19/09/2026
એક ધબકારો પણ ચૂકી ન જવાય… ❤️
કારણ કે કટોકટીની ઘડીએ તમારી થોડીક સમજદારી અને યોગ્ય તાલીમ, કોઈનું જીવન બચાવી શકે છે.
ગયા વર્ષે, વર્લ્ડ હાર્ટ ડે ના નિમિતે 5,000+ લોકોને Basic Life Support (BLS) Training દ્વારા જીવન બચાવવાની જરૂરી કૌશલ્યોથી સજ્જ કર્યા બાદ, આ વર્ષે પણ N. M. Virani Wockhardt Hospitals, Rajkot દ્વારા BLS Training Campaignનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
👨👩👧👦 સોસાયટી | 🏫 સ્કૂલ | 🏢 ઓફિસ | 🏘️ સંસ્થા
તમારી આસપાસના લોકોને BLS Training અપાવો અને બનાવો તમારી કમ્યુનિટીને વધુ તૈયાર, સજ્જ અને જીવનરક્ષક.
શીખો BLS…
બનો કોઈના જીવનનો રક્ષક! ❤️
📞 BLS Training માટે આજે જ સંપર્ક કરો:
97121 65556