | +91 91063 26160



🔖

🌷દૃષ્ટિ આંખ ની હોસ્પીટલ, જુનાગઢ, નો ૩૦ માં વર્ષ માં મંગલ પ્રવેશ  🌷અમારી દૃષ્ટિ આંખની હોસ્પિટલ ના તા. ૦૧/૦૪/૨૦૨૫ ના રોજ ૨...
06/09/2025

🌷દૃષ્ટિ આંખ ની હોસ્પીટલ, જુનાગઢ, નો ૩૦ માં વર્ષ માં મંગલ પ્રવેશ 🌷

અમારી દૃષ્ટિ આંખની હોસ્પિટલ ના તા. ૦૧/૦૪/૨૦૨૫ ના રોજ ૨૯ વર્ષ સફળતા પૂર્વક પુર્ણ થયા. અમારી સફળતા માં સાથ આપનાર ડો. મિત્રો, અમારા દર્દી ઓનો તથા શુભેચ્છકો નો અમે દિલ થી આભાર માનીએ છીએ.

અમારી આ ટીમ વર્કના કામો ની નોંઘ દેશ અને વિદેશમાં ( અમેરિકા માં) પણ લેવામાં આવી એનો અમને આનંદ અને ગૌરવ છે.

આપ સૌના સાથ સહકાર થી અમે ભવિષ્યમાં પણ સારું કામ કરતા રહીએ તેવી ઇશ્વર ને પ્રાર્થના.

ડૉ. આર. બી કરંગીયા,
દૃષ્ટિ આંખ ની હોસ્પીટલ, જુનાગઢ,
Hospital MO.9429586995 and 9106326160

🌷✨ Drashti Eye Hospital, Junagadh – Entering the 30th Year ✨🌷

On 1st April 2025, Drashti Eye Hospital proudly completed 29 successful years of dedicated service in eye care. 👁️💙

We are deeply grateful to our doctor friends, patients, and well-wishers for their trust and support throughout this journey. 🙏❤️

It fills us with immense pride that our teamwork and achievements have been recognized not only in India 🇮🇳 but also internationally 🌍 (in the USA).

With your blessings, we look forward to continuing our mission of providing quality eye care for many more years ahead. 💐

👨‍⚕️ Dr. R. B. Karangiya
📍 Drashti Eye Hospital, Junagadh
📞 +91 94295 86995 | +91 91063 26160



🔖

We are pleased to inform you that we have established the "Sure Sight Laser Centre," Gujarat, India the most advanced fa...
09/07/2024

We are pleased to inform you that we have established the "Sure Sight Laser Centre," Gujarat, India the most advanced facility for eye number correction in the entire Saurashtra-Kutch region, using state-of-the-art laser machines.

We utilize machines from Johnson & Johnson, USA, for the elita SILK (Femtosecond Laser System procedure,Flapless, Bladeless, and Most Advanced Refractive Surgery) and the WaveLight EX-500 Excimer Laser from Alcon USA for the Contoura Vision procedure. These technologies allow for extremely rapid correction of eye numbers in just 10 to 15 seconds using just like a robotic precision.

We look forward to your continued support.

Dr. R.B. Karangiya
Drashti Eye Hospital
B. Dwarkadhish Market
Junagadh - 362001
Mobile: 94295 86995
91063 26160

આપ સૌને જણવતાં આનંદ કે અમોએ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ માં સૌથી આઘુનિક લેસર મશીનો દ્વારા ચશ્મા ના નંબર ઉતારવા માટે” Sure Sight Laser Centre” શરુ કરેલ છે .

જેમાં “ Johnson & Johnson , USA ના મશીન દ્વારા elita SILK( Flapless, Bladless and Most Advanced reflective surgery ) તેમજ WaveLight EX-500 Excimer Laser. Alcon USA મશીન દ્વારા (Contoura Vision ) ફક્ત ૧૦ થી પંદર સેકન્ડ માં રોબર્ટ જેટલી ઝડપથી ચશ્મા ના નંબર ઊતારી શકાય છે.

આપ સૌના સહકાર ની આશા સાથે

ડો. આર. બી કરંગિયા
દ્રષ્ટિ આંખની હોસ્પિટલ
બી દવારકાધીશ માર્કટ
જુનાગઠ-૩૬૨૦૦૧
માોબાઇલ :- ૯૪૨૯૫ ૮૬૯૯૫
૯૧૦૬૩ ૨૬૧૬૦

🌷દૃષ્ટિ આંખ ની હોસ્પીટલ, જુનાગઢ, નો ૨૯ માં વર્ષ માં મંગલ પ્રવેશ  🌷અમારી દૃષ્ટિ આંખની હોસ્પિટલ ના તા. ૦૧/૦૪/૨૪ ના રોજ ૨૮ ...
01/04/2024

🌷દૃષ્ટિ આંખ ની હોસ્પીટલ, જુનાગઢ, નો ૨૯ માં વર્ષ માં મંગલ પ્રવેશ 🌷

અમારી દૃષ્ટિ આંખની હોસ્પિટલ ના તા. ૦૧/૦૪/૨૪ ના રોજ ૨૮ વર્ષ સફળતા પૂર્વક પુર્ણ થયા. અમારી સફળતા માં સાથ આપનાર ડો. મિત્રો, અમારા દર્દી ઓનો તથા શુભેચ્છકો નો અમે દિલ થી આભાર માનીએ છીએ.

અમારી આ ટીમ વર્કના કામો ની નોંઘ દેશ અને વિદેશમાં ( અમેરિકા માં) પણ લેવામાં આવી એનો અમને આનંદ અને ગૌરવ છે.

આપ સૌના સાથ સહકાર થી અમે ભવિષ્યમાં પણ સારું કામ કરતા રહીએ તેવી ઇશ્વર ને પ્રાર્થના.

ડૉ. આર. બી કરંગીયા,
દૃષ્ટિ આંખ ની હોસ્પીટલ, જુનાગઢ,
Hospital MO.9429586995 and 9106326160

Update for Drashti Eye Hospital’s working hours!!હોસ્પિટલ નો સમય:-સોમવાર થી થી શુક્રવાર સવારે :- ૧૦.૩૦ થી ૧.૩૦ વાગ્યા સુ...
06/06/2023

Update for Drashti Eye Hospital’s working hours!!

હોસ્પિટલ નો સમય:-

સોમવાર થી થી શુક્રવાર સવારે :- ૧૦.૩૦ થી ૧.૩૦ વાગ્યા સુધી
સાંજે: -૬.૦૦ થી ૭.૩૦ વાગ્યા સુધી

શનિવારે :- સવારે :- ૧૧ થી ૧૨

શનિવારે બપોર પછી અને રવિવારે હોસ્પિટલ બંધ રહેશે .

13/04/2023
We are taking care of our patients since 1996.
12/07/2022

We are taking care of our patients since 1996.

21/10/2021

દૃષ્ટિ આંખની હોસ્પિટલ ના ૨૫ વર્ષ પૂર્ણ થયેલ હોય 🌹🌹

દર બુધવાર અને શનિવારે સોરઠ સેવા ટ્રસ્ટ ના સૌજન્ય થી રાહત દરે આંખની તપાસ તેમજ જરૂરિયાત વાળા દર્દીઓના રાહતદરે મોતિયા ના ફેકો પદ્ધતિથી આંખના ઓપરેશન.

હોસ્પિટલ મોબાઇલ નંબર ૯૧૦૬૩ ૨૬૧૬૦ અને ૯૪૨૯૫ ૮૬૯૯૫ (સમય સોમવારે થી શનિવારે સવારે ૧૦.૩૦ થી બપોરે ૧.૩૦ ,સાંજે ૬.૦૦ થી ૭.૩૦ વાગ્યા સુધી)

બી દ્વારકાધીશ માર્કેટ, સરદાર બાગ પાસે, રાણી ઝાંસી ના પૂતળા સામે. જુનાગઢ ગુજરાત

હોસ્પિટલ ના સમય દરમ્યાન જ ફોન કરવા વિનંતી🌹🌹

Hospital mobile number 91063 26160 and 94295 86995 ( Contact only during working hours)

D Dwarkadhish Market Near Sardar Baug, Opp Rani Zansi Statue Junagadh Gujarat

https://www.google.com/search?q=Drashti+Eye+Hospital,+Dr.+R.+B.+Karangiya&ludocid=3212199586963173201&ibp=gwp;0,7&source=g.page.m.ad._

Address

B, Dwarkadhish Market, 1St Floor, Bus Stand Road, Nr. Sardar Baug
Junagadh
362001

Opening Hours

Monday 10:30am - 1:30pm
6pm - 7:30pm
Tuesday 10:30am - 1:30pm
6pm - 7:30pm
Wednesday 10:30am - 1:30pm
6pm - 7:30pm
Thursday 10:30am - 1:30pm
6pm - 7:30pm
Friday 10:30am - 1:30pm
6pm - 7:30pm
Saturday 11am - 12pm

Telephone

+919106326160

Website

Alerts

Be the first to know and let us send you an email when Drashti Eye Hospital and Phaco Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share