Shreeji Dental Care

Shreeji Dental Care A multispeciality dental clinic...providing all kind of best dental treatment

Dental implants , ડેન્ટલ ઈમ્પ્લાન્ટ - ગુમાવેલા દાંત ફરીથી બેસાડવા માટેનો શ્રેષ્ઠ ઉપાય. વધુ માહિતી/ એપોઇન્ટમેન્ટ માટે 🏥 શ...
28/07/2026

Dental implants , ડેન્ટલ ઈમ્પ્લાન્ટ - ગુમાવેલા દાંત ફરીથી બેસાડવા માટેનો શ્રેષ્ઠ ઉપાય. વધુ માહિતી/ એપોઇન્ટમેન્ટ માટે
🏥 શ્રીજી ડેન્ટલ હોસ્પિટલ
📍 ભક્તિનગર સર્કલ પાસે , ગાયત્રી નગર મેઈન રોડ, જીવરાજ હોસ્પિટલ ની બાજુ મા. - રાજકોટ-2
☎️ 9724428028 સંપર્ક કરો
SHREEJI DENTAL HOSPITAL -RAJKOT https://shreejidentalrajkot.in/

27/07/2026

🦷 ડેન્ટલ ઇમ્પ્લાન્ટ (સ્ક્રૂ પદ્ધતિ થી ફિક્સ દાંત) - ગુમાવેલા દાંત ફરીથી બેસાડવા માટેનો શ્રેષ્ઠ ઉપાય.

વધુ માહિતી/ એપોઇન્ટમેન્ટ માટે
🏥 શ્રીજી ડેન્ટલ હોસ્પિટલ
📍 ભક્તિનગર સર્કલ પાસે , ગાયત્રી નગર મેઈન રોડ, જીવરાજ હોસ્પિટલ ની બાજુ મા. - રાજકોટ-2
☎️ 9724428028 સંપર્ક કરો
SHREEJI DENTAL HOSPITAL -RAJKOT
https://shreejidentalrajkot.in/

23/07/2026

Dental Implants - ડેન્ટલ ઇમ્પ્લાન્ટ (સ્ક્રૂ પદ્ધતિ થી ફિક્સ દાંત) - ગુમાવેલા દાંત ફરીથી બેસાડવા માટેનો શ્રેષ્ઠ ઉપાય.
🏥Shreeji Dental Hospital
📍Near bhaktinagar circle, Gayatri nagar main road , Rajkot-2.
☎️For Appointment Call : 9724428028.

Visit our website to explore our products, services, and the latest updates.
https://shreejidentalrajkot.in/

We look forward to welcoming you! #

           વધુ માહિતી/ એપોઇન્ટમેન્ટ માટે 🏥 શ્રીજી ડેન્ટલ હોસ્પિટલ 📍 ભક્તિનગર સર્કલ પાસે , ગાયત્રી નગર મેઈન રોડ, જીવરાજ હ...
11/07/2026

વધુ માહિતી/ એપોઇન્ટમેન્ટ માટે
🏥 શ્રીજી ડેન્ટલ હોસ્પિટલ
📍 ભક્તિનગર સર્કલ પાસે , ગાયત્રી નગર મેઈન રોડ, જીવરાજ હોસ્પિટલ ની બાજુ મા. - રાજકોટ-2
☎️ 9724428028 સંપર્ક કરો. https://shreejidentalrajkot.in/
SHREEJI DENTAL HOSPITAL -RAJKOT

11/07/2026

સંપૂર્ણ રીતે ઘસાઈ ગયેલા દાંત પર ઝિર્કોનિયા કેપ (કવર) દ્વારા ફુલમાઉથ રીહેબિલીટેશન.  👉 Full mouth Rehabilitation          ...
09/07/2026

સંપૂર્ણ રીતે ઘસાઈ ગયેલા દાંત પર ઝિર્કોનિયા કેપ (કવર) દ્વારા ફુલમાઉથ રીહેબિલીટેશન. 👉 Full mouth Rehabilitation
ફુલ માઉથ ​​રિહેબિલિટેશન એટલે શું ?
ફુલ માઉથ ​​રિહેબિલિટેશન / સંપૂર્ણ મોં પુનઃનિર્માણનો અર્થ , નામ પ્રમાણે મોં ના તમામ ક્ષતિગ્રસ્ત/ ઘસાઈ ગયેલા દાંતને રેપીર કરવાની અને/અથવા નવા નાખવાં ની સારવાર. ફુલ માઉથ ​​રિહેબિલિટેશન પ્રક્રિયા તમારા ડેન્ટલ સ્ટ્રક્ચર્સની મજબૂતાઈને વધારે છે. તે તમારા મોં, જડબાના હાડકા, સાંધા અને પેઢાને સ્વસ્થ અને વધુ કાર્યક્ષમ બનાવે છે, જેથી પેસન્ટ બધાજ પ્રકાર ના ભોજન નો આનંદ માણી શકે છે.

👉ફુલ માઉથ ​​રિહેબિલિટેશન કોણે કરાવવું જોઇએ ?
1. પાન મસાલા ચાવવાને કારણે ઘસાઈ ગયેલા દાંત.
2. લાંબા સમય સુધી ખાટી એસિડિક કે ઠંડી વસ્તુ ખાવા પીવા ના કારણે ખુબજ સેન્સિટિવિ દાંત.
3. ઇજા કે અકસ્માતને કારણે દાંત તૂટી ગયા હોય.
4. પેટની એસિડિટી અને પિત્ત ના કારણ દાંત ના ઈનેમલ નું ધોવાણ.
5. જડબાના સાંધામાં મા લાંબા સમય સુધી થતો દુખાવો, જડબાના સ્નાયુ નો દુખાવો.
6. વાંકાચૂકા દાંત કારણે જડબાના સાંધા માં દુખાવો થવો.
7. ઉપર અને નીચેના જડબા માં બધા જ દાંતમાં સડો થવો.

વધુ માહિતી/ એપોઇન્ટમેન્ટ માટે
🏥 શ્રીજી ડેન્ટલ હોસ્પિટલ
📍 ભક્તિનગર સર્કલ પાસે , ગાયત્રી નગર મેઈન રોડ, જીવરાજ હોસ્પિટલ ની બાજુ મા. - રાજકોટ-2
☎️ 9724428028 સંપર્ક કરો
SHREEJI DENTAL HOSPITAL -RAJKOT. https://shreejidentalrajkot.in/

સંપૂર્ણ રીતે ઘસાઈ ગયેલા દાંત પર ઝિર્કોનિયા કેપ (કવર) દ્વારા ફુલમાઉથ રીહેબિલીટેશન. 👉 Full mouth Rehabilitation ફુલ માઉથ ​...
09/07/2026

સંપૂર્ણ રીતે ઘસાઈ ગયેલા દાંત પર ઝિર્કોનિયા કેપ (કવર) દ્વારા ફુલમાઉથ રીહેબિલીટેશન. 👉 Full mouth Rehabilitation
ફુલ માઉથ ​​રિહેબિલિટેશન એટલે શું ?

ફુલ માઉથ ​​રિહેબિલિટેશન / સંપૂર્ણ મોં પુનઃનિર્માણનો અર્થ , નામ પ્રમાણે મોં ના તમામ ક્ષતિગ્રસ્ત/ ઘસાઈ ગયેલા દાંતને રેપીર કરવાની અને/અથવા નવા નાખવાં ની સારવાર. ફુલ માઉથ ​​રિહેબિલિટેશન પ્રક્રિયા તમારા ડેન્ટલ સ્ટ્રક્ચર્સની મજબૂતાઈને વધારે છે. તે તમારા મોં, જડબાના હાડકા, સાંધા અને પેઢાને સ્વસ્થ અને વધુ કાર્યક્ષમ બનાવે છે, જેથી પેસન્ટ બધાજ પ્રકાર ના ભોજન નો આનંદ માણી શકે છે.

👉ફુલ માઉથ ​​રિહેબિલિટેશન કોણે કરાવવું જોઇએ ?
1. પાન મસાલા ચાવવાને કારણે ઘસાઈ ગયેલા દાંત.
2. લાંબા સમય સુધી ખાટી એસિડિક કે ઠંડી વસ્તુ ખાવા પીવા ના કારણે ખુબજ સેન્સિટિવિ દાંત.
3. ઇજા કે અકસ્માતને કારણે દાંત તૂટી ગયા હોય.
4. પેટની એસિડિટી અને પિત્ત ના કારણ દાંત ના ઈનેમલ નું ધોવાણ.
5. જડબાના સાંધામાં મા લાંબા સમય સુધી થતો દુખાવો, જડબાના સ્નાયુ નો દુખાવો.
6. વાંકાચૂકા દાંત કારણે જડબાના સાંધા માં દુખાવો થવો.
7. ઉપર અને નીચેના જડબા માં બધા જ દાંતમાં સડો થવો.

વધુ માહિતી/ એપોઇન્ટમેન્ટ માટે
શ્રીજી ડેન્ટલ કેર - રાજકોટ
9724428028
https://wa.me/919724428028 સંપર્ક કરો
SHREEJI DENTAL CARE -RAJKOT
https://shreejidentalrajkot.in/

🦷 ડેન્ટલ ઇમ્પ્લાન્ટ (સ્ક્રૂ પદ્ધતિ થી ફિક્સ દાંત) - ગુમાવેલા દાંત ફરીથી બેસાડવા માટેનો શ્રેષ્ઠ ઉપાય. વધુ માહિતી/ એપોઇન્ટ...
23/06/2026

🦷 ડેન્ટલ ઇમ્પ્લાન્ટ (સ્ક્રૂ પદ્ધતિ થી ફિક્સ દાંત) - ગુમાવેલા દાંત ફરીથી બેસાડવા માટેનો શ્રેષ્ઠ ઉપાય.

વધુ માહિતી/ એપોઇન્ટમેન્ટ માટે
🏥 શ્રીજી ડેન્ટલ હોસ્પિટલ
📍 ભક્તિનગર સર્કલ પાસે , ગાયત્રી નગર મેઈન રોડ, જીવરાજ હોસ્પિટલ ની બાજુ મા. - રાજકોટ-2
☎️ 9724428028 સંપર્ક કરો
SHREEJI DENTAL HOSPITAL -RAJKOT

Address

Gayatri Nagar Main Road, Near Jivraj Hospital, Near Bhaktinagar Circle, Rajkot
Rajkot
360002

Opening Hours

Monday 9am - 8:30pm
Tuesday 9am - 8:30pm
Wednesday 9am - 8:30pm
Thursday 9am - 8:30pm
Friday 9am - 8:30pm
Saturday 9am - 8:30pm

Telephone

8141929466

Website

Alerts

Be the first to know and let us send you an email when Shreeji Dental Care posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share