31/03/2026
તમારા બાળકને વારંવાર ખેંચ, આંચકી, કે વિકાસમાં મોડું પડી રહ્યું છે?
આવા લક્ષણોને ક્યારેય અવગણશો નહીં ❗
મુન્દ્રા ચિલ્ડ્રન હોસ્પિટલ લઈને આવ્યું છે
👉 ખાસ ન્યુરોલોજી નિદાન અને સારવાર કેમ્પ
🧠 નિષ્ણાત તપાસ દ્વારા મળશે યોગ્ય માર્ગદર્શન
👩⚕️ અમદાવાદના પ્રખ્યાત ચાઈલ્ડ ન્યુરોલોજીસ્ટ દ્વારા તપાસ
📅 તા. 4 એપ્રિલ 2026 (શનિવાર)
⏰ સવારે 10 થી 1
💰 ફી: માત્ર ₹500 (EEG રાહત દરે ઉપલબ્ધ)
📍 મુન્દ્રા ચિલ્ડ્રન હોસ્પિટલ, જામ-ખંભાળિયા
📞 આજે જ નામ નોંધાવો: 89800 79240
⚠️ સીમિત જગ્યાઓ – અગાઉથી રજીસ્ટ્રેશન જરૂરી