31/07/2026
તમારા પેટની 90% તકલીફો પાછળ દવા નહીં,
પરંતુ તમારી આ 5 આદતો જવાબદાર હોઈ શકે છે
જો તમને ગેસ, એસિડિટી, કબજિયાત અથવા વારંવાર લૂઝ મોશન રહેતું હોય, તો આ 5 નિયમો જરૂર અપનાવો:
✅ કડકડતી ભૂખ લાગે ત્યારે જ જમો.
✅ પેટ 80% જ ભરો.
✅ દરેક કોળિયો સારી રીતે ચાવીને ખાઓ.
✅ જમ્યા પછી તરત સૂશો નહીં, 2–3 કલાકનો ગેપ રાખો.
✅ દરેક ભોજન પછી 10–15 મિનિટ ચાલો.
🌿 યાદ રાખો, સારું સ્વાસ્થ્ય સારા પાચનથી શરૂ થાય છે.
📌 આ પોસ્ટ Save કરો અને એવા લોકો સાથે Share કરો જે જમીને તરત જ સૂઈ જાય છે.
📲 વધુ આવી આયુર્વેદિક માહિતી માટે Anay Ayurveda Panchkarma Hospital ને Follow કરો.
GujaratiHealth
Disclaimer:
આ માહિતી માત્ર જનજાગૃતિ માટે છે. લાંબા સમય સુધી પાચનની તકલીફ રહે તો યોગ્ય તબીબી સલાહ લેવી જરૂરી છે.