05/06/2026
કિડની,પથરી, પ્રોસ્ટેટ અને પુરુષ વ્યન્ધત્વની બીમારીના
નિષ્ણાંત ડો કૃણાલ કુંદડીયા
મહિનાના બીજા શુક્રવારે #મોરબી
12/6/2026
સમય : 3 થી 5
🏥
સમર્પણ હોસ્પિટલ
પ્રભુકૃપા ટાઉનશિપ
બી-ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે
મોરબી
ઍપોઈન્ટમેન્ટ માટે : 99792 85795
-----------------------------------
સમય : 5 થી 7
🏥 સ્પર્શ કલીનીક
,એપલ હોસ્પિટલ બીજો માળ
ઉમિયા હોલ ની સામે,
કિષ્ના હોસ્પિટલ પાછળ ,
સનાળા રોડ,
મોરબી ફોન : 02822-226665
-----------------------------------
-પેશાબમાં નાની કે મોટી પથરી હોવી
- પેશાબ અટકી અટકી ને આવવો
-પેશાબ ના માર્ગમાં દુખાવ કે બળતરા થવી
- રાત્રેના સમયે વધારે વખત પેશાબ કરવા જવું
-પુરતો પેશાબ ન થવો કે પેશાબ કર્યા પછી પણ સામાન્ય કરતા વધુ પેશાબ લાગવો
-મોટી ઉમર ના બાળકો માં રાત્રે પથારીમાં પેશાબ થઇ જવો.
- વારંવાર પેશાબ માં રસી થવી
-ઉધરસ કરતા કે ચાલતા ચાલતા પેશાબ લીક થવો
-પુરુષોમાં શુક્રાણું ની કમી વગેરે જેવી તકલીફો માટે.
𝐃𝐫. 𝐊𝐫𝐮𝐧𝐚𝐥 𝐊𝐮𝐧𝐝𝐚𝐝𝐢𝐚
𝐌𝐒(𝐆𝐨𝐥𝐝 𝐌𝐞𝐝𝐚𝐥),𝐃𝐍𝐁-𝐔𝐫𝐨𝐥𝐨𝐠𝐲
𝐂𝐨𝐧𝐬𝐮𝐥𝐭𝐚𝐧𝐭 𝐔𝐫𝐨𝐥𝐨𝐠𝐢𝐬𝐭 & 𝐀𝐧𝐝𝐫𝐨𝐥𝐨𝐠𝐢𝐬𝐭
𝐒𝐲𝐧𝐞𝐫𝐠𝐲 𝐒𝐮𝐩𝐞𝐫𝐬𝐩𝐞𝐜𝐢𝐚𝐥𝐢𝐭𝐲 𝐇𝐨𝐬𝐩𝐢𝐭𝐚𝐥, 𝐑𝐚𝐣𝐤𝐨𝐭
📱 94273 83170