Pooja Hospital

Call Directions Contact the practice

Pooja Hospital તમારા સ્વાસ્થ્યની કાળજી રાખવી એજ અમારો ધર્મ
નાનામાં નાની બિમારી થી મોટામાં મોટા રોગ માટે ૨૪ કલાક તમારી સેવામાં
32 વર્ષનો અનુભવ.

તમારું સ્વાસ્થ્ય એજ અમારો ધર્મ. ૩૪
વર્ષથી અડીખમ અને સતત સારવાર, પ્રમાણિક અભિપ્રાય. સર્પદંશ , દવા પીધેલા કેસ , વિંછી કરડેલા કેસ , ઇલેક્ટ્રિક શોક લાગેલા કેસ , વીજળી પડેલા કેસ , કોઈ પણ જાતના ગંભીર દર્દીઓની સારવાર કરવામાં આવે છે.
આંખના નંબર , મોતિયાના ઓપરેશન.

चक दे हो चक दे इंडिया 🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪
25/09/2026

चक दे हो चक दे इंडिया 🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪

08/09/2026

કપડવંજ નિવાસી ઓ માટે જાણવા જોગ

અત્યારે બધાજ દર્દીઓને viral fever છે
ટાઈફૉઇડ તાવ ના કોઈ કેસ નથી. ટાઈફોઈડ તાવ માં શરદી ના થાય. તાવ ખોરાક લીધા પછી વધારે આવે, ઠંડી ના લાગે. બજારમાં આવતી નવી ટાઈફૉઇડની કીટ માં મોટા ભાગે ટાઈફૉઇડ ટેસ્ટ positive આવે. ટાઈફૉઇડનો
તાવ 7-10 દિવસ ચાલે રોજનો 103-104 tav આખો દિવસ આવે અને ગોળીની અસર હોય ત્યાં સુધી જ તાવ કંટ્રોલ માં રહે. સૌથી અગત્યની વાત, ટાઈફૉઇડ તાવ ટેસ્ટમાં 4-5 દિવસ પછી positive આવે. અત્યારની કીટ માં IgG, IgM કીટ ટેસ્ટના રિપોર્ટ ખોટા positive હોય છે. આખા ઘરમાં લોકોને
ખોરાક બંધ કરાવી દેવામાં આવશે અને બાટલા ચડયા કરશે
ટાઈફૉઇડ માટે સારી લેબોરેટરી માં S. WIDAL કે ટ્યૂબ ટેસ્ટ કરવો. મેં છેલ્લા
પાંચ વર્ષ માં 5 ટાઈફૉઇડ ના સાચા દર્દી ને સારવાર આપી છે.

આપનો હિતેચ્છુ
ડો ભાવેશ શાહ

આ મેસેજ શકય હોય તેટલો viral કરો અને લોકોને ખોટી ટ્રીટમેન્ટ અને આર્થિક સંકટમાં થી બચાવો. 🙏

18/03/2026
આજે એક સ્થૂળતા ( મેદસ્વિતા - Obesity)ને લીધે પરિણમી રહી વિકટ સમસ્યા વિશે તાબડતોબ પૉસ્ટ મૂકી રહ્યો છું ગુજરાતમાં સ્થૂળતા ...
04/03/2026

આજે એક સ્થૂળતા ( મેદસ્વિતા - Obesity)ને લીધે પરિણમી રહી વિકટ સમસ્યા વિશે તાબડતોબ પૉસ્ટ મૂકી રહ્યો છું

ગુજરાતમાં સ્થૂળતા - જાડિયાપણું (Obesity)એ ઝડપથી વિકસતું સ્વાસ્થ્ય સંકટ છે, જે 22 લાખથી વધુ લોકોને અસર કરે છે, જેમાં આશરે 22.6% મહિલાઓ અને 19.9% પુરુષો મેદસ્વી તરીકે વર્ગીકૃત થયેલ છે. બેઠાડુ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહારને લીધે, આ સમસ્યા 30-45 વયજૂથમાં સૌથી વધુ પ્રચલિત છે.

આ સમસ્યા covid આવ્યા પછી વધી રહી છે. અને
ખાસ junk food ના લીધે પણ.

હવે મુદ્દાની વાત, જે હું રોજબરોજ ની પ્રેક્ટિસ માં
અનુભવી રહ્યો છું , સ્થૂળતા અને હૃદય રોગ વચ્ચેનો
ગાઢ સંબંધ

મેદસ્વિતાને લીધે બ્લડ પ્રેશર વધે છે તેના લીધે હાર્ટ એટેક અને લકવો (paralysis) થવાની સંભાવના વધે છે જે તમે સારી રીતે જાણો છો.

પણ આ સમસ્યા નો એક નવો જ આયામ જાણવા મળ્યો છે તે અત્યંત ભયજનક છે જે હું તમારી સાથે share કરી રહ્યો છું.અત્યારે મારી પાસે ૧૦૦ થી ૧૬૦ કિલો વજન ધરાવતા ઘણા દર્દીઓ છે. એમાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે.

"મેદસ્વી લોકોમાં હૃદયની ધમનીઓ બ્લોક થતાં પહેલાં જ હૃદય પહોળુ થવાની શરૂઆત થાય છે"

"વજન વધતાની સાથે જ વિટામિન ડી મેદમાં વધવા માંડે છે અને રક્તમાં તેની માત્રા ઘટવા લાગે છે તે પણ હૃદય રોગની સંભાવના વધારે છે."

એટલે સત્વરે વજન ઘટાડવાના ઉપાયો ચાલુ કરો.

કપડવંજ અને આજુ બાજુ વિસ્તારો માટે અત્યંતઉપયોગી જાણકારી પૂજા હોસ્પિટલ માંઉપલબ્ધ સુવિધાઓ માટે જે કપડવંજ તાલુકામાં ક્યાંય ન...
10/02/2026

કપડવંજ અને આજુ બાજુ વિસ્તારો માટે અત્યંત
ઉપયોગી જાણકારી પૂજા હોસ્પિટલ માં
ઉપલબ્ધ સુવિધાઓ માટે જે કપડવંજ તાલુકામાં ક્યાંય નથી

Address

Pooja Hospital, Opp. New Bus Stand
Kapadwanj
387620

Opening Hours

Monday 10am - 2pm
5pm - 8pm
Tuesday 10am - 2pm
5pm - 8pm
Wednesday 10am - 2pm
5pm - 8pm
Thursday 10am - 2pm
5pm - 8pm
Friday 10am - 2pm
5pm - 8pm
Saturday 10am - 2pm
5pm - 8pm
Sunday 10am - 12pm

Telephone

+916354587142

Website

Alerts

Be the first to know and let us send you an email when Pooja Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Pooja Hospital:

Shortcuts

Share

Category