Aayush Hospital

Aayush Hospital At Aayush Hospitals, we believe healing is more than medicine - it’s care, comfort, and connection.
(1)

For 10+ years, families across Gujarat have trusted us for expert treatment and genuine compassion, making us their partner in health and hope. In the vibrant city of Morbi, nestled in the heart of Gujarat, there was an urgent call for advanced healthcare. People traveled to tier-1 cities seeking specialized treatments, facing not only medical challenges but also the heavy burden of high expenses.

Recognizing this pressing need, Aayush Hospitals was founded, igniting a beacon of hope in Gujarat's healthcare landscape. With the motto “Quality and Affordable Healthcare for All,” Aayush emerged as a sanctuary of healing, breaking barriers and redefining norms. Starting humbly as a 45-bed hospital in 2015, Aayush has since blossomed into Gujarat's largest multi-specialty hospital chain, spanning seven key cities—Rajkot, Morbi, Jamnagar, Surendranagar, Kutch, Mehsana, and Junagadh. Each expansion signifies not just infrastructural growth but also our unwavering dedication to serving diverse communities. Aayush Hospitals is a distinguished healthcare network, transcending geographical boundaries to touch lives across Gujarat. Rooted in our founding values, we are driven by a relentless pursuit of excellence and a deep-seated commitment to advancing healthcare. Our mission is clear and resolute—to deliver exceptional healthcare that is accessible to all. We prioritize affordability without compromising on quality, ensuring that no one is left behind in their pursuit of well-being. Through comprehensive initiatives in clinical research, academia, telemedicine, and pharmaceuticals, we strive to exceed expectations, driving innovation and setting new standards of excellence in the healthcare sector.

09/08/2026

🦵 7 વર્ષથી ગોઠણના દુખાવાથી પરેશાન દામજીભાઈને હવે મળી રાહત! 💙

63 વર્ષની ઉંમરે દામજીભાઈને છેલ્લા 7 વર્ષથી ગોઠણની તકલીફ હતી.

😟 તેઓ:
❌ પલાંઠી વાળીને બેસી શકતા નહોતા
❌ ઉભડક પગે બેસી શકતા નહોતા
❌ રોજિંદું કામકાજ પણ કરી શકતા નહોતા

ઘણી હોસ્પિટલોમાં સારવાર કરાવી, પરંતુ તેમને સંતોષકારક પરિણામ મળ્યું નહીં.

🏥 ત્યારબાદ તેઓ આયુષ હોસ્પિટલ આવ્યા અને યોગ્ય સારવાર કરાવી.

✨ આજે સારવાર બાદ તેઓ ખૂબ સારું અનુભવી રહ્યા છે અને ફરીથી પોતાના રોજિંદા જીવન તરફ આગળ વધી રહ્યા છે. 😊

🎥 સાંભળો દામજીભાઈના પોતાના શબ્દોમાં તેમની સફળ સારવારની સફર.

09/08/2026

🎗️ શું તમને ખ્યાલ છે? કેન્સર માત્ર બહારની આદતોને કારણે જ નથી થતું…

ઘણા લોકો માને છે કે કેન્સરનું કારણ માત્ર બહારના પરિબળો છે, પરંતુ કેટલાક કેન્સરમાં પરિવારનો તબીબી ઇતિહાસ અને આનુવંશિક પરિબળો પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

ખાસ કરીને બ્રેસ્ટ કેન્સરમાં પરિવારના નજીકના સભ્યોમાં કેન્સરનો ઇતિહાસ હોય તો જોખમ વિશે જાગૃત રહેવું જરૂરી છે. 🩷

👉 તમારા પરિવારનો કેન્સર ઇતિહાસ જાણો
👉 શંકાસ્પદ લક્ષણોને અવગણશો નહીં
👉 સમયસર તપાસ અને નિષ્ણાતની સલાહ લો

🎥 બ્રેસ્ટ કેન્સર અને આનુવંશિક જોખમ વિશે વધુ જાણવા માટે વીડિયો જરૂર જુઓ.

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો
🏥 આયુષ કેન્સર હોસ્પિટલ
📞 7573 888878
📍 બીલ્ડીંગ નં.-1, સમર્પણ જનરલ હોસ્પિટલ કેમ્પસ, ખંભાળિયા હાઇવે જામનગર

07/08/2026

🦵 "સીડી ચઢવી, ચાલવું, બેસવું... બધું જ મુશ્કેલ થઈ ગયું હતું. આખરે મળ્યો કાયમી ઉકેલ." 💙

મધુબેન લાંબા સમયથી ગોઠણના અસહ્ય દુઃખાવાથી પરેશાન હતા. રોજિંદા કામ કરવાં પણ મુશ્કેલ બની ગયા હતા.

🏥 ત્યારબાદ તેમણે આયુષ હોસ્પિટલમાં સારવાર કરાવી. નિષ્ણાત ડૉક્ટરની સલાહ અને સફળ સારવાર બાદ આજે તેઓ દુઃખાવાથી રાહત અનુભવી રહ્યા છે અને ફરીથી સામાન્ય જીવન જીવી રહ્યા છે. ✨

🎥 સાંભળો મધુબેનના પોતાના શબ્દોમાં તેમની સફળ સારવારની સફર.

05/08/2026

📢 જામનગરમાં પ્રથમ વખત વિશ્વસ્તરીય કેન્સર સર્જરીથી દર્દીને મળ્યું નવજીવન! 🙏💙

આયુષ કેન્સર હોસ્પિટલ દ્વારા જામનગરની ધરતી પર એક વધુ ઐતિહાસિક સિદ્ધિ! 🎉

👨‍⚕️ 57 વર્ષીય દર્દીને અન્નનળીના કેન્સર માટે સફળ અને જટિલ સર્જરી કરીને નવજીવન આપવામાં આવ્યું.

✅ વિશ્વસ્તરીય VATS (Video-Assisted Thoracoscopic Surgery) ટેક્નોલોજી દ્વારા સફળ ઓપરેશન
✅ PMJAY (આયુષ્માન કાર્ડ) યોજના હેઠળ સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર
✅ સર્જરી બાદ દર્દીની ઝડપી રિકવરી અને હાલ સ્વસ્થ જીવન તરફ આગળ વધી રહ્યા છે

આ સફળ સારવાર માત્ર એક સર્જરી નથી, પરંતુ દર્દી અને તેમના પરિવાર માટે નવી આશા અને નવા જીવનની શરૂઆત છે. 💚

🏥 આયુષ કેન્સર હોસ્પિટલ, જામનગર સતત અદ્યતન ટેક્નોલોજી, અનુભવી નિષ્ણાતોની ટીમ અને દર્દીકેન્દ્રિત સેવાઓ દ્વારા કેન્સરની શ્રેષ્ઠ સારવાર આપવા માટે પ્રતિબદ્ધ છે.

*વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો
🏥 આયુષ કેન્સર હોસ્પિટલ
📞 7573 8888 78
📍 બીલ્ડીંગ નં.-1, સમર્પણ જનરલ હોસ્પિટલ કેમ્પસ,
ખંભાળિયા હાઇવે જામનગર

04/08/2026

🧠 એક સફળ સર્જરી માત્ર ઓપરેશન નથી...
❤️ એક પરિવારના સ્મિતને બચાવવાની જવાબદારી હતી...

એક ડોક્ટરના પિતા જમણી બાજુ લકવો અને બોલવામાં તકલીફ સાથે સવા આયુષ હોસ્પિટલમાં ડો. પાર્થ વાળા પાસે આવ્યા.

👨‍⚕️ સમયસર નિદાન અને સફળ બ્રેઈન સર્જરી બાદ માત્ર ૧૦ દિવસમાં તેઓ બ્રેઈન હેમરેજમાંથી સાજા થયા.

💙 સૌથી આનંદની વાત એ રહી કે તેઓ પોતાના દીકરાના લગ્નમાં હાજર રહી આશીર્વાદ આપી શક્યા.

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો
🏥 સવા આયુષ હોસ્પિટલ
📞 7573 0 88882
📍 જોરાવરનગર, સુરેન્દ્રનગર

RAJKOT | MORBI | JAMNAGAR | SURENDRANAGAR | MEHSANA | KUTCH | JUNAGADH

04/08/2026

🦵 2-3 વર્ષથી ગોઠણની તકલીફ હતી, સતત દવા લેતા હતા... છતાં કોઈ ફરક પડ્યો નહીં.

ગામના લોકોની સલાહથી તેઓ ઓશવાળ આયુષ હોસ્પિટલ પહોંચ્યા અને ડો. રજત પટેલની સલાહ મુજબ સફળ ઓપરેશન કરાવ્યું. 👨‍⚕️

✨ આજે તેઓ દુખાવાથી મુક્ત છે અને સારું જીવન જીવી રહ્યા છે.

🎥 સાંભળો સફળ સારવારનો અનુભવ.

*વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો
🏥 ઓશવાળ આયુષ હોસ્પિટલ
📞 7573 0 88884
📍 55/56, દિગ્વિજય પ્લોટ, જામનગર

RAJKOT | MORBI | JAMNAGAR | SURENDRANAGAR | MEHSANA | KUTCH | JUNAGADH

02/08/2026

❤️ પ્રકાશભાઈની નવી જિંદગીની પ્રેરણાદાયી કહાની...

પ્રકાશભાઈને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. 🚨

તાત્કાલિક સારવાર માટે તેઓ આયુષ હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં સમયસર સારવાર અને સફળ ઓપરેશન કરવામાં આવ્યું. 👨‍⚕️❤️

હોસ્પિટલના સ્ટાફે સંપૂર્ણ ધ્યાન રાખ્યું અને સારવાર બાદ તેમની સારી રીતે રિકવરી થઈ. 💙

આજે તેઓ...
✅ ઘરે પરત ફરી ચૂક્યા છે
✅ હાલી-ચાલી શકે છે
✅ બુલેટ ચલાવે છે 🏍️
✅ ખેતરે પણ જાય છે 🌾
✅ અને સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે.

🎥 સાંભળો આ પ્રેરણાદાયી અનુભવ.

📍RAJKOT | MORBI | JAMNAGAR | SURENDRANAGAR | MEHSANA | KUTCH | JUNAGADH

02/08/2026

🎗️💗 મહિલાઓમાં માત્ર આ એક ટેસ્ટ બચાવી શકે છે તમારી જિંદગી!

આજના સમયમાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ દિવસેને દિવસે વધી રહ્યું છે. ⚠️

પરંતુ એક સારા સમાચાર એ છે કે સમયસર સ્ક્રીનિંગ અને વહેલું નિદાન બ્રેસ્ટ કેન્સરને શરૂઆતના તબક્કામાં ઓળખવામાં મદદ કરે છે, જેના કારણે સફળ સારવારની શક્યતા ઘણી વધી જાય છે. 💙

🩺 જાગૃતિ, નિયમિત તપાસ અને યોગ્ય માહિતી એ જ બ્રેસ્ટ કેન્સર સામેનું સૌથી અસરકારક હથિયાર છે.

🏥 આયુષ કેન્સર હોસ્પિટલમાં ઉપલબ્ધ છે:
✅ આધુનિક Breast Screening
✅ સચોટ નિદાનની સુવિધા
✅ અનુભવી કેન્સર નિષ્ણાતોની ટીમ

💖 તમારી અને તમારા પરિવારની ખુશીઓ માટે, સમયસર તપાસ કરાવવાનું ભૂલશો નહીં.

📞 વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો
🏥 આયુષ કેન્સર હોસ્પિટલ
📞 7573 8888 78
📍 બિલ્ડિંગ નં.-1, સમર્પણ જનરલ હોસ્પિટલ કેમ્પસ, ખંભાળિયા હાઇવે, જામનગર

📍 RAJKOT | MORBI | JAMNAGAR | SURENDRANAGAR | MEHSANA | KUTCH | JUNAGADH

01/08/2026

🦵💙 21 વર્ષની ઉંમરે ગંભીર ACL અને ગાદીની ઈજા... હવે ફરી સામાન્ય જીવન!

21 વર્ષના દર્દીને ACL Ligament અને ઘૂંટણની ગાદી (Meniscus) બંને ફાટી ગયા હતા. 😟

તેઓ ઓશવાળ આયુષ હોસ્પિટલ આવ્યા, જ્યાં 👨‍⚕️
ડો. જસ્મીન ભાલોડીયા
M.S. Orthopedic,
ના માર્ગદર્શન હેઠળ બંનેની સફળ સર્જરી કરવામાં આવી. 👨‍⚕️🏥

✨ સફળ ઓપરેશન અને યોગ્ય સારવાર બાદ આજે દર્દી:
✅ પલાઠી વાળી બેસી શકે છે 🧘
✅ સીડી ચઢી-ઉતરી શકે છે 🪜
✅ આરામથી ચાલી શકે છે 🚶

👨‍⚕️👩‍⚕️ સમગ્ર સારવાર દરમિયાન ડોક્ટર અને સ્ટાફ દ્વારા ઉત્તમ કાળજી અને સહકાર આપવામાં આવ્યો. ❤️🤝

🙏 દર્દી ડો. જસ્મીન ભાલોડીયા અને સમગ્ર ટીમનો દિલથી આભાર વ્યક્ત કરે છે.

💙 સમયસર સારવાર અને યોગ્ય સર્જરીથી ફરી સક્રિય જીવન જીવવું શક્ય છે.

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો
🏥 ઓશવાળ આયુષ હોસ્પિટલ
📞 7573 0 88884
📍 55/56, દિગ્વિજય પ્લોટ, જામનગર

📍 RAJKOT | MORBI | JAMNAGAR | SURENDRANAGAR | MEHSANA | KUTCH | JUNAGADH

01/08/2026

🦵💙 આજકાલ નાની ઉંમરમાં પણ ઘૂંટણના ઘસારાની સમસ્યા વધી રહી છે!

OPDમાં ઘણા નાની ઉંમરના દર્દીઓ ઘસારા (Osteoarthritis)ની તકલીફ સાથે આવે છે. 😟

તેમનો એક જ પ્રશ્ન હોય છે...
❓ "આ ઘસારો આગળ વધતો કેવી રીતે અટકાવી શકાય?"

🎥 સાંભળો શું કહે છે...

👨‍⚕️ ડો. પ્રહલાદ ઉઘરેજા
MBBS, D-Ortho, FIPM, FIJR

💙 સમયસર યોગ્ય માર્ગદર્શન, જીવનશૈલીમાં જરૂરી ફેરફાર અને યોગ્ય સારવારથી ઘસારાની પ્રગતિ ધીમી કરી શકાય છે.

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો
🏥 સવા આયુષ હોસ્પિટલ
📞 7573 0 8888 2
📍 જોરાવરનગર, સુરેન્દ્રનગર

📍RAJKOT | MORBI | JAMNAGAR | SURENDRANAGAR | MEHSANA | KUTCH | JUNAGADH

Address

Destiny Complex, 150ft Ring Road, Ambedkar Circle, Mavdi Village, Mavdi, Rajkot
Morbi
360004

Alerts

Be the first to know and let us send you an email when Aayush Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Aayush Hospital:

Shortcuts

Share

Category