19/06/2026
🌸 *Ashutosh Maternity Surgical Hospital* & *Om Garbhsanskar* 🌸*Online Seminar on Zoom Meeting*
🧘♀️ *Pre Natal Yoga & Activities*
સ્વસ્થ માતા અને તંદુરસ્ત બાળક માટે માર્ગદર્શન, યોગ અને ઉપયોગી માહિતી.
👩⚕️ *Speaker Doctors:*
• Dr. Darshna Pandya
• Dr. Nidhi Harsoda
📅 *Date:* 20/06/2026
⏰ *Time:* 4:00 PM
💻 *Platform:* Zoom Meeting
આ સેમિનારમાં પ્રેગ્નન્સી દરમિયાન કરવાના યોગ, દૈનિક પ્રવૃત્તિઓ, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તેમજ નિષ્ણાત ડોક્ટર્સનું માર્ગદર્શન મળશે.
🔗 *Zoom Meeting Link:
*https://scheduler.zoom.us/ashutosh-maternity-and-surgical-hospital-ashutosh-hospital/ashutosh-meternity-surgical-hospital-
બધી સગર્ભા માતાઓને આ ઉપયોગી સેમિનારમાં જોડાવા હાર્દિક આમંત્રણ.
🙏 *Join & Learn for a Healthy and Happy Pregnancy Journey!*
Pree netal yoga & garbh Sanskar activity