Dr.Hiren Kalaria Clinical Talk

Dr.Hiren Kalaria  Clinical Talk Here I share my clinical experience and cured case discussion

01/08/2026

થાઇરોડ ની તકલીફ લગ્ન બાદ જ કેમ વધારે...?🤔
આ પ્રશ્ન ઘણા લોકો પૂછે છે.

ચાલો.... આ રીલમાં આપણે 35 વર્ષના બેનનો કેસ સમજીએ... કે કેવી રીતે લાંબા સમયનો તણાવ, વધેલી જવાબદારીઓ અને જીવનશૈલીના ફેરફારો કેટલાક લોકોમાં થાઇરોઈડના લક્ષણોને પ્રભાવિત કરી શકે છે.

જો તમારા પરિવાર કે મિત્રોમાં કોઈને થાક, વાળ ખરવા, કબજિયાત, સુકી ચામડી અથવા થાઇરોઈડની સમસ્યા હોય, તો આ માહિતી તેમની સાથે જરૂર શેર કરો.

💬 તમારા અનુભવ કોમેન્ટમાં લખો.
❤️ વધુ લોકોને જાગૃત કરવા માટે આ રીલ Share કરો.

Editing by: .co

(Thyroid,Hypothyroidism,Thyroid Symptoms,
TSH Level,Women's Health,Working Women, Health,Hormonal Health,Stress Management,
Hair Fall,Fatigue,Constipation,Homeopathy,
Gujarati Health,Health Awareness,Thyroid Treatment,Hormone Balance,Women's Wellness,
Rajkot Doctor hiren kalaria,Health Education,
Gujarati Medical, homeopathy treatment, homeopathic cured case.)








18/07/2026

10 વર્ષની ઉંમર પછી પણ બાળક પથારીમાં પેશાબ કરે છે?🤔 કારણ જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો!"😳🛌🏼
બાળકોમાં પથારીમાં પેશાબ (Bedwetting) ની સમસ્યાને સામાન્ય માનીને અવગણશો નહીં.
ઘણા બાળકોમાં 6 વર્ષની ઉંમર પછી પણ રાત્રે ઊંઘ દરમિયાન પથારીમાં પેશાબ થઈ જાય છે. તેના પાછળ માત્ર એક કારણ જ નહીં, પરંતુ ઊંઘ, મૂત્રાશયનું નિયંત્રણ, માનસિક પરિબળો અથવા અન્ય તબીબી કારણો પણ જવાબદાર હોઈ શકે છે.
આ વીડિયોમાં એક 10 વર્ષના બાળકનો કેસ સમજાવવામાં આવ્યો છે અને કેવી રીતે વિગતવાર હિસ્ટ્રી લઈને સારવારનું આયોજન કરવામાં આવ્યું તે જણાવવામાં આવ્યું છે.
👉 જો તમારા બાળકને પણ આવી સમસ્યા હોય, તો યોગ્ય તબીબી સલાહ લો.
📤 આ માહિતી એવા માતા-પિતા સુધી જરૂર પહોંચાડો જેમના બાળકને 6 વર્ષની ઉંમર પછી પણ Bedwetting ની સમસ્યા હોય.

editing by : edits.co

| Bedwetting in Children,Bedwetting Treatment,Child Bedwetting
Nocturnal Enuresis,Children Health in
Homeopathy,Constitutional Homeopathy
Pediatric Care,Parenting Tips, sibling jealousy,
Child Psychology,Bedwetting Solution, restless,
Night Urination in Children,Gujarati Health,
Health Education,Child Care,dr Hiren kalaria rajkot, homeopathic cured case)










11/07/2026

🚨 જમ્યા પછી તરત જ ટોયલેટ જવું પડે છે?

દિવસમાં 6–7 વખત ઝાડા થાય છે?

બધા રિપોર્ટ નોર્મલ હોવા છતાં તકલીફ યથાવત રહે છે?

આ વીડિયો એક વાસ્તવિક કેસના આધારે IBS (Irritable Bowel Syndrome) વિશે સરળ સમજ આપે છે.

💙 સંપૂર્ણ વીડિયો જુઓ.
💾 Save કરો.
📤 જરૂરિયાતમંદ સુધી Share કરો.
👥 Follow કરો આવી જ આરોગ્ય માહિતી માટે.

Editing by: .co
(IBS, Irritable Bowel Syndrome, IBS Symptoms, Gut Health, Digestive Health, Stress, Homeopathy, Gujarati Doctor, Rajkot, Loose Motion, homeopathy cured case,dr Hiren kalaria.)




04/07/2026

સાયટિકા એટલે હંમેશા ઓપરેશન જ કરાવવું પડે? 🤔
ના. દરેક દર્દીને ઓપરેશનની જરૂર પડતી નથી.
યોગ્ય સમયે યોગ્ય સારવાર શરૂ કરવાથી ઘણા દર્દીઓને રાહત મળી શકે છે. પરંતુ જો લાંબા સમયથી તકલીફ ચાલુ હોય, MRIમાં ગંભીર નસ દબાતી (Severe Nerve Compression) જોવા મળે, અથવા પગમાં નબળાઈ, સંડાસ-પેશાબ પરના કંટ્રોલમાં તકલીફ જેવા ગંભીર લક્ષણો હોય, તો મોડું કર્યા વગર સ્પાઇન સર્જનની સલાહ લેવી જરૂરી બની શકે છે.
આ રીલનો હેતુ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરવાનો છે.
📲 આવી વધુ આરોગ્ય સંબંધિત માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.
❤️ માહિતી ઉપયોગી લાગી હોય તો Like, Share અને Comment કરવાનું ભૂલશો નહીં.
Editing by: .co
{સાયટીકા દુખાવો, Sciatica Pain, Leg Pain Treatment, Back Pain Relief, Sciatica Nerve Pain, Homeopathy Treatment, Gujarati Health Tips, કમરનો દુખાવો, પગમાં ઝણઝણાટી, નસ દબાવાની સમસ્યા, Emotional Stress and Pain, Natural Healing, Holistic Health, Sciatica Recovery,Gujarati Reel, Health Education, Pain Management, Alternative,DR.Hiren kalaria rajkot, Sciatica Medicine,MRI,Nerve Compression,}





27/06/2026

શું સાયનસ માત્ર કફની સમસ્યા છે... કે તેની પાછળ વર્ષોથી દબાયેલી લાગણીઓ પણ હોઈ શકે? 🤔

43 વર્ષના એક ભાઈ વર્ષોથી સાયનસથી પરેશાન હતા.😞રોજ નાકના ટીપા વગર શ્વાસ પણ લઈ શકતા નહોતા. ઓપરેશનની સલાહ પણ મળી હતી.
પરંતુ જ્યારે તેમની સંપૂર્ણ હિસ્ટ્રી લેવામાં આવી, ત્યારે માત્ર શરીર નહીં, મનની અંદર વર્ષોથી દબાયેલો ડર અને ગૂંગળાયેલી લાગણી સામે આવી...
યોગ્ય હોમિયોપેથીક સારવાર અને વ્યક્તિની સંપૂર્ણ સમજ સાથે થોડા જ દિવસોમાં નાક ખુલી ગયું, ટીપા બંધ થઈ ગયા અને સમય જતાં ઓપરેશન વગર સાયનસની તકલીફમાંથી રાહત મળી.
દરેક દર્દી અલગ હોય છે. દરેક કેસનું નિદાન અને સારવાર વ્યક્તિગત હોય છે.
📌 જો તમે અથવા તમારા કોઈ ઓળખીતાને વર્ષોથી સાયનસ, નાક બંધ રહેવાની સમસ્યા કે વારંવાર નાકના ટીપા વાપરવાની ટેવ હોય, તો આ રીલ જરૂર શેર કરો.
❤️ Follow કરો વધુ આવા Health Awareness Videos માટે.
Editing by : .co
{Sinus, homeopathic treatment,Sinusitis,
Chronic Sinus,Nasal Congestion,
Blocked Nose,Homeopathy,Sinus Relief,
Sinus Operation,Sinus Without Surgery,Breathing Problem,dr Hiren kalaria rajkot,Nose Drops
Health Tips,Gujarati Health,Rajkot Doctor
Emotional Health,Mind Body Connection
Holistic Healing,Natural Healing
Medical Awareness, clinical talk.)






20/06/2026

સોશિયલ મીડિયામાં આપણે બધા ખુશ દેખાઈએ છીએ...
હસતા ચહેરા 😊, વેકેશનના ફોટા 📸, Likes ❤️ અને Comments 💬
પણ દરેક હસતો ચહેરો ખરેખર ખુશ હોય એવું જરૂરી નથી.

ઘણી વખત સૌથી વધુ હસતો વ્યક્તિ અંદરથી સૌથી વધુ એકલો હોય છે. Anxiety, Stress અને Depression ઘણીવાર એક સ્માઈલ પાછળ છુપાયેલા હોય છે.
યાદ રાખજો...
ખુશ ન હોવું પણ નોર્મલ છે.
મનની વાત કોઈ પોતાના માણસ સાથે શેર કરવી એ કમજોરી નહીં, હિંમત છે. ❤️
ફિલ્ટર્સ ચહેરા પર સારા લાગે છે...
જિંદગી પર નહીં.
જો તમે અથવા તમારો કોઈ નજીકનો વ્યક્તિ માનસિક બોજ અનુભવી રહ્યો હોય, તો એકલા ન રહો. વાત કરો. સાંભળો. સાથે રહો.
ચાલો...
આ ડિજિટલ હાસ્યને રીયલ હાસ્યમાં ફેરવીએ. 😊

Editing by:.co
{Social Media Reality,Mental Health Awareness
Anxiety,Depression Awareness,Emotional Health
Real Happiness,Inner Peace,dr Hiren kalaria rajkot,Self Care,Positive Mental Health
Gujarati Motivation,Life Reality,consuiling, homeopathy treatment,Emotional Wellbeing,Mental Wellness,Social Awareness,Human Connection}






13/06/2026

હર્પીસ મટી ગયો... પણ દુખાવો 3 મહિના સુધી કેમ રહ્યો? 😳
દુખાવો એટલો અસહ્ય કે સામાન્ય જીવન જીવવું પણ મુશ્કેલ બની ગયું...
ઘણી દવાઓ, અનેક પ્રયાસો છતાં ખાસ રાહત ન મળી.
પછી દર્દીના માત્ર રોગને નહીં, પરંતુ તેના સમગ્ર સ્વભાવ, માનસિક સ્થિતિ, સ્ટ્રેસ અને શરીરની પ્રતિક્રિયાને સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો...
અને ત્યારબાદ શરૂ થઈ એક અલગ સફર. ✨
આ વાસ્તવિક કેસ સ્ટડીમાં જાણો Herpetic Neuralgia પાછળના કારણો અને દર્દીએ કેવી રીતે રાહતનો અનુભવ કર્યો.
👉 આખો વીડિયો જરૂર જુઓ. 👉 તમારા કોઈ સગા-સંબંધીઓને આવો દુખાવો હોય તો શેર કરો.

Editing by:

{Herpes Pain Relief,Herpetic Neuralgia,
Post Herpetic Neuralgia,Nerve Pain, Treatment,Burning Pain,Chronic Pain Relief
Homeopathy Case Study,Health Education, ,Alternative Medicine,Natural Recovery,
Nerve Damage Pain,Gujarati Health Tips,
Patient Success Story,Medical Awareness,
Holistic Healing,Stress And Health,
Dr. hiren kalaria rajkot, PainManagement,
mind body Connection,
Wellness Journey,Healthcare Gujarat.}

06/06/2026

💊 દુનિયાની સૌથી મોંઘી દવા...?કેજે કોઈ મેડિકલ સ્ટોરમાં નથી મળતી...
ખુશ રહેવા માટે કોઈ સિરપ પીવાની જરૂર નથી, બસ આ એક આદત બદલી નાખો — "સ્વીકાર" (Acceptance) ✨
જેવા દિવસો છે, એને સ્વીકારી લો.
જેવા લોકો છે, એને એવા જ સ્વીકારી લો.
અપેક્ષાઓ ઓછી કરો, આનંદ ડબલ થઈ જશે. 😊

તમારા એવા મિત્રને Tag કરો જે બહુ ટેન્શન લે છે અને આ "દવા"ની જરૂર છે. 💛
Editing by :

{Happiness,Acceptance,Self Growth,
Positive Mindset,Mental Peace,Life Lessons,Gujarati Motivation,
Self Improvement,Happiness Tips,
Positive Thinking,Emotional Wellness,
Personal Growth,Mindset Shift,
Stress Free Life,Inner Peace,
Gujarati Inspirational,Life Motivation,
Psychology Tips,Happy Life,
Self Acceptance,dr Hiren kalaria rajkot, homeopathy.}







30/05/2026

😢 સાઈટીકા માત્ર કમરની કે નસની સમસ્યા જ નથી...

ક્યારેક અપમાન, એકલતા, અન્યાય અને પોતાના જ લોકોનો સાથ ન મળવાનો આઘાત પણ શરીરમાં દુખાવા તરીકે વ્યક્ત થઈ શકે છે. 💔

આ 40 વર્ષના બહેનની કહાની આપણને શીખવે છે કે દરેક દુખાવા પાછળ માત્ર શારીરિક કારણ જ નહીં, પરંતુ ભાવનાત્મક કારણો પણ હોઈ શકે છે.
આ રીલ એવા લોકોને શેર કરો જેઓને સાયટીકા ની તકલીફ છે
Editing by:

{સાયટીકા દુખાવો, Sciatica Pain, Leg Pain Treatment, Back Pain Relief, Sciatica Nerve Pain, Homeopathy Treatment, Gujarati Health Tips, કમરનો દુખાવો, પગમાં ઝણઝણાટી, નસ દબાવાની સમસ્યા, Emotional Stress and Pain, Natural Healing, Holistic Health, Sciatica Recovery, Homeopathic cured case ,Gujarati Reel, Health Education, Pain Management, Alternative,DR.Hiren kalaria rajkot, Sciatica Medicine}


#સાયટીકા




23/05/2026

ખીલ અને ડાઘાથી કાયમી મુક્તિ કેવી રીતે મળે?🤔
ખીલ ફક્ત સ્કિન પર નથી થતા... ક્યારેક તે મનમાં દબાયેલી લાગણીઓનું પણ પ્રતિબિંબ હોઈ શકે છે. 😔

Stress, સતત ટોકાટોકી, Insult ની લાગણી અને Suppressed Anger — આ બધું શરીર પર અસર કરી શકે છે.

જો તમે પણ વારંવાર ખીલ અને ડાઘાથી પરેશાન છો, તો ફક્ત બહારની સ્કિન નહીં, અંદરની સ્થિતિને પણ સમજવાનો પ્રયાસ કરો. ❤️

આવી જ ઉપયોગી માહિતી માટે પેજ ફોલો કરો અને આ રીલ તેને શેર કરો જેને ખીલની સમસ્યા છે.

Editing by:

(ખીલની સમસ્યા,Acne treatment,
Acne scars,Dark spots removal ,
Stress and acne,Skin health,
Hormones and skin,Emotional stress,
Suppressed anger,Skin care tips,
Gujarati health tips,Healthy lifestyle,
Face acne,Pimples solution,
Mental health and skin, homeopathy cured case, dr hiren kalaria rajkot)





Address

4/corner Dholariya Nagar, Gayatri Nagar Main Road
Rajkot
360002

Opening Hours

Monday 10am - 1pm
6pm - 9pm
Tuesday 10am - 1pm
6pm - 9pm
Wednesday 10am - 1pm
6pm - 9pm
Thursday 10am - 1pm
6pm - 9pm
Friday 10am - 1pm
6pm - 9pm
Saturday 10am - 1pm
6pm - 9pm

Alerts

Be the first to know and let us send you an email when Dr.Hiren Kalaria Clinical Talk posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share