17/06/2026
✨ અદ્યતન રેડિયેશન થેરાપી હવે તમારા નજીક!
કેન્સરની સારવારમાં ચોકસાઈ, અદ્યતન ટેકનોલોજી અને નિષ્ણાત માર્ગદર્શન ખૂબ મહત્વનું છે. શંકુસ કેન્સર હોસ્પિટલ, પાટણ ખાતે રેડિયેશન ઓન્કોલોજી નિષ્ણાતોની ટીમ સાથે આધુનિક રેડિયેશન થેરાપી (શેક આપવાની સારવાર) ઉપલબ્ધ છે.
👨⚕️ ડૉ. પ્રેરક અગ્રવાલ
👨⚕️ ડૉ. જેનિશ પટેલ
રેડિયેશન ઓન્કોલોજીસ્ટ
✅ અદ્યતન રેડિયેશન થેરાપી
✅ નિષ્ણાત કાળજી
✅ દર્દી કેન્દ્રિત સારવાર
✅ 24/7 ઈમરજન્સી સારવાર
💙 વિશ્વાસ સાથે સારવાર, આશા સાથે જીવન.
📍 શંકુસ કેન્સર હોસ્પિટલ, પાટણ
💙💚🏥✨🎗️