District ICDS Office, Rajkot

District ICDS Office, Rajkot Integrated Child Development Services(ICDS)

18/06/2026
આજ રોજ રાજકોટ જિલ્લાના જસદણ અને વિછિયા તાલુકામાં Reliance Foundation ના સહયોગથી SAVARAJ NGO સાથે ICDS ના અગત્યના પોષણ સં...
18/06/2026

આજ રોજ રાજકોટ જિલ્લાના જસદણ અને વિછિયા તાલુકામાં Reliance Foundation ના સહયોગથી SAVARAJ NGO સાથે ICDS ના અગત્યના પોષણ સંગમ કાર્યક્ર્મ, લાભાર્થી નોંધણી ઝુંબેશ,શાળા છોડી દીધેલ કિશોરીઓના પુન:પ્રવેશ,પ્રવેશ ઉત્સવ,ન્યુટ્રિશન ગાર્ડન વગેરે યોજનાકીય લોકજાગૃતિ વધે, THR compliance વધે તે માટે તથા સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત આપવામાં આવતી સેવાને વધુ અસરકારક બનાવવા માટે સંસ્થાના કર્મચારીઓની તાલીમ યોજવામાં આવેલ..
Dr. Manisha Vakil
Women & Child Development, Government of Gujarat
Rajkot District Panchayat
Collectorate Rajkot
Janaksinh Gohil
Info Rajkot GoG

રાજકોટ જિલ્લામાં આઇસીડીએસ વિભાગ દ્વારા આંગણવાડી કેન્દ્રમાં નવા લાભાર્થી બાળકોનું પ્રવેશ માટે ઝુંબેશ સ્વરૂપે ઔદ્યોગિક વિસ...
05/06/2026

રાજકોટ જિલ્લામાં આઇસીડીએસ વિભાગ દ્વારા આંગણવાડી કેન્દ્રમાં નવા લાભાર્થી બાળકોનું પ્રવેશ માટે ઝુંબેશ સ્વરૂપે ઔદ્યોગિક વિસ્તાર, વાડી વિસ્તાર, ઝૂંપડપટ્ટી વિસ્તાર તથા અન્ય વંચિત વિસ્તારોમાં સર્વે કરવામાં આવી રહ્યો છે.



janaksinh_gohil

આપના બાળકના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્થળ આંગણવાડી કેન્દ્રમાં આપના બાળકોના જીવન ઘડતરને સમજવા અને એમની પ્રગતિમાં સહભાગ...
17/05/2026

આપના બાળકના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્થળ આંગણવાડી કેન્દ્રમાં આપના બાળકોના જીવન ઘડતરને સમજવા અને એમની પ્રગતિમાં સહભાગી થવા “બાલક પાલક સર્જન” કાર્યક્રમ ૧૯ અને ૨૦ મે ૨૦૨૬, દરમ્યાન આપના ગામની આંગણવાડી કેન્દ્રમાં આયોજિત કરવામાં આવ્યો છે.
.janaksinh_gohili@mlamanisha

આજરોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને પ્રોગ્રામ ઓફિસર cdpo શ્રી સાથે રહી આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોના પ્રશ્નોના નિર...
06/05/2026

આજરોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને પ્રોગ્રામ ઓફિસર cdpo શ્રી સાથે રહી આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોના પ્રશ્નોના નિરાકરણ માટે ગ્રીવન્સ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આંગણવાડી કાર્યકરોના સંગઠન દ્વારા જુદી જુદી રજૂઆત બાબતે હકારાત્મક નિરાકરણ અંગે સૂચનાઓ આપવામાં આવી.

Address

ICDS Office, Jilla Panchayat, Race Coarse Road
Rajkot

Opening Hours

Monday 10:30am - 6am
Tuesday 10:30am - 6am
Wednesday 10:30am - 6am
Thursday 10:30am - 6am
Friday 10:30am - 6am
Saturday 10:30am - 6am

Telephone

+912812447775

Website

Alerts

Be the first to know and let us send you an email when District ICDS Office, Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to District ICDS Office, Rajkot:

Shortcuts

Share