Dr. Nidhikumar Patel - Neurosurgeon, Rajkot

Call Directions Contact the practice

Dr. Nidhikumar Patel - Neurosurgeon, Rajkot Saurashtra-Kutch's
First Neuro & Endoscopic Spine Surgeon

🦚Happy Janmashtami! 🙏
04/09/2026

🦚Happy Janmashtami! 🙏

07/07/2026

🧠 બ્રેઇન હેમરેજનું સફળ ઓપરેશન
અદ્યતન સર્જરી દ્વારા દર્દીને મળ્યું નવું જીવન.
સફળ સારવાર બાદ દર્દી હવે સ્વસ્થ છે કોઈ જ તકલીફ નથી.

સૌરાષ્ટ્ર- કચ્છ ના સૌપ્રથમ ન્યૂરો & એન્ડોસ્કોપીક સ્પાઈન સર્જરી નિષ્ણાંત
👨‍⚕️ડો. નિધિકુમાર પટેલ
Consultant Neuro &
Endoscopic Spine Surgeon
🏥 શિવ હોસ્પિટલ
બીજો માળ, બાલાજી હોલ પાસે, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ
📞એપોઇન્ટમેન્ટ માટે : 90337 55918

સૌરાષ્ટ્ર- કચ્છ ના સૌપ્રથમ એન્ડોસ્કોપીક સ્પાઈન સર્જરી નિષ્ણાંત👨‍⚕️ડો. નિધિકુમાર પટેલConsultant Neuro & Endoscopic Spine ...
25/05/2026

સૌરાષ્ટ્ર- કચ્છ ના સૌપ્રથમ એન્ડોસ્કોપીક સ્પાઈન સર્જરી નિષ્ણાંત

👨‍⚕️ડો. નિધિકુમાર પટેલ
Consultant Neuro &
Endoscopic Spine Surgeon

🏥 શિવ હોસ્પિટલ
બીજો માળ, બાલાજી હોલ પાસે, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ
📞એપોઇન્ટમેન્ટ માટે : 90337 55918

સૌરાષ્ટ્ર- કચ્છ ના સૌપ્રથમ એન્ડોસ્કોપીક સ્પાઈન સર્જરી નિષ્ણાંત👨‍⚕️ડો. નિધિકુમાર પટેલConsultant Neuro & Endoscopic Spine ...
20/05/2026

સૌરાષ્ટ્ર- કચ્છ ના સૌપ્રથમ એન્ડોસ્કોપીક સ્પાઈન સર્જરી નિષ્ણાંત

👨‍⚕️ડો. નિધિકુમાર પટેલ
Consultant Neuro &
Endoscopic Spine Surgeon

🏥 શિવ હોસ્પિટલ
બીજો માળ, બાલાજી હોલ પાસે, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ
📞એપોઇન્ટમેન્ટ માટે : 9033755918

What is failed back surgery?એટલે કે સ્પાઇન સર્જરી બાદ પણ તકલીફ રહી જવી જેવી કે પગ માં ઝણઝણાટી થવી કે દુખાવો રહેવો, કમર મ...
19/05/2026

What is failed back surgery?
એટલે કે સ્પાઇન સર્જરી બાદ પણ તકલીફ રહી જવી જેવી કે પગ માં ઝણઝણાટી થવી કે દુખાવો રહેવો, કમર માં દુઃખાવો થવો વિગેરે

કારણ ઘણા હોય શકે છે જેવા કે ચેપ લાગવો,
નસ પર દબાણ પૂરું દૂર ન થવું,
ફરી થી ગાદી ખસી જવી, સ્ક્રૂ તૂટી જવા કે ઢીલા પડીને નીકળી જવા,
ASD (Adjacent Segment Disease) એટલે કે ઓપેરશન થયેલ હોય તેની નજીકના બીજા મણકા માં નવી તકલીફ થવી વિગેરે.

અહીં વાત કરવી છે આવાં જ એક દર્દી ની જેમનું એક વરસ અગાઉ ઓપન સર્જરી દ્વારા ૮ સ્ક્રુ , ૨ સળિયા નાખી ને ઓપેરશન કરવામાં આવેલ હતું (અનુભવી ડોક્ટર પાસે મોટા શહેર માં)
પણ ઓપેરશન બાદ પણ તકલીફ માં જોઇએ એવો સુધારો થયેલ ન હતો, એટલે ઘણા ડોક્ટરો ને બતાવ્યા બાદ અમારી સલાહ માટે આવ્યા.

અમે રિપોર્ટ તપાસ્યા બાદ સલાહ આપી કે ફરી વખત ઓપેરશન કરવું જરૂરી છે.
Revision Spine Surgery એક અઘરું ઓપેરશન રહે છે જેમાં ઘા રુઝાવા થી લઈ ને જૂના સ્કાર વચ્ચેથી નસ છૂટી પાડવા માં કરોડરજ્જુ ના પાણી એટલે કે CSF લીક ના જોખમ રહેલા હોય છે.
અમે સમજાવ્યું કે કમર ના L4-L5 મણકા વચ્ચે નસ પર દબાણ છે તેને એન્ડોસ્કોપ એટલે કે દૂરબીન દ્વારા કમર ખોલ્યા વગર દૂર કરી શકાય છે.
ઓપેરશન સફળ રહ્યું એક સેન્ટીમીટર કરતા પણ નાના હોલ માંથી એંડોસ્કોપિક સ્પાઇન સર્જરી દ્વારા નસ પરનું દબાણ દૂર કરવા માં આવ્યું. અને ઓપેરશન ના તુરંત બાદ જ દુખાવા થી સંપૂર્ણ છુટકારો મળી ગયો.

સૌરાષ્ટ્ર- કચ્છ ના સૌપ્રથમ એન્ડોસ્કોપીક સ્પાઈન સર્જરી નિષ્ણાંત

ડો. નિધિકુમાર પટેલ
Consultant Neuro & Endoscopic Spine Surgeon
બીજો માળ, શિવ હોસ્પિટલ
બાલાજી હોલ પાસે, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ

એપોઇન્ટમેન્ટ માટે : 9033755918

07/04/2026

30/12/2025

Patient Testimonial
કમરના દુખાવાનું ડો. નિધીકુમાર પટેલ પાસે ENDOSCOPY (દૂરબીન દ્વારા) SPINE SURGERY કરવામાં આવી, SURGERY બાદ દર્દી કોઈ પણ તકલીફ વગર ચાલી શકે છે

https://youtu.be/xVrdzaDedok?si=SniJgFeC47vGdtde           #
28/12/2025

https://youtu.be/xVrdzaDedok?si=SniJgFeC47vGdtde

#

એન્ડોસ્કોપીક સ્પાઈન સર્જરી ના ફાયદા✅દર્દી પ્રોસીઝર ના અમુક કલાકો પછી ચાલી શકે✅દર્દીને સંપુર્ણ બેભાન કરવામાં આવ...

27/12/2025

કમરના અસહ્ય દુખાવામાં અત્યાધુનિક એન્ડોસ્કોપી સર્જરી દ્વારા સંપૂર્ણ રાહત

સૌરાષ્ટ્ર- કચ્છના એકમાત્ર એન્ડોસ્કોપીક ફ્યુઝન સર્જરીના સ્પેશ્યાલીસ્ટ
Dr. NidhiKumar Patel, DNB- Neurosurgery
(Apollo Hospital, Chennai)
Consultant Neuro & Endoscopic spine surgeon
2nd Floor, Shiv Hospital
Beside Balaji Hall,
150 Feet Ring Road,
Rajkot-360005
એપોઇન્ટમેન્ટ માટે
📱 090337 59318

22/12/2025

કમરના અસહ્ય દુખાવામાં અત્યાધુનિક એન્ડોસ્કોપી સર્જરી દ્વારા સંપૂર્ણ રાહત

ડો. નિધિકુમાર પટેલ
DNB -Neurosurgery (Apollo Hospital, Chennai)

શિવ હોસ્પિટલ બીજો માળ,
બાલાજી હોલ પાસે , 150 ફૂટ રિંગ રોડ , રાજકોટ
સૌરાષ્ટ્ર- કચ્છના સૌપ્રથમ ન્યુરો અને એન્ડોસ્કોપીક સ્પાઈન સર્જન

વધુ માહીતી કે એપોઇન્ટમેન્ટ માટે
90337 59318

Address

Shiv Hospital, 150 Feet Ring Road
Rajkot
360005

Telephone

+919033759318

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr. Nidhikumar Patel - Neurosurgeon, Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr. Nidhikumar Patel - Neurosurgeon, Rajkot:

Shortcuts

Share

Category