27/01/2026
*એઇમ્સ (AIMS) હોસ્પિટલ, મોડાસા* દ્વારા આયોજિત નિ:શુલ્ક નિદાન OPD કેમ્પ
તારીખ: *29-01-2026* , ગુરુવાર
સમય: સવારે 10:00 થી બપોરે 1:00 સુધી
સ્થળ: એઇમ્સ હોસ્પિટલ, મોડાસા
👨⚕️ ઉપલબ્ધ વિભાગો અને ડૉક્ટરો
યુરોલોજી: ડૉ. મનીષ પટેલ
(પેશાબ, પથરી અને પ્રોસ્ટેટની સમસ્યાઓ)
જનરલ એન્ડ લેપ્રોસ્કોપી સર્જરી: ડૉ. ટી.બી. પટેલ
ઓર્થોપેડિક્સ: ડૉ. કેયુર પટેલ
(હાડકાંના રોગો)
ન્યુરો સર્જરી: ડૉ. ધવલ પટેલ
(મગજના રોગો)
મેડિસિન: ડૉ. સંદીપ પટેલ
(બીપી, ડાયાબિટીસ, થાઈરોઇડ)
ઓરલ એન્ડ ક્રેનિયોમેક્સિલોફેશિયલ
સર્જરી: ડૉ. સ્મિત પટેલ
(મોં, જડબા અને ચહેરાના રોગો)
🧪 હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ
અદ્યતન ICU
CT Scan, X-ray, Sonography, Echo
TMT મશીન
Dialysis Unit
અદ્યતન Laboratory
ઈમરજન્સી અને ક્રિટિકલ કેર વિભાગ
📞 સંપર્ક નંબર (એપોઇન્ટમેન્ટ માટે)
9023870508
9023221063
📍 સરનામું:
એઇમ્સ હોસ્પિટલ, બાયપાસ રોડ, મોડાસા, જી. અરવલ્લી