Himkok Physiotherapy And Rehab Centre, Kalol

Himkok Physiotherapy And Rehab Centre, Kalol Physiotherapy Clinic Run By MPT ( Ortho & Sports)

09/07/2026

યોગ્ય સારવાર અને મજબૂત મનોબળ! 💪🏥✨
🏥 હિમકોક ફિજીયોથેરાપી સેન્ટર
👨🏻‍⚕️ ડો. પાર્થ એચ. પટેલ (MPT)
​📍 કોબ્રા સર્કલ પાસે, કોલેજ રોડ, કલોલ.
⏰ સમય: સવારે ૯-૧૨ | સાંજે ૪-૮
📞 9998483509

27/06/2026

🚨 લોઅર બેક લેટરલ શિફ્ટ કરેક્શન 🚨

અસહ્ય કમરના દુખાવાને લીધે શરીર એકતરફ નમી ગયું છે? 😣 📉 ⚡
​જેને મેડિકલ ભાષામાં 'Lumbar Lateral Shift' કહેવાય છે. 🩺

કમરમાં ગાદીની તકલીફ કે સ્નાયુઓ જકડાવાને લીધે શરીર નસ પરનું દબાણ ઘટાડવા એકતરફ વળી જાય છે. 💥 🛡️
​પણ ચિંતા છોડો! ❌ 🙅‍♂️
સચોટ ફિઝિયોથેરાપી મેન્યુઅલ કરેક્શન દ્વારા પીઠને ફરીથી નોર્મલ અને સીધી સ્થિતિમાં લાવી શકાય છે! 🔄 📐 🙌 ✨

​દુખાવાને સહન ન કરો 😤, તેને જડમૂળથી દૂર કરો! 💪 🔥 🏃‍♂️ 🚀

​🏥 હિમકોક ફિજીયોથેરાપી સેન્ટર
👨🏻‍⚕️ ડો. પાર્થ એચ. પટેલ (MPT)
​📍 કોબ્રા સર્કલ પાસે, કોલેજ રોડ, કલોલ.
⏰ સમય: સવારે ૯-૧૨ | સાંજે ૪-૮
📞 9998483509


💥 📐 😣 🩺 ⚡ 🛡️ 🙌 🚀

24/06/2026

योगा से नहीं होगा

​🏥 હિમકોક ફિજીયોથેરાપી સેન્ટર
👨🏻‍⚕️ ડો. પાર્થ એચ. પટેલ (MPT)
​📍 કોબ્રા સર્કલ પાસે, કોલેજ રોડ, કલોલ.
⏰ સમય: સવારે ૯-૧૨ | સાંજે ૪-૮
📞 9998483509

20/06/2026

ફ્રેક્ચર, સાંધા, લિગામેન્ટ કે ગાદીના ઓપરેશન પછી યોગ્ય સલાહ અને પ્રોટોકોલ મુજબ પોસ્ટ ઓપરેટિવ ફિઝીયોથેરાપી ન કરવામાં આવે, તો દર્દીને સંપૂર્ણ રિકવરી મળતી નથી અને જતા દિવસે નાની- મોટી ખોડ રહી જાય છે.

​🏥 હિમકોક ફિજીયોથેરાપી સેન્ટર
👨🏻‍⚕️ ડો. પાર્થ એચ. પટેલ (MPT)
​📍 કોબ્રા સર્કલ પાસે, કોલેજ રોડ, કલોલ.
⏰ સમય: સવારે ૯-૧૨ | સાંજે ૪-૮
📞 9998483509

11/06/2026

ફ્રેક્ચર પછી લાંબો સમય પાટો ( જોળી) રહેવાથી સાંધો જકડાઈ જાય છે.
સમય જતાં હાડકું તો સાંધાઈ જાય છે પણ જકડાયેલો સાંધો ખૂલતો નથી.

ઘણીવાર દર્દી જાતે જ કસરત કરતું હોય છે અથવા જાતે જ કસરત કરવા માટે કહેવામાં આવે છે, પણ છેલ્લે સંતોષકારક રિઝલ્ટ મળતું નથી.

આવા કેસમાં હંમેશા ફિઝિયોથેરાપીસ્ટની સલાહ લેવી અને આગળ વધવું.

​🏥 હિમકોક ફિજીયોથેરાપી સેન્ટર
👨🏻‍⚕️ ડો. પાર્થ એચ. પટેલ (MPT)
​📍 કોબ્રા સર્કલ પાસે, કોલેજ રોડ, કલોલ.
⏰ સમય: સવારે ૯-૧૨ | સાંજે ૪-૮
📞 9998483509

07/05/2026

Sciatica: Beyond Myths

​🏥 હિમકોક ફિજીયોથેરાપી સેન્ટર
​👨🏻‍⚕️ ડો. પાર્થ હસમુખભાઈ પટેલ (MPT)
​⏰ સમય: સવારે ૯ થી ૧૨ | સાંજે ૪ થી ૮
☎️ સંપર્ક: 9998483509
​📍 સરનામું: કોબ્રા સર્કલ પાસે, કોલેજ રોડ, કલોલ.

01/04/2026

સફળ સારવાર, દુખાવા વગરનો ઉત્સાહ. 😎

​🏥 હિમકોક ફિજીયોથેરાપી સેન્ટર
👨🏻‍⚕️ ડો. પાર્થ એચ. પટેલ (MPT)
​📍 કોબ્રા સર્કલ પાસે, કોલેજ રોડ, કલોલ.
⏰ સમય: સવારે ૯-૧૨ | સાંજે ૪-૮
📞 9998483509

12/03/2026

"Your back deserves better. Let's fix it."



Himkok Physiotherapy And Rehab Centre, Kalol

06/03/2026

Stop searching, start healing!

Kalol's 5-star choice is here. ⭐️⭐️⭐️⭐️⭐️

📍 Himkok Physiotherapy Centre

🏥 ફિઝિયોથેરાપી કેમ્પ - સફળતા! 🏥​હિમકોક ફિઝીયોથેરાપી સેન્ટર ના ૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત કેમ્પની ભવ્ય સફળતા બદલ આપ...
01/03/2026

🏥 ફિઝિયોથેરાપી કેમ્પ - સફળતા! 🏥
​હિમકોક ફિઝીયોથેરાપી સેન્ટર ના ૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત કેમ્પની ભવ્ય સફળતા બદલ આપ સૌનો આભાર! 🙏✨
​🤝 વિશેષ સહયોગ:
🔹 જાયન્ટ્સ ગૃપ ઓફ ધમાસણા
🔹 ધમાસણા કેળવણી મંડળ
🔹 શાળા પરિવાર અને સ્ટાફ
​🩺 ડોક્ટર્સ ટીમ:
ડો. પાર્થ, ડો. રિંકેશ, ડો. મિતાલી, હિતેશ્રી અને પ્રતીક.
​સેવાની આ ભાવનાને વંદન! 💐🙏

Address

Near Cobra Circle, College Road, Kalol/
Kalol
382721

Opening Hours

Monday 9am - 1pm
4pm - 8pm
Tuesday 9am - 1pm
4pm - 8pm
Wednesday 9am - 1pm
4pm - 8pm
Thursday 9am - 1pm
4pm - 8pm
Friday 9am - 1pm
4pm - 8pm
Saturday 9am - 1pm
4pm - 8pm

Telephone

+919998483509

Website

Alerts

Be the first to know and let us send you an email when Himkok Physiotherapy And Rehab Centre, Kalol posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Himkok Physiotherapy And Rehab Centre, Kalol:

Shortcuts

Share