The Bonetastic

Directions

The Bonetastic Consultant Trauma, Joint Replacement and Arthroscopy Surgeon

22/10/2026

Shoulder દુખે છે… પણ problem ખરેખર shoulderમાં જ છે? 🤔

ઘણીવાર આપણે માનીએ છીએ કે જ્યાં pain થાય છે, problem પણ ત્યાં જ હશે.

પણ હંમેશાં એવું જરૂરી નથી!

🩺 Shoulder painનું કારણ શોધવા માટે કેટલાક મહત્વના clues છે:

🔸 Shoulder હલાવવાથી pain વધે છે?
🔸 હાથ ઉપર કરવામાં તકલીફ થાય છે?
🔸 ગરદન હલાવવાથી painમાં ફેર પડે છે?
🔸 Pain હાથ તરફ જાય છે કે ઝણઝણાટી થાય છે?

કેટલાક patientsમાં problem ખરેખર shoulderમાં હોય છે. પરંતુ ક્યારેક ગરદનમાંથી નીકળતી નસને કારણે પણ shoulder કે હાથમાં pain થઈ શકે છે.

અને કેટલીકવાર Shoulder અને ગરદન — બંને problems સાથે પણ હોઈ શકે!

💡 Pain ક્યાં છે — એ એક clue છે…
પણ pain ક્યાંથી આવે છે — એ proper examination પછી ખબર પડે છે.

03/10/2026

પગમાં ઝણઝણાટી થઈ… પગ સૂન થઈ ગયો… એટલે blood circulation બંધ થઈ ગયું? 🤔

હંમેશાં એવું નથી.

એક જ positionમાં લાંબો સમય રહેવાથી નસ (nerve) પર થોડા સમય માટે દબાણ આવી શકે છે અને તેના signals temporarily disturb થઈ શકે છે. Position બદલ્યા પછી દબાણ ઓછું થતાં sensation સામાન્ય રીતે ધીમે ધીમે normal થવા લાગે છે.

પણ જો numbness લાંબો સમય રહે, વારંવાર થાય, કોઈ particular position વગર થાય, અથવા સાથે weakness કે ચાલવામાં તકલીફ થાય, તો એને માત્ર “નસ દબાઈ હશે” કહીને ignore ન કરવું.

થોડી વારનું tingling positionથી હોઈ શકે…
પણ numbness રહેતું હોય — તો કારણ શોધવું જરૂરી છે.

29/09/2026

MRI reportમાં “MENISCUS TEAR” લખેલું જોયું…
તો શું હવે Operation કરાવવું જ પડશે? 🤔

જરૂરી નથી.

Meniscus tear માટે treatment માત્ર MRIના બે શબ્દોથી નક્કી થતું નથી.

Injury કેવી રીતે થઈ, symptoms, swelling, knee function, true locking, clinical examination અને tearનો type/pattern — આ બધું મહત્વનું છે.

કેટલાક degenerative tearsમાં non-operative treatment યોગ્ય હોઈ શકે છે, જ્યારે કેટલાક acute displaced અથવા repairable symptomatic tearsમાં surgery appropriate હોઈ શકે.

16/09/2026

ઘૂંટણનો pain અચાનક વધી ગયો… એટલે arthritis પણ વધી ગયો? 🤔

જરૂરી નથી.

Knee pain સમય પ્રમાણે બદલાઈ શકે છે. Walking/stairs, activity load, swelling/irritation, muscle capacity અને બીજા factors symptomsને અસર કરી શકે છે.

એટલે pain વધ્યો છે એ મહત્વનું છે — પરંતુ pain એકલું structural arthritis progression સાબિત કરતું નથી.

અને pain વધ્યો એટલે દરેક વખતે automatically નવો X-ray પણ જરૂરી હોય એવું નથી. Symptomsમાં મહત્વનો ફેરફાર હોય તો proper clinical evaluation મહત્વનું છે.

🩻 Painને સાંભળો…
પણ pain પરથી આખો X-ray imagine ન કરો.

25/12/2025

🎄 Merry Christmas 🎄

may this merry christmas bring joy, peace, and warmth to your heart.
wishing you beautiful moments, happy smiles, and sweet memories with your loved ones.
may your days be filled with love, laughter, and festive cheer today and always ✨🎅

🌟The Bonetastic – Orthopaedic Expert/ConsultantDr. Nirlepsinh Thakor🏏🏉Sports injuries can change the game, but with expe...
16/12/2025

🌟The Bonetastic – Orthopaedic Expert/Consultant
Dr. Nirlepsinh Thakor

🏏🏉Sports injuries can change the game, but with expert arthroscopy, recovery doesn’t have to slow you down. Under the guidance of Dr. Nirlepsinh Thakor, advanced minimally invasive techniques help reduce pain, speed up healing, and get you back to peak performance safely and confidently.

🧑‍⚕️ Dr. Nirlepsinh Thakor
M.B.B.S, D.Ortho, CIH
FIJR (Mumbai), FIAS (Pune), FAAOS (Germany)
Consultant Trauma, Joint Replacement & Arthroscopy Surgeon

✅ Visit At
=========
👉Angel Hospital
(Pardi)
👉Mehta Hospital
(Pardi)
👉Shraddha Hospital
(Valsad)

Consult Our Othopedician NOW
📞+91 8780037169

At our orthopedic center, we specialize in Sports Injury Treatment, Total Knee Replacement, and Hip Replacement, offerin...
10/12/2025

At our orthopedic center, we specialize in Sports Injury Treatment, Total Knee Replacement, and Hip Replacement, offering advanced care for lasting relief and improved mobility. Whether pain limits your movement or an injury slows you down, our expert team ensures personalized treatment to help you heal faster. Let us help you resume your daily activities with comfort, confidence, and strength.

🧑‍⚕️ Dr. Nirlepsinh Thakor

M.B.B.S, D.Ortho, CIH
FIJR (Mumbai), FIAS (Pune), FAAOS (Germany)
Consultant Trauma, Joint Replacement & Arthroscopy Surgeon

✅ Visit At
=========
👉Angel Hospital
(Pardi)
👉Mehta Hospital
(Pardi)
👉Shraddha Hospital
(Valsad)

Consult Our Othopedician NOW
📞+91 8780037169

Address

Angel Multispeciality Hospital
Pardi
396125

Website

Alerts

Be the first to know and let us send you an email when The Bonetastic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share