Lung Care Clinic

Lung Care Clinic Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Lung Care Clinic, Hospital, Akshar Plaza/3, 3rd Floor, Zanzarda Chowkdi, Bypass Road, Junagadh.

04/08/2026

માત્ર સૂકી ઉધરસ… છતાં ડૉક્ટરે ઇન્હેલર લખ્યું? 🤔

ઘણા લોકો માને છે કે ઇન્હેલર માત્ર શ્વાસ ચડતો હોય ત્યારે જ આપવામાં આવે છે. પરંતુ કેટલીકવાર માત્ર સૂકી ઉધરસમાં પણ તેની જરૂર પડી શકે છે.

આવું કેમ થાય છે? શું દરેક સૂકી ઉધરસમાં ઇન્હેલર જરૂરી હોય છે?

આ સામાન્ય ગેરસમજનો સાચો જવાબ જાણવા માટે આખી Reel જરૂર જુઓ! 👇

💬 આ માહિતી તમારા પરિવાર અને મિત્રો સાથે પણ શેર કરો.

RespiratoryMedicine Pulmonologist HealthReel GujaratiDoctor HealthEducation Gujarati Junagadh LungCareClinic

31/07/2026

💉 ડેન્ગ્યુની વેક્સિન હવે ભારતમાં મંજૂર થઈ ગઈ છે!

પણ… 🤔
શું તે બજારમાં ઉપલબ્ધ છે?
કોને લેવી જોઈએ?
કેટલા ડોઝ હોય છે?
શું પહેલો ડેન્ગ્યુ થયો હોય તો જ લઈ શકાય?

આ બધા મહત્વના પ્રશ્નોના સરળ જવાબ આ વિડિયોમાં આપ્યા છે.

📌 આ માહિતી તમારા પરિવાર અને મિત્રો સુધી જરૂર પહોંચાડો—ખાસ કરીને ચોમાસામાં.

👩‍⚕️ Dr. Neti Thummar
Consultant Pulmonologist & Allergy Specialist

HealthEducation PublicHealth GujaratiDoctor MedicalFacts HealthAwareness DrNetiThummar Junagadh Gujarat ReelsIndia Healthcare

29/07/2026

દોઢ વર્ષથી શ્વાસ અને ઉધરસની ગંભીર તકલીફથી પરેશાન આ દર્દીએ અનેક જગ્યાએ દવાઓ લીધી, પણ રાહત નહોતી મળી.
પરંતુ Lung care clinic ખાતે ડૉ. નેતિ ઠુંમર ની યોગ્ય સારવાર અને માત્ર ૫ દિવસની દવાઓથી આજે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ અનુભવી રહ્યા છે અને શ્વાસ ચડવાની સમસ્યામાં મોટો છુટકારો મળ્યો છે!
તમારા શ્વાસ સંબંધી કોઈપણ સમસ્યા માટે આજે જ સંપર્ક કરો:
📍 સરનામું: અક્ષર પ્લાઝા - ૩, ત્રીજો માળ, ઝાંઝરડા ચોડી, બાયપાસ રોડ, જૂનાગઢ.
📞 ફોન નંબર: +91 96621 91745

AsthmaRelief PatientTestimony HealthCareIndia GujaratiReels LungHealth AllergySpecialist

🚬 ધૂમ્રપાન કરો છો કે પહેલાં કરતા હતા?તમારા ફેફસાંની તંદુરસ્તી વિશે આજે જ જાણો.ઘણા લોકોને ફેફસાંની બીમારીની શરૂઆતમાં કોઈ ...
27/07/2026

🚬 ધૂમ્રપાન કરો છો કે પહેલાં કરતા હતા?
તમારા ફેફસાંની તંદુરસ્તી વિશે આજે જ જાણો.

ઘણા લોકોને ફેફસાંની બીમારીની શરૂઆતમાં કોઈ લક્ષણો દેખાતા નથી. સમયસર તપાસ કરાવવાથી COPD અને અન્ય ફેફસાંના રોગોનું વહેલું નિદાન અને યોગ્ય સારવાર શક્ય બને છે.

🩺 Smoker’s Lung Health Check-up Package માં સામેલ છે:
✅ પલ્મોનોલોજિસ્ટ દ્વારા તપાસ
✅ સ્પાયરોમેટ્રી (ફેફસાંની કાર્યક્ષમતા ટેસ્ટ)
✅ ચેસ્ટ X-ray
✅ COPD અને ફેફસાંના જોખમનું મૂલ્યાંકન
✅ ધૂમ્રપાન છોડવા માટે વ્યક્તિગત માર્ગદર્શન

💰 વિશેષ ઓફર: ₹1000/- (નિયમિત કિંમત ₹1500/-)

આ તપાસ કોને કરાવવી જોઈએ?
✔️ હાલમાં ધૂમ્રપાન કરતા વ્યક્તિ
✔️ ધૂમ્રપાન છોડી ચૂકેલા વ્યક્તિ
✔️ રોજ 10 કે તેથી વધુ બીડી/સિગારેટ પીતા વ્યક્તિ
✔️ 35 વર્ષથી વધુ ઉંમરના ધૂમ્રપાનનો ઇતિહાસ ધરાવતા વ્યક્તિ

📍 Lung Care Clinic-ડો. નેતિ ઠુમ્મર , અક્ષર પ્લાઝા ૩,ઝાંઝરડા ચોકડી,જૂનાગઢ
📞 96621 91745

આજે તપાસ કરાવો… કારણ કે સ્વસ્થ ફેફસાં એટલે સ્વસ્થ જીવન. 🌿

24/07/2026

શું તમારી Smart Watch પર દેખાતી દરેક Health Reading સાચી હોય છે? ⌚🤔

ઘણા લોકો Heart Rate અને Oxygen (SpO₂) માટે Smart Watch પર આધાર રાખે છે. પરંતુ શું ખરેખર તેની દરેક રીડિંગ વિશ્વસનીય છે?

આ વીડિયોમાં જાણો:
✅ Heart Rate કેટલું Accurate હોય છે?
✅ SpO₂ Reading કેમ બદલાઈ શકે?
✅ ક્યારે Smart Watch પર વિશ્વાસ કરવો અને ક્યારે Medical Deviceથી તપાસ કરાવવી?

યાદ રાખો: Smart Watch આરોગ્ય પર નજર રાખવામાં મદદરૂપ છે, પરંતુ તે તબીબી તપાસનો વિકલ્પ નથી. કોઈપણ અસામાન્ય લક્ષણો હોય તો ડૉક્ટરની સલાહ જરૂર લો.
GujaratiHealth LungHealth HealthAwareness DoctorExplains Pulmonologist Junagadh DrNetiThummar

Address

Akshar Plaza/3, 3rd Floor, Zanzarda Chowkdi, Bypass Road
Junagadh
362001

Website

Alerts

Be the first to know and let us send you an email when Lung Care Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category