18/10/2022
*આજ રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, પોરબંદર દ્વારા આયુર્વેદ શાસ્ત્રનો પ્રચાર - પ્રસાર થાય તેમજ તે લોકભોગ્ય બને તે માટે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ.
💐🙏🏻આભાર 🙏🏻💐