PSM Hospital - Kalol

Call Directions Contact the practice

PSM Hospital - Kalol Premswarupdasjiswami Multispeciality Hospital - PSM Hospital Kalol

02/10/2026
30/09/2026

ચહેરા પર વીજળીના ઝટકા જેવો દુખાવો? ⚡

વારંવાર થતો આ તીવ્ર દુખાવો Trigeminal Neuralgiaનું લક્ષણ હોઈ શકે છે.

પણ રાહત શક્ય છે. 🧠
આ condition treatable છે.

તમારા દુખાવાને અવગણશો નહીં.
PSM Hospital | Department of Neurosurgery

કાન, નાક કે ગળાની તકલીફને ‘આ તો સામાન્ય છે’ કહીને અવગણશો નહીં. 👂👃🩺નાની લાગતી તકલીફ ક્યારેક રોજિંદા જીવન પર મોટી અસર કરી ...
29/09/2026

કાન, નાક કે ગળાની તકલીફને ‘આ તો સામાન્ય છે’ કહીને અવગણશો નહીં. 👂👃🩺

નાની લાગતી તકલીફ ક્યારેક રોજિંદા જીવન પર મોટી અસર કરી શકે છે.

PSM Hospitalના ENT વિભાગમાં કાન, નાક અને ગળાને લગતી વિવિધ સમસ્યાઓ માટે નિષ્ણાત તબીબી માર્ગદર્શન અને સારવાર ઉપલબ્ધ છે.

તમારા સ્વાસ્થ્ય માટે — સાંભળો શરીરની વાત. ❤️

28/09/2026

7 Fractures. એક ગંભીર અકસ્માત. અને એક નવી આશા… ❤️‍🩹

રોડ અકસ્માતમાં દર્દીને થયા હતા 7 ફ્રેક્ચર, પરંતુ PSM Hospital, Kalolની નિષ્ણાત ટીમે પડકાર સ્વીકાર્યો. 🏥

👨‍⚕️ સફળ સારવાર અને ઓપરેશન દ્વારા દર્દીને ફરી સ્વસ્થ જીવન તરફ આગળ વધારવામાં આવ્યા.

અને સૌથી મહત્વની વાત…
આ સમગ્ર સારવાર PMJAY યોજના હેઠળ કરવામાં આવી. 🙏

💙 PSM Hospital, Kalol — જ્યાં મુશ્કેલી મોટી હોય, ત્યાં સેવા અને સારવારનો સાથ મોટો હોય.

26/09/2026

બેડ પર દર્દી હોય છે…
પણ બાજુની ખુરશી પર આખું પરિવાર.
ક્યારેક એ ખુરશી પર બેઠેલી આંખો,
દર્દી કરતાં વધારે પીડા સહન કરતી હોય છે. ❤️

PSM Hospital, Kalol — કારણ કે અહીં દરેક દર્દી સાથે એક પરિવાર પણ સારવાર હેઠળ હોય છે.

23/09/2026

સર્જરીનું નામ સાંભળીને ડર નહીં… યોગ્ય સારવાર પર વિશ્વાસ રાખો. ❤️‍🩹

લેપ્રોસ્કોપિક, જઠર-આંતરડાના માર્ગની, જનરલ અને ઈમરજન્સી તથા બેરિયાટ્રિક સર્જરી જેવી વિવિધ સેવાઓ સાથે અદ્યતન સર્જિકલ કેર.

PSM હોસ્પિટલ, કલોલ — જ્યાં સારવાર સાથે કાળજી પણ છે.

માથું દુખે છે એટલે માત્ર માથાનો દુખાવો જ હોય એવું જરૂરી નથી… 🧠ક્યારેક શરીરનું નાનું signal પણ મોટી neurological problem ...
21/09/2026

માથું દુખે છે એટલે માત્ર માથાનો દુખાવો જ હોય એવું જરૂરી નથી… 🧠

ક્યારેક શરીરનું નાનું signal પણ મોટી neurological problem તરફ ઈશારો કરી શકે છે.

ચક્કર હોય કે સુન્નપણું,
યાદશક્તિમાં ફેરફાર હોય કે અચાનક બોલવામાં તકલીફ —
સંકેતને ignore નહીં, understand કરો.

Swipe કરો 👉
તમારા Brain Health માટે આ 3 slides જરૂર વાંચો.

🏥 Neurology Department | PSM Hospital, Kalol

મંજિલ અંબાજી… રસ્તામાં PSMની સેવા. 🚩🩺અંબાજીની પવિત્ર પદયાત્રા પર નીકળેલા શ્રદ્ધાળુઓની આરોગ્ય સંભાળ માટે PSM Hospital દ્વ...
20/09/2026

મંજિલ અંબાજી… રસ્તામાં PSMની સેવા. 🚩🩺

અંબાજીની પવિત્ર પદયાત્રા પર નીકળેલા શ્રદ્ધાળુઓની આરોગ્ય સંભાળ માટે PSM Hospital દ્વારા મહેસાણા ખાતે 18 થી 21 સપ્ટેમ્બર દરમિયાન આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન.

ભક્તિના દરેક પગલાં સાથે… સેવાનો સાથ.❤️

11/09/2026

એક નાનકડો ધબકાર… અને લાખો આશાઓ. ❤️

NICUમાં દરેક નાનકડો શ્વાસ એક જીત છે,
અને દરેક નાની પ્રગતિ પરિવાર માટે એક મોટી ખુશી. 👶🏻✨

PSM Hospital, Kalolનું Level III NICU
નાનકડા યોદ્ધાઓને અદ્યતન સારવાર અને જીવનની મજબૂત શરૂઆત આપવા માટે સમર્પિત.

દરેક ધબકાર… એક નવી આશા.

Address

Shree Swaminarayan Vishwamangal Gurukul, Ahmedabad/Mehsana Highway
Kalol
382721

Telephone

+918866213131

Website

Alerts

Be the first to know and let us send you an email when PSM Hospital - Kalol posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to PSM Hospital - Kalol:

Shortcuts

Share

Category