17/04/2026
6 વર્ષના બાળકને પેટના કૃમિના કારણે પાંચ મહિનાથી વારંવાર પેટનો દુખાવો, ઊલટી થવી અને તેના કારણે તાવ પણ આવી જતો હતો અને હોમિયોપેથીક દવા લીધા પછી પેટ ન કૃમિ દૂર થવાથી અત્યારે બે મહિનાથી કોઈ દુખાવો થયો નથી અને બધી તકલીફ માં આરામ થયો છે... અને હોમિયોપેથીક દવા થી રોગપ્રતિકારક શક્તિ વધવાથી વારંવાર શરદી થવાનું પણ બંધ થયું
6 साल के बच्चे को पेट के कीड़ों (कृमि) के कारण पिछले पाँच महीनों से बार-बार पेट में दर्द, उल्टी और इसके कारण बुखार भी आता था। होम्योपैथिक दवा लेने के बाद पेट के कीड़े दूर हो गए, जिससे अब पिछले दो महीनों से कोई दर्द नहीं हुआ है और सभी तकलीफों में आराम मिला है। साथ ही, होम्योपैथिक दवा से रोग प्रतिरोधक क्षमता बढ़ने के कारण बार-बार होने वाली सर्दी भी बंद हो गई है।