Vatsalya IVF Test Tube Baby Center

Vatsalya IVF Test Tube Baby Center Best IVF Test Tube Baby Center & Multispeciality Hospital
(1)

24/08/2026

એક આશા હતી… એક પ્રાર્થના હતી… અને આજે એ આશા બની ગઈ છે એક નાનકડું સ્મિત.

તમારા parenthood dreamને સાકાર કરવાની સફરમાં Vatsalya IVF સાથે મેળવો expert guidance, personalised care અને advanced fertility treatment options.

તમારું સપનું પણ સાચું થઈ શકે છે.

IVFTreatment IUI ICSI FertilityTreatment Parenthood ParenthoodJourney Motherhood TestTubeBaby માતૃત્વ રાજકોટ ગુજરાત

20/08/2026

વારંવાર Miscarriage થવાના કારણો શું છે? અને તેની યોગ્ય સારવાર કેવી રીતે શક્ય છે?

દરેક Miscarriage પાછળનું કારણ સમજવું ખૂબ જ જરૂરી છે. યોગ્ય Diagnosis, Expert Guidance અને Personalized Treatment સાથે આગળની Pregnancy માટે યોગ્ય આયોજન કરી શકાય છે.

તમારા પ્રશ્નોના જવાબ માટે Expert IVF Guidance મેળવો. 🩺✨

📍 Vatsalya IVF – Test Tube Baby Center
Dr. Vijay Bhanderi

PregnancyCare FertilityCare IVFSpecialist PregnancyJourney HealthyPregnancy FertilityTreatment IVFCenter TestTubeBaby VatsalyaIVF DrVijayBhanderi Rajkot Gujarat RajkotIVF GujaratiReels GujaratiContent ReelsIndia ViralReels TrendingReels

15/08/2026
08/08/2026

લગ્ન પહેલાં કે લગ્ન પછી… કયા Health & Fertility Reports કરાવવા જોઈએ?

ઘણા couples માટે આ એક મહત્વનો સવાલ છે, પરંતુ તેના વિશે ખુલ્લેઆમ વાત થતી નથી.

લગ્ન પહેલાં અને લગ્ન પછી સમયસર યોગ્ય તપાસ કરાવવાથી કેટલીક health અથવા fertility-related સમસ્યાઓને વહેલી તકે ઓળખવામાં મદદ મળી શકે છે.

Couples માટે ખાસ ધ્યાન આપવા જેવી બાબતો:
• Blood & basic health evaluation
• Thyroid-related testing, જ્યારે જરૂરી હોય
• Male fertility માટે Semen Analysis / S***m Count
• Female reproductive health assessment, જરૂરિયાત મુજબ
• અન્ય ટેસ્ટ — વ્યક્તિની age, medical history અને fertility goals પ્રમાણે

દરેક couple માટે બધા જ ટેસ્ટ જરૂરી હોય એવું નથી. યોગ્ય તપાસ doctorની સલાહ અને individual history પ્રમાણે કરવી જોઈએ.

FertilityCare CoupleHealth PreMarriageHealth PreMaritalHealth MarriageHealth FamilyPlanning S***mCount SemenAnalysis MaleFertility FemaleFertility ThyroidHealth ReproductiveHealth InfertilityAwareness InfertilityTreatment IVFTreatment PregnancyPlanning Conception FertilityCheckup CouplesHealth GujaratiReels GujaratiHealth GujaratiDoctor AhmedabadIVF GujaratIVF TestTubeBaby

માતા-પિતા બનવાનું સપનું હવે વધુ નજીક! 💙જો તમે લાંબા સમયથી સંતાન માટે પ્રયત્ન કરી રહ્યા છો, તો હવે નિરાશ ન થાઓ. Vatsalya ...
05/08/2026

માતા-પિતા બનવાનું સપનું હવે વધુ નજીક! 💙

જો તમે લાંબા સમયથી સંતાન માટે પ્રયત્ન કરી રહ્યા છો, તો હવે નિરાશ ન થાઓ. Vatsalya IVF દ્વારા આયોજિત ફ્રી ઇન્ફર્ટિલિટી કન્સલ્ટેશન કેમ્પમાં જોડાઓ અને અનુભવી IVF નિષ્ણાતો પાસેથી યોગ્ય માર્ગદર્શન મેળવો.

કેમ્પમાં મળશે:
✅ ફ્રી કન્સલ્ટેશન
✅ ફ્રી સોનોગ્રાફી
✅ ફ્રી માર્ગદર્શન અને કાઉન્સેલિંગ
🎁 કેમ્પમાં આવનાર દરેક દંપતીને IVF સારવાર પર 20% ડિસ્કાઉન્ટ!

📅 21 ઓગસ્ટ 2026
🕗 સવારે 9:00 થી 11:00 વાગ્યા સુધી

📍 વાત્સલ્ય મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, શિવગંગા સોસાયટી, નાના માવા રોડ, રાજકોટ
📞 વધુ માહિતી અને એપોઇન્ટમેન્ટ માટે: 87990 34994

મહિલાઓના સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજાવવા માટે હવે PCOS ને PMOS (Polyendocrine Metabolic Ovarian Syndrome) તરીકે ઓળખવામ...
03/08/2026

મહિલાઓના સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજાવવા માટે હવે PCOS ને PMOS (Polyendocrine Metabolic Ovarian Syndrome) તરીકે ઓળખવામાં આવી રહ્યું છે.

કારણ કે આ માત્ર ઓવરીની સમસ્યા નથી…
તે હોર્મોન્સ, મેટાબોલિઝમ અને સમગ્ર શરીરને અસર કરી શકે છે.

✔️ PMOS નો અર્થ શું છે?
✔️ નામ કેમ બદલાયું?
✔️ આ બદલાવ તમારા માટે શું સૂચવે છે?

યોગ્ય માહિતી અને સમયસર સારવાર સ્વસ્થ જીવન તરફનું પ્રથમ પગલું છે.

વધુ માહિતી અથવા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો:
87990 34994

📍 Vatsalya Multispeciality Hospital, Rajkot

Women’sHealth FertilityCare IVF VatsalyaIVF Rajkot MetabolicHealth OvarianHealth InfertilityAwareness WomenWellness HealthEducation HealthTips Gujarati RajkotDoctors Healthcare StayHealthy

01/08/2026

IVF પછી ખરેખર Bed Rest ફરજિયાત છે?

ઘણા લોકો માને છે કે IVF પછી દિવસો સુધી સંપૂર્ણ બેડ રેસ્ટ કરવી જરૂરી છે. પરંતુ હકીકત શું છે?
યોગ્ય આરામ જરૂરી છે, પરંતુ દરેક દર્દી માટે લાંબા સમય સુધી Bed Rest જરૂરી હોય એવું નથી. તમારા ડૉક્ટરની સલાહ મુજબ જ દૈનિક પ્રવૃત્તિઓ કરવી સૌથી મહત્વપૂર્ણ છે.
તમારા મનમાં IVF વિશે કોઈ પ્રશ્ન હોય તો નિઃસંકોચ અમારો સંપર્ક કરો.

📍 Vatsalya IVF – Test Tube Baby Center
RAJKOT

IVFSuccess PregnancyCare BedRest InfertilityAwareness WomensHealth Motherhood TestTubeBaby Gujarat Rajkot VatsalyaIVF GujaratiHealth HealthTips IVFMyths ReelsIndia Healthcare

30/07/2026

IVF એટલે 100% Pregnancy ગેરંટી?”

આ સૌથી મોટો Myth છે!

IVF એક અદ્યતન સારવાર છે, પરંતુ દરેક દર્દીનું પરિણામ તેમની ઉંમર, Egg & S***m Quality, Embryo Quality અને અન્ય Medical Factors પર આધાર રાખે છે.

સાચી માહિતી જાણો, અફવાઓ નહીં.
આ Reel અંત સુધી જુઓ અને જો તમારા મનમાં પણ આવો પ્રશ્ન હોય તો DM માં જરૂર લખો.

Dr. Bindu Bhanderi
Director – Vatsalya IVF
Dr. Vijay Bhanderi

Hope. Science. Care.

PregnancyJourney TestTubeBaby InfertilitySupport FertilityTreatment IVFSuccess WomensHealth ParenthoodJourney Rajkot Gujarat DrBinduBhanderi ReelIndia HealthcareReels MedicalEducation

દરેક સપનું સાચું થવાનું હકદાર છે...વર્ષોથી માતા-પિતા બનવાની રાહ જોઇ રહ્યા છો? હવે આશાની નવી શરૂઆત કરો.વાત્સલ્ય IVF ટેસ્ટ...
27/07/2026

દરેક સપનું સાચું થવાનું હકદાર છે...

વર્ષોથી માતા-પિતા બનવાની રાહ જોઇ રહ્યા છો? હવે આશાની નવી શરૂઆત કરો.

વાત્સલ્ય IVF ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર સાથે મેળવો અધતન IVF સારવાર, Easy EMIની સુવિધા અને FREE કેમ્પનો લાભ.

તમારા ખુશીના પળો હવે વધુ નજીક છે.

આજે જ અપૉઇન્ટમેન્ટ બુક કરો: 87990 34994



Treatment Parenthood DreamBaby EasyEMI FreeCamp FertilityCare Hope HealthyFamily RajkotHospital IVFSuccess WomenHealth

vatsalya_ivf દરેક સપનું સાચું થવાનું હકદાર છે...વર્ષોથી માતા-પિતા બનવાની રાહ જોઇ રહ્યા છો? હવે આશાની નવી શરૂઆત કરો.વાત્સ...
27/07/2026

vatsalya_ivf દરેક સપનું સાચું થવાનું હકદાર છે...

વર્ષોથી માતા-પિતા બનવાની રાહ જોઇ રહ્યા છો? હવે આશાની નવી શરૂઆત કરો.

વાત્સલ્ય IVF ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર સાથે મેળવો અધતન IVF સારવાર, Easy EMIની સુવિધા અને FREE કેમ્પનો લાભ.

તમારા ખુશીના પળો હવે વધુ નજીક છે.

આજે જ અપૉઇન્ટમેન્ટ બુક કરો: 87990 34994



Treatment Parenthood DreamBaby EasyEMI FreeCamp FertilityCare Hope HealthyFamily RajkotHospital IVFSuccess WomenHealth

Address

Shivganga Society, 50 Feet Road, Opp 9-Square, Nana Mava Road
Rajkot
360001

Alerts

Be the first to know and let us send you an email when Vatsalya IVF Test Tube Baby Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Vatsalya IVF Test Tube Baby Center:

Shortcuts

Share

Category