28/02/2025
https://chat.whatsapp.com/C8pCJRp4vSX1vPqpvlm53k
Register on this link
માથા નો દુખાવો એ એક સામાન્ય લક્ષણ છે, જેના માટે ન્યુરોલોજીસ્ટ ડોક્ટર નો સંપર્ક કરવો પડે છે. સર- દર્દ ના કારણો વિવિધ હોઈ શકે - મામૂલી ચિંતા થી લઈને ટ્યુમર જેવી સિરીયસ બીમારી પણ હોઈ શકે છે.
ANSA ક્લિનિક ના ન્યુરોલોજીસ્ટ આ રવિવારે માથાના દુખાવા ના દર્દીઓ માટે એક ફ્રી સેમિનાર નું આયોજન કરી રહ્યા છે. Headache ના જુદા જુદા પ્રકાર અને ઉપચાર વિષે વધુ જાણવા માટે આપ આ સેમિનાર માં ચોક્કસ આવો.
રજિસ્ટ્રેશન ફ્રી છે, પણ કમ્પલસરી છે.
તારીખ: 2જી માર્ચ , 2025
સમય: સવારે 10 થી 12 વાગ્યા સુધી.
સ્થળઃ ANSA ક્લિનિક , બ્લોક M , મોંડીયલ બિઝનેસ પાર્ક, ગુરુદ્વારા પાસે, થલતેજ, SG હાઈવે, અમદાવાદ.