Dr Anjali & Dr Sarthak Sidapara - Your friendly Gynecologist couple

  • Home
  • India
  • Rajkot
  • Dr Anjali & Dr Sarthak Sidapara - Your friendly Gynecologist couple

Dr Anjali & Dr Sarthak Sidapara - Your friendly Gynecologist couple Dr Anjali & Dr Sarthak Sidapara, both are obstetrician & gynecologist.

18/07/2026
11/07/2026

ઓછા સ્પર્મ કાઉન્ટ માં પણ પ્રેગનન્સી પોસિબલ છે…

contact: Sankalp Hospital : 2/10, shramjivi society, dhebar road, bhakti nagar, beside madhuram hospital, rajkot, gujarat - 360002

08/07/2026

✨ ૭-૮ મહિનાની નિરાશા બાદ આખરે મળી ખુશી! સુંદર બેબી ગર્લનું આગમન 💖
દર્દીની સમસ્યા:
પેશન્ટ છેલ્લા ૭ થી ૮ મહિનાથી અલગ-અલગ ટ્રીટમેન્ટ લઈ રહ્યા હતા, પરંતુ પ્રેગ્નન્સી રહેતી ન હતી.
ડાયનેમિક સોનોગ્રાફી દ્વારા જાણવા મળ્યું કે તેમના અંડાશયમાં એક ગાંઠ હતી, જે આસપાસના અવયવો અને ગર્ભાશયની કોથળી સાથે ચોંટી ગઈ હતી. આ જ કારણસર તેમને પ્રેગ્નન્સીમાં તકલીફ પડતી હતી.
સારવાર અને પરિણામ:
સફળ ઓપરેશન દ્વારા આ ગાંઠ દૂર કરવામાં આવી અને ચોંટેલા ભાગને સુરક્ષિત રીતે અલગ કરવામાં આવ્યા.
થોડા સમયના આરામ (બ્રેક) બાદ, ઈશ્વરની કૃપાથી પહેલી જ સાયકલમાં તેમને પ્રેગ્નન્સી રહી ગઈ!
આખી પ્રેગ્નન્સી એકદમ હેલ્ધી રહી અને આજે તેમણે એક સ્વસ્થ અને સુંદર બેબી ગર્લ (દીકરી) ને જન્મ આપ્યો છે! 👼🌸
સાચું નિદાન અને યોગ્ય સારવારથી માતૃત્વનું સપનું ચોક્કસ પૂરું થઈ શકે છે. પરિવારને ખૂબ ખૂબ અભિનંદન! 🎉

Address

Sankalp Hospital, Near Madhuram Hospital, Dhebar Road
Rajkot
360002

Alerts

Be the first to know and let us send you an email when Dr Anjali & Dr Sarthak Sidapara - Your friendly Gynecologist couple posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr Anjali & Dr Sarthak Sidapara - Your friendly Gynecologist couple:

Shortcuts

Share