Charusat Hospital

Charusat Hospital To serve the society and community in a better way, a 450 Bed World Class Multispecialty Hospital.

The CHARUSAT Hospital is taking shape in 55 acres lush-green healthcare campus of Charotar University of Science & Technology (CHARUSAT), Changa, Anand District, Gujarat, India
It will provide sophisticated and advanced diagnostic, medical and surgical facilities. Centre for Diabetes, Dentistry, Joint Replacement Centre, Cosmetic Surgery will be focused in 1st phase. The hospital will also focus on Accident & emergency care…
Other specialities will also be added in later courses

06/08/2026

From routine check-ups to advanced ENT procedures, CHARUSAT Hospital is committed to providing quality care for every patient.

સ્તનપાન – પ્રેમ, પોષણ અને સુરક્ષાનું અનમોલ વરદાન"માતાનું દૂધ બાળક માટે સંપૂર્ણ અને શ્રેષ્ઠ આહાર છે. તે બાળકની રોગપ્રતિકા...
04/08/2026

સ્તનપાન – પ્રેમ, પોષણ અને સુરક્ષાનું અનમોલ વરદાન"
માતાનું દૂધ બાળક માટે સંપૂર્ણ અને શ્રેષ્ઠ આહાર છે. તે બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારે છે, શારીરિક અને માનસિક વિકાસમાં મદદ કરે છે તેમજ માતા અને બાળક વચ્ચેના પ્રેમના બંધનને વધુ મજબૂત બનાવે છે.

World Lung Cancer DayEvery Breath Matters. Every Life Matters.
01/08/2026

World Lung Cancer Day
Every Breath Matters. Every Life Matters.

અનુભવી ડૉક્ટરોની સેવા, આધુનિક સુવિધાઓ અને વિશ્વાસપાત્ર સારવાર હવે માત્ર ₹10 ની ઓ.પી.ડી. કેસ ફી સાથે.                    ...
29/07/2026

અનુભવી ડૉક્ટરોની સેવા, આધુનિક સુવિધાઓ અને વિશ્વાસપાત્ર સારવાર હવે માત્ર ₹10 ની ઓ.પી.ડી. કેસ ફી સાથે.

ચાંદીપુરા વાયરસથી બચવું છે? તો જાગૃત રહો!સેન્ડ ફ્લાયના ડંખથી ફેલાતા આ વાયરસથી બચવા સ્વચ્છતા રાખો, મચ્છર અને સેન્ડ ફ્લાયથ...
24/07/2026

ચાંદીપુરા વાયરસથી બચવું છે? તો જાગૃત રહો!
સેન્ડ ફ્લાયના ડંખથી ફેલાતા આ વાયરસથી બચવા સ્વચ્છતા રાખો, મચ્છર અને સેન્ડ ફ્લાયથી રક્ષણ મેળવો અને કોઈપણ ગંભીર લક્ષણ દેખાય તો તરત જ ડૉક્ટરની સલાહ લો.

ચારુસેટ યુનીવર્સીટી અને ચારુસેટ હોસ્પિટલ દ્વારા તારીખ 21-07-2026 ના રોજ રામોલ ગામમાં નિઃશુલ્ક મેગા હેલ્થ ચેક-અપ કેમ્પનું...
22/07/2026

ચારુસેટ યુનીવર્સીટી અને ચારુસેટ હોસ્પિટલ દ્વારા તારીખ 21-07-2026 ના રોજ રામોલ ગામમાં નિઃશુલ્ક મેગા હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેમ્પ દરમિયાન 95 દર્દીઓ એ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો.મેડિકલ વિભાગમાં 62, દાંત વિભાગમાં 19, ફિઝિયોથેરાપી વિભાગમાં 16, તેમજ આંખ વિભાગમાં 62 દર્દીઓની તપાસ તથા સારવાર કરવામાં આવી હતી..
કેમ્પના સફળ આયોજનમાં ARIP, MTIN, BDIAS, TPPH અને ચારુસેટ હોસ્પિટલના નિષ્ણાત તબીબો, ફેકલ્ટી સભ્યો, સ્ટાફ અને વિદ્યાર્થીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

ચારુસેટ યુનીવર્સીટી અને ચારુસેટ હોસ્પિટલ દ્વારા તારીખ 17-07-2026 ના રોજ  ડભોઉ ગામમાં નિઃશુલ્ક મેગા હેલ્થ ચેક-અપ કેમ્પનું...
18/07/2026

ચારુસેટ યુનીવર્સીટી અને ચારુસેટ હોસ્પિટલ દ્વારા તારીખ 17-07-2026 ના રોજ ડભોઉ ગામમાં નિઃશુલ્ક મેગા હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેમ્પ દરમિયાન 158 દર્દીઓ એ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો.મેડિકલ વિભાગમાં 77, દાંત વિભાગમાં 19, ફિઝિયોથેરાપી વિભાગમાં 37, તેમજ આંખ વિભાગમાં 115 દર્દીઓની તપાસ તથા સારવાર કરવામાં આવી હતી..
કેમ્પના સફળ આયોજનમાં ARIP, MTIN, BDIAS, TPPH અને ચારુસેટ હોસ્પિટલના નિષ્ણાત તબીબો, ફેકલ્ટી સભ્યો, સ્ટાફ અને વિદ્યાર્થીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

માત્ર ₹10 OPD કેસ ફી સાથે હવે મેળવો CHARUSAT Hospital ખાતે નિષ્ણાત ડૉક્ટરોની સલાહ અને વિશ્વસનીય સારવાર.
16/07/2026

માત્ર ₹10 OPD કેસ ફી સાથે હવે મેળવો CHARUSAT Hospital ખાતે નિષ્ણાત ડૉક્ટરોની સલાહ અને વિશ્વસનીય સારવાર.

દર્દીઓને તાત્કાલિક અને ગુણવત્તાસભર સારવાર મળી રહે તે માટે તા 13-07-2026 ના રોજ  ડૉ. પવન પટેલ અને ડૉ. રોશની પુરશવાની દ્વા...
13/07/2026

દર્દીઓને તાત્કાલિક અને ગુણવત્તાસભર સારવાર મળી રહે તે માટે તા 13-07-2026 ના રોજ ડૉ. પવન પટેલ અને ડૉ. રોશની પુરશવાની દ્વારા ચારુસેટ હોસ્પિટલના તમામ નર્સિંગ સ્ટાફને Cardiopulmonary Resuscitation (CPR) અને Basic Life Support (BLS) વિષય પર તાલીમ આપવામાં આવી .

11/07/2026

દર્દીના વિશ્વાસ કરતાં મોટી કોઈ સફળતા નથી. ❤️
CHARUSAT Hospital માં નિષ્ણાત સારવાર અને દર્દી કેન્દ્રિત સેવા સાથે સ્વસ્થ જીવન તરફ એક નવી શરૂ.

Address

Charusat Campus
Petlad
388421

Alerts

Be the first to know and let us send you an email when Charusat Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Charusat Hospital:

Shortcuts

Share

Category