Vedant orthopedic hospital

Vedant orthopedic hospital Vedant multispecaility hospital. Hospital

07/07/2026
14/01/2026

ઉતરાયણના પર્વ પર જ્ઞાનગંગા નું દાન કરી
આપણી પાસે જે બુદ્ધિ શક્તિ રહેલી છે
આપણી પાસે જે સારા વિચારો રહેલા છે
એને બીજાને આપીએ.
એક સાચી સફળતા મેળવવા માટે
જરૂરી છે એક
સાચા
નિર્ણયની
દિશા ની
સપના ની
અને એક આપણા દ્વારકાધીશ ની જે આપડી સાથે હમેંશા જોડે હોય
વિદ્યાર્થીઓ અને આજના યુવાનો માટે ખાસ સાંભળજો

31/12/2025

વેદાંત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે હાડકાની અંદર થયેલા રસી ની સારવાર બહારથી રીંગો વડે રશિયન પદ્ધતિ કે સળિયા (Railway ફિક્સેટર)વડે કરવામાં આવે છે

27/12/2025

પેઈન મેનેજમેન્ટ (દુખાવા નો ઈલાજ)
# દુ:ખાવાથી રાહત મેળવવા માટે એક વાર જરૂર સાંભળો અને મુલાકાત લો #
​જુદા જુદા ઈન્જેક્શન દ્વારા શરીર નાં દુ:ખાવો ખાવા નો ઈલાજ
( સાઈટીકાનો દુખાવો
ખભા નો દુ:ખાવો
,ઘુંટણ નો દુ:ખાવો,
ગરદન નો દુ:ખાવો,
કમર નો દુ;ખાવો
પેની નો દુ:ખાવો ,
કોણી નો દુઃખવો
વગેરે નો પેઈન મેનેજમેન્ટ દ્વારા હાડકા ના દુખાવા નો ઈલાજ...!)

​ઉપલબ્ધ સારવાર પદ્ધતિઓ:
-​કમરના મણકા માં ઈન્જેક્શન દ્વારા (Epidural ,Nerve root block)
-​ઈન્જેક્શન PRP (લોહીનું ઈન્જેક્શન)
-​Steroid Injection
-​Laser દ્વારા નસ ની સારવાર
-​Prolo Therapy
-​Radio Frequency ablation.
​ ડો. અમિત નકુમ
વેદાંત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ
​સરનામું: રેલ્વે સ્ટેશનની સામે, કે. કે. મોલની પાછળ, જામ ખંભાળિયા, જી. દેવભૂમિ દ્વારકા.
​મોબાઈલ: +91 97129 87759 • +91 97379 77897

23/12/2025

વેદાંત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે હાડકાની અંદર થયેલા રસી ની સારવાર બહારથી રીંગો વડે રશિયન પદ્ધતિ કે સળિયા (રેલવે ફિક્સેટર)વડે કરવામાં આવે છે
#દર્દીના મુખેથી સાંભળો અમારા પ્રતિભાવો #

16/12/2025

વાહન ચલાવતી વખતે આપણે ખૂબ જ તકેદારી પૂર્વક અને સ્પીડને કંટ્રોલમાં રાખીને ચલાવવું જોઈએ જેને કારણે આપણે અકસ્માતથી બચી શકીએ.. વાહન ચલાવતી વખતે આપણા પરિવારજનોને એક વખત યાદ કરીને ચલાવવા જોઈએ..

Address

Vedant
Khambhaliya
361305

Alerts

Be the first to know and let us send you an email when Vedant orthopedic hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Vedant orthopedic hospital:

Shortcuts

Share