08/12/2025
પોરબંદર જિલ્લાના ખીજદડ ગામના રિદ્ધિબેન અને મયુરભાઈ સિસોડિયા બંને ના જીવનમાં મનન સમર્થ IVF પોરબંદર ના Dr. પારસ મજીઠીયા અને Dr. સ્વાતી મજીઠીયા તેમના જીવનમાં ખુશીઓ પૂરવાનું કારણ બન્યા.
રિદ્ધિબેન અને મયુરભાઈ ના મૌન જીવનનો નવો સહારો બની તેમની દીકરી પાંખી.