11/01/2023
*પાટણ માં મફત (ફ્રી) નિદાન કેમ્પ*
મનોસુખ હોસ્પીટલ, પાટણ નું પ્રથમ વર્ષ પુર્ણ થવા નિમીત્તે માનસિક બિમારીઓ અને બાળકોના દાંતનું નિશુલ્ક (ફ્રી) નિદાન કેમ્પ નું આયોજન કરેલ છે.
*તા - 15 થી 18 જાન્યુઆરી*
*સ્થળ - મનોસુખ હોસ્પિટલ, રામેશ્વર આઇકોનિક, વી.કે. ભૂલા સ્કુલ તથા પોસ્ટ ઓફિસ ની પાછળ, રેલ્વે સ્ટેશન પાસે, પાટણ*
કેસ નોંધાવવા -- *7778076337*
કેમ્પ નો લાભ વધુ માં વધુ લોકો ને મળે તે માટે આ મેસેજ ને લોકો સાથે શેર કરવા વિનંતી.