31/05/2026
નાની ઉંમરે ઘૂંટણના દુખાવામાંથી મળી કાયમી રાહત! અદ્યતન ટેકનોલોજીનો ચમત્કાર. ✨😇
શ્રી શુભમ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર ખાતે નિષ્ણાત સર્જન ડૉ. કુલદીપ પટેલના સફળ માર્ગદર્શન હેઠળ મોલીપુર (ખેરાલુ) ના ૪૨ વર્ષીય નઝમાં બેનનું અડધા ઘૂંટણનું સફળ ઓપરેશન (Partial Knee Replacement) કરવામાં આવ્યું છે.
જ્યારે ઘૂંટણમાં ઓછો ઘસારો હોય અને માત્ર એક જ ભાગને અસર થઈ હોય, ત્યારે આધુનિક પદ્ધતિ દ્વારા આખો ઘૂંટણ બદલવાને બદલે માત્ર તે જ ભાગની સચોટ સારવાર કરવામાં આવે છે. આનાથી દર્દીને ખૂબ જ ઝડપી રિકવરી મળે છે અને તેઓ વહેલાસર પોતાની દિનચર્યા શરૂ કરી શકે છે. નઝમાં બેન હવે પીડામુક્ત થઈને સ્વસ્થ જીવન માણી રહ્યા છે.
જો તમે અથવા તમારા પરિચિતો નાની ઉંમરે સાંધા કે ઘૂંટણની તકલીફ અનુભવી રહ્યા છો, તો આજે જ અમારો સંપર્ક કરી યોગ્ય માર્ગદર્શન મેળવો.
🏥 શ્રી શુભમ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર
👨⚕️ ડૉ. કુલદીપ પટેલ
Robotic Joint Replacement Surgeon
🖥️ એડવાન્સ્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર
📍કો�