06/06/2026
Success story
આજ થી 21 દિવસ પહેલા અમારી સામવેદ હોસ્પિટલ માં સંજય ઠાકોર ,ગામ : ગાંજીસર(અહીં દર્દી નું નામ બદલેલ છે ) નામના એક ભાઈ અતિશય ઝેરી દવા પી જતા સીરીયલ હાલત માં આઈ. સી યુ માં દાખલ થયેલ , તેની હાલત બહુ જ ક્રિટિકલ હતી , તેને Ventilator support અને ગળાના ભાગે કાણું પાડી ( tracheostomy) સઘન સારવાર કરવામાં આવતા, આજે ૨૧ દિવસ ના અંતે ડૉક્ટર ની ટીમ ના અથાગ પ્રયત્નો તથા હોસ્પિટલ ના સ્ટાફ ની મહેનત રંગ લાવતા , ભગવાનની કૃપાથી એકદમ સ્વસ્થ હાલતમાં રજા આપવામાં આવી.
દર્દી ના સગાં એ અમારા પર વિશ્વાસ મૂકી, ધીરજ રાખી અને દર્દી સ્વસ્થ થતા અમારું સન્માન કર્યું એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. 🙏🏼