31/05/2026
જો આ લક્ષણો દેખાય છે, તો સમજી જાઓ શરીરમાં આયર્નની ઉણપ હોઈ શકે છે! ⚠️
અતિશય થાક લાગવો, નબળાઈ અનુભવવી, ત્વચા નિસ્તેજ થવી, સતત છાતીમાં ધબકારા અનુભવવા અથવા હાથ-પગ ઠંડા થવા જેવા લક્ષણો આયર્નની ઉણપ તરફ ઈશારો કરી શકે છે.
આયર્ન યુક્ત ખોરાક જેમ કે પાલક, ગોળ, દાળ અને સૂકા મેવા તમારા આહારમાં સામેલ કરો.
નિયમિત ચેકઅપ અને ડોક્ટરની યોગ્ય સલાહથી સ્વસ્થ જીવન તરફ આગળ વધો.
📍 કેશવ હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ કેર, મોરબી
📞 +91 73573 95095
Iron Deficiency, Anemia Symptoms, Iron Rich Food, Hemoglobin, Fatigue, Weakness, Healthy Diet, Keshav Hospital Morbi, Physician Doctor, Health Awareness, Gujarati Health Tips, Body Weakness, Iron Care