23/05/2026
રાજકોટના પ્રખ્યાત મોરી ડાયાબિટીસ અને એન્ડોક્રાઇન સેન્ટરના
ડાયાબિટીસ, થાઈરોઈડ તથા હોર્મોનને લગતા રોગોના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મોરબી ખાતે
ડો. ક્રિષ્ના એસ. મોરી
M.B.B.S., M.D. - General Medicine
D.M. - Endocrinology (Gold Medalist)
હવે આપના મોરબી શહેરમાં નિયમિત મળશે
દર મહિનાના ચોથા ગુરુવારે
૨૮ મે, ૨૦૨૬ સવારે : ૯ઃ૦૦ થી ૫:૦૦
સ્થળ - એક્યુરા ડાયગ્નોસ્ટિક સેન્ટર, સાવસર
પ્લોટ મેઈન રોડ, ક્રિષ્ના ટ્રાવેલ્સ સામે,
SBI બેંકની બાજુમાં, મોરબી.
એપોઇન્ટમેન્ટ નંબર- ૮૧૪૦૪૧૧૧૧૦