Pooja Maternity Home and Laparoscopy Centre

Pooja Maternity Home and Laparoscopy Centre Gynaecologist
(338)

13/11/2025
15/06/2023

પૂજા ગાયનેક હોસ્પિટલનું તા 20/6/23 મંગળવાર ,અષાઢી બીજ થી નવુ સરનામુ….

Laparoscopic workshop by Dr Deven Jogal sir in association with morbi gynecologist on 2/4/2023
03/04/2023

Laparoscopic workshop by Dr Deven Jogal sir in association with morbi gynecologist on 2/4/2023

*_*સામાન્ય ગેરસમજ❌🗯- *ટેસ્ટ ટ્યુબ બેબી (IVF)કરાવેલ હોય તો નોર્મલ ડિલિવરી શક્ય ના થાય-* 🧪= શારદાબેન કે જેમની *ઉંમર 38 વર્...
11/12/2022

*_*સામાન્ય ગેરસમજ❌🗯
- *ટેસ્ટ ટ્યુબ બેબી (IVF)કરાવેલ હોય તો નોર્મલ ડિલિવરી શક્ય ના થાય-* 🧪

= શારદાબેન કે જેમની
*ઉંમર 38 વર્ષ 💁
*લગ્નજીવનના 18 વર્ષ બાદ સંતાન પ્રાપ્તિ થઈ હોય🫃
*આ વખતે ટેસ્ટ ટ્યુબ બેબી થી સંતાન પ્રાપ્તિ થઈ 💉
*તેમની પૂજા હોસ્પિટલમાં સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરવામાં આવી👩‍🍼

25/01/2022

FREE INFERTILITY CAMP ON 6/2/2022 AT POOJA HOSPITAL MORBI

Gynaecologist

16/01/2022

Laparoscopy camp on 22/1/22

Gynaecologist

*પૂજા હોસ્પિટલમાં🏥 પાંચમા સિઝેરિયનના ઓપરેશન✂️ દ્વારા સગર્ભાની જોખમી ડીલેવરી 🤱સફળતાપૂર્વક પાર પાડવામાં આવી( પ્રથમ ચાર ડીલ...
05/06/2021

*પૂજા હોસ્પિટલમાં🏥 પાંચમા સિઝેરિયનના ઓપરેશન✂️ દ્વારા સગર્ભાની જોખમી ડીલેવરી 🤱સફળતાપૂર્વક પાર પાડવામાં આવી( પ્રથમ ચાર ડીલેવરી સિઝેરિયન દ્વારા થયેલ હોય)*
Testimony given by Patient :-

૧૩૦ કીલો વજન👩‍⚖ ધરાવતા મહિલાના પેટમાંથી🤰 ૨ કીલો ની ગાંઠ કાઢવાનું જટિલ ઓપરેશન✂💉💊 પૂજા હોસ્પિટલમાં સફળતા પૂર્વક પાર પાડવામ...
13/04/2019

૧૩૦ કીલો વજન👩‍⚖ ધરાવતા મહિલાના પેટમાંથી🤰 ૨ કીલો ની ગાંઠ કાઢવાનું જટિલ ઓપરેશન✂💉💊 પૂજા હોસ્પિટલમાં સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યું

- ટંકારા તાલુકાના આ દર્દી અંડાશયની મોટી ગાંઠને કારણે છેલ્લા ત્રણ વર્ષથી પીડાતા 🤕હતા પરંતુ વજન વધારે હોવાના કારણે વારંવાર અન્ય હોસ્પિટલ 🏥 ની મુલાકાત લેવા છતા સારવાર શક્ય ન થતા આખરે પૂજા હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરી દર્દી ને લાંબા સમયની બીમારીમાંથી રાહત મળી હતી.🤗

રાધે રાધે....🌷🌷🌷🌷પૂજા હોસ્પિટલ તરફ થી આપ સર્વે મિત્રોને જન્માષ્ટમી પર્વ ની શુભેચ્છાઓ...🌹🌹🌹
03/09/2018

રાધે રાધે....🌷🌷🌷🌷
પૂજા હોસ્પિટલ તરફ થી આપ સર્વે મિત્રોને જન્માષ્ટમી પર્વ ની શુભેચ્છાઓ...🌹🌹🌹

Address

Pratham Women’s Hospital(old Pooja Hospital), Near Shree Hari Hospital, Opposite Krishna Hospital, Sanala Road
Morbi
363641

Telephone

02822232341

Website

Alerts

Be the first to know and let us send you an email when Pooja Maternity Home and Laparoscopy Centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category