06/07/2021
Dr rachit will visit tomorrow needed plz book your appointment on 9316431891
ખુશ ખબર ..
આવતા મહીનાથી આશુતોષ ઓર્થોપેડિક હોસ્પિટલમાં સિમ્સ અને વેદાંત હોસ્પિટલ ના ખ્યાતનામ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સ્પેશ્યાલિસ્ટ ર્ડા રચિત શેઠ (Dr Rachit Sheth Joint Replacement Surgeon)મહિનાના પહેલા અને ત્રીજા બુધવાર થી બપોરે 2 થી 4 માં એક્સપર્ટ ઓપીનીયન અને સારવાર માટે મળશે. જરૂરિયાતમંદ દર્દી જેમેણે ઢીંચણ અને થાપાના સાંધા બદલવાની સલાહ આપી હોય, સાંધા બદલવાના ઓપરેશન પછી ફાયદો ના હોય અથવા જેમેણે સાંધાના ઘસારા ના લીધે બીજી સારવાર દ્વારા ફાયદો ના થયો હોય તેવા દર્દીઓએ લાભ લેવો ..
માં કાર્ડ અને પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હેઠળ જરૂરિયાતમંદ દર્દી ને નિઃશુલ્ક સર્જરી સંલગ્ન હોસ્પિટલમાં શક્ય છે . મેડિકલેઇમવાળા દર્દી અને કેશ દર્દી માટે પૅકેજમાં સારવાર આશુતોષ હોસ્પિટલમાં જ રિપ્લેસમેન્ટ ર્ડા ની ટીમ દ્વારા ઉપલબ્ધ .
એપોઇન્ટમેન્ટ લેવી ઇચ્છનીય છે .
એપોઇમેન્ટ માટે સંપર્ક કરો. 9316431891
વિઝિટ તા. 07/07/2021.. સમય: બપોરે બે થી ચાર .