Aksha Eye Hospital

Call Directions Website Contact the practice

Aksha Eye Hospital Super Speciality Eye Hospital Equipped with world class technology and experienced eye surgeons. Squint - Cross Eye Specialist.

Cataract and Refractive Surgery Specialist.

26/09/2026

શું વર્ષોથી ત્રાસી આંખ તમારા આત્મવિશ્વાસ ને ઓછો કરે છે??

તો તમારો એક જ નિર્ણય અને માત્ર 30 જ મિનિટ તમારી લાઈફને હંમેશા માટે ચેન્જ કરી શકે છે!!

હવે ફોટોગ્રાફ પડાવવાથી શરમાવાની જરૂર નથી અને સેલ્ફી થી દૂર ભાગવાની જરૂર નથી!!

મળો કેવલ ભાઈને જે ખાસ ગોંડલ થી પોતાની આંખ સીધી કરવા માટે રાજકોટ આવેલા અને એક જ દિવસના રોકાણમાં આત્મવિશ્વાસને સાથે લઈ અને પાછા જાય છે!!

અક્ષા આંખ ની હોસ્પિટલ,
ત્રીજો માળ, ધ એડ્રેસ બિલ્ડિંગ, સિલ્વર હાઇટ્સ ના ગેટ સામે,
નાના મૌવા સર્કલ પાસે, 150 ફીટ રીંગ રોડ, રાજકોટ
કોન્ટેક:7574056000/7574956000

25/09/2026

🎉 10K પરિવાર પૂર્ણ! 🎉
તમારા પ્રેમ, વિશ્વાસ અને સતત સહયોગથી Aksha Eye Hospital આજે 10,000+ ફોલોઅર્સના સુંદર મુકામે પહોંચ્યું છે. ❤️
આ માત્ર એક નંબર નથી, પરંતુ આપ સૌના વિશ્વાસ અને આંખોની સંભાળ માટે અમને મળેલી પ્રેરણાનું પ્રતિબિંબ છે. 👁️✨
આ સફરમાં અમારી સાથે જોડાયેલા દરેક વ્યક્તિનો દિલથી આભાર! 🙏💙
આગળ પણ તમારી આંખોની સ્વસ્થતા અને સુંદર દૃષ્ટિ માટે અમે સતત સમર્પિત રહીશું. 🌟
10K Strong, Together We See Better! 👁️💙
HealthyEyes ClearVision Gujarat 10KFamily

10k Followers!! Indeed a milestone. Thank you all for love and support!! 🙏🙏
24/09/2026

10k Followers!! Indeed a milestone. Thank you all for love and support!! 🙏🙏

23/09/2026

સ્પષ્ટ દ્રષ્ટિ, સરળ અનુભવ — Smooth as SILK!
SILK વિશ્વ ની સૌથી બેસ્ટ નંબર ઉતારવા માટે ની ટેકનોલોજી છે અને માત્ર ૧૫-૨૦ સેકંડ માં જ ચશ્મા થઈ કાયમી મુક્ત થઈ શકાય છે.

19/09/2026

👁️ શું તમારી અથવા તમારા બાળકની એક પાંપણ બીજી કરતાં વધુ નીચે રહે છે?

આ સ્થિતિને Ptosis (ઝૂકેલી પાંપણ) કહેવાય છે. તેમાં પાંપણ આંખને ઢાંકી શકે છે, જેના કારણે દૃષ્ટિમા ,દેખાવમાં અથવા બાળકોમાં આળસુ આંખ (Amblyopia) જેવી સમસ્યાઓ થઈ શકે છે.

Ptosis Surgery દ્વારા પાંપણની યોગ્ય ઊંચાઈ પુનઃસ્થાપિત કરી શકાય છે, જેનાથી દૃષ્ટિ અને દેખાવ બંનેમાં સુધારો થાય છે.

આ દર્દીના સર્જરી પછીના પરિણામમાં પાંપણની સ્થિતિમાં સુંદર સુધારો જોવા મળે છે. ✨

16/09/2026

20 વર્ષથી જે તકલીફ સાથે જીવતા હતા…
આજે એ જ આંખોમાં આત્મવિશ્વાસ અને ખુશી જોવા મળી ❤️

✨ સફળ Squint Surgery
✨ સુંદર અને સંતોષકારક પરિણામ

20 વર્ષનું દુઃખ… એક નવી શરૂઆત સાથે પૂર્ણ થયું.

Address

THE ADDRESS Opp. Silver Heights, Circle, 150 Feet Ring Road, Nana Mava
Rajkot
360005

Alerts

Be the first to know and let us send you an email when Aksha Eye Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Aksha Eye Hospital:

Shortcuts

Share