Kalpdrum ayurveda, naturopathy and yoga health centre

Kalpdrum ayurveda, naturopathy and yoga health centre We provide an authentic Ayurveda, lifestyle management Acupuncture, Acupressure, Cupping Therapy, Ph

12/08/2026

લો AMH & ગર્ભધારણ || pregancy series 2

20/07/2026

Ovulation (સ્ત્રીબીજ છુટુ પડવુ) ને રોકતા પરિબળ

13/07/2026

ઓવલ્યુશન એટલે કે સ્ત્રીબીજ છૂટું પડવાનો સમય જાણી જલ્દી ગર્ભધારણ શક્ય બનાવી શકાય.

06/07/2026

गुडूची मधुपर्णी स्यादमृता अमृतवल्लरी।
छिन्ना छिन्नरूहा छिन्नोद्वा वत्सादनीति च।।

24/06/2026

किरात तिक्तः कटुकः कषायो मेषशृङ्गजाः।

तिक्तः शाकाङ्गः शङ्खिनी भू निम्बश्च कालमेघः॥

મારી ગર્ભાવસ્થા દરમ્યાન આયુર્વેદ ઔષધિ ગર્ભ ના પોષણ માટેનું ભવિષ્ય માં બાળક ની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વધારવામાં ખૂબ...
02/06/2026

મારી ગર્ભાવસ્થા દરમ્યાન આયુર્વેદ ઔષધિ ગર્ભ ના પોષણ માટેનું ભવિષ્ય માં બાળક ની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વધારવામાં ખૂબ મદદ કરે છે.મારી પ્રેગ્નન્સી માં મે આયુર્વેદ દવા સાથે આવી તાજી ઔષધિ નું પણ સેવન કરેલું. પિયર માં હતી એ દરમ્યાન પપ્પા ખેતર થી ડોડી ના પાન, બલા, શતાવરી, પુનર્નવા, ગોખરુ જેવી તાજી ઔષધિ લાવતા.(આ ઔષધીઓ આયુર્વેદ વૈદ્ય ના માર્ગદર્શન નીચે ગર્ભાવસ્થા માં લઈ શકાય.)

Dr. ક્ષમા પટેલ શાહ (BNYS) - (નેચરોપેથી & યોગ ફીજીશીયન)
ડાયેટ, ન્યુટ્રિશન એન્ડ યોગ નિષ્ણાત
Dr. વિવેક શાહ (BAMS) - આયુર્વેદ નિષ્ણાત, નાડી વૈધ ,વેઇટ લોસ એક્સપર્ટ
કલ્પદ્રુમ આયુર્વેદ નેચરોપેથી એન્ડ યોગ હેલ્થ સેન્ટર, રાજકોટ.

સુથાર નું મન બાવળીયે એમ વૈદ્ય નું મન ઝાડવે.અમે ફરવા જંગલ કે વગડો જ ગોતતા હોય, જો કોઈ ઔષધિ મળે એટલે એની ગાડીમાં ગાંસડી ભર...
01/06/2026

સુથાર નું મન બાવળીયે એમ વૈદ્ય નું મન ઝાડવે.
અમે ફરવા જંગલ કે વગડો જ ગોતતા હોય, જો કોઈ ઔષધિ મળે એટલે એની ગાડીમાં ગાંસડી ભરી લઈ આવાની એ નિયમ.
એક કુશળ વૈદ્ય ને રોગ નિદાન સાથે ઔષધી ઓળખતાં, એના ગુણ, એનો ઉપયોગ અને પોતાના અનુભવિત જ્ઞાન થી દર્દી ને ઔષધ કેમ આપવું એની પણ સમજણ હોવી જોઈએ.

ओषधीर्नामरूपाभ्यां जानन्ति ह्यजपा वने ।
अविपाश्चैव गोपाश्च ये चान्ये वनवासिनः ॥
न नामज्ञानमात्रेण रूपज्ञानेन वा पुनः ।
ओषधीनां परां प्राप्तिं कश्चिद्वेदितुमर्हति ॥
योगविन्नाम रूपज्ञस्तासां तत्त्वविदुच्यते ।
किं पुनर्यो विजानीयादौषधीः सर्वथा भिषक् ॥
योगमात्त्रन्तु यो विद्याद् देशकालोपपादितम् ।
पुरुषं पुरुषं वीक्ष्य स विज्ञेयो भिषगुत्तमः ॥

જંગલમાં ગાય, ભેંસ અને બકરા ચરાવનારા ગોવાળો કે વનવાસીઓ પણ જંગલી જડીબુટ્ટીઓના નામ અને તેના દેખાવ (રૂપ) થી પરિચિત હોય છે.ફક્ત કોઈ ઔષધિનું નામ જાણી લેવાથી કે તે કેવી દેખાય છે તે જાણી લેવાથી કોઈ વ્યક્તિ તેના ગુણો કે પ્રભાવને સંપૂર્ણ રીતે જાણી શકતી નથી.
જે વ્યક્તિ ઔષધિઓના નામ અને રૂપની સાથે સાથે તેના કાર્ય (ઉપયોગ કરવાની રીત) ને પણ જાણે છે, તેને જ સાચો 'ઔષધિ-તત્ત્વજ્ઞ' કહેવામાં આવે છે.જે વૈદ્ય ઔષધિઓના તમામ ગુણોને જાણે છે અને સૌથી મહત્વનું કે— જે દેશ (સ્થળ), કાળ (સમય) અને વ્યક્તિની પ્રકૃતિ (રોગીની અવસ્થા) ને જોઈને ઔષધિનો યોગ્ય પ્રયોગ (યોગ) જાણે છે, તેને જ 'શ્રેષ્ઠ વૈદ્ય' માનવામાં આવે છે.

Dr. વિવેક શાહ (BAMS) - આયુર્વેદ નિષ્ણાત, નાડી વૈધ ,વેઇટ લોસ એક્સપર્ટ
Dr. ક્ષમા પટેલ શાહ (BNYS) - (નેચરોપેથી & યોગ ફીજીશીયન)
ડાયેટ, ન્યુટ્રિશન એન્ડ યોગ નિષ્ણાત
કલ્પદ્રુમ આયુર્વેદ નેચરોપેથી એન્ડ યોગ હેલ્થ સેન્ટર, રાજકોટ

14/05/2026

Pcod/pcos is now called PMOS

11/05/2026

🌿 કલ્પદ્રુમ આયુર્વેદ, નેચરોપેથી અને યોગ હેલ્થ સેન્ટર 🌿
રાજકોટ, ગુજરાત.

ડૉ. વિવેક શાહ (BAMS) – આયુર્વેદમાં 17થી વધુ વર્ષનો અનુભવ
ડૉ. ક્ષમા પટેલ શાહ (BNYS) – નેચરોપેથી અને યોગક્ષેત્રમાં 12થી વધુ વર્ષનો અનુભવ
અમારું ધ્યેય છે આપ સૌને પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનના સમન્વયથી આયુર્વેદિક ઉપચાર, નેચરોપેથી, યોગ, અને એક્યુપંક્ચર થેરાપી દ્વારા સંપૂર્ણ તંદુરસ્ત જીવનશૈલી માટે માર્ગદર્શન.
🙏 સ્વસ્થ જીવન માટે આજે જ અમારી સાથે જોડાઓ!
સબ્સ્ક્રાઇબ કરો, વીડિયો લાઈક અને શેર કરો અને ચેનલનો ભાગ બનો.

contact information:-
[email protected]

instagram:- https://www.instagram.com/kalpdrumayurveda?igsh=czc5ZTlldDc3NGF0

FaceBook:-
https://www.facebook.com/profile.php?id=100063944169827&mibextid=ZbWKwL

Centre

👨‍👩‍👧‍👦 બાળકોની ખાવાની આદતો: ભૂલ ક્યાં છે?આપણે ઘણીવાર ફરિયાદ કરીએ છીએ કે "મારું બાળક શાક નથી ખાતું" અથવા "તેને તો બસ પડી...
09/05/2026

👨‍👩‍👧‍👦 બાળકોની ખાવાની આદતો:

ભૂલ ક્યાં છે?
આપણે ઘણીવાર ફરિયાદ કરીએ છીએ કે "મારું બાળક શાક નથી ખાતું" અથવા "તેને તો બસ પડીકા જ ભાવે છે." પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ આદત પાછળ જવાબદાર કોણ છે?

પડીકાનો ટેસ્ટ કોણે કરાવ્યો?: બાળકોને વેફર કે બિસ્કિટના પડીકાના અસ્તિત્વની ખબર ત્યારે જ પડે છે જ્યારે કુટુંબીજનો તેને પહેલીવાર તેનો સ્વાદ ચખાડે છે. જો આપણે જ વિકલ્પ ન આપીએ, તો બાળક તેની માંગણી ક્યારેય નથી કરવાનું.

જો બાળકે પહેલા દિવસે શાક ન ખાધું, તો તે ખાતા ન થાય ત્યાં સુધી ધીરજ રાખીને શાક જ આપવું જોઈએ. ભલે તેને થોડીવાર ભૂખ્યું રહેવું પડે, પણ ઝટ દઈને "વધારાના નકામા વિકલ્પો" (Junk Food) આપવાની ઉતાવળ આપણે જ કરીએ છીએ.
સામાજિક માનસિકતા: આજે આપણે "બાળકો તો આવું જ કરે" કહીને નકારાત્મક બાબતોને પરંપરા માની લીધી છે. બાળકોને શાક ખાતા શીખવી શકાય છે, બસ જરૂર છે ધીરજ રાખવાની. ગડબડ બાળકમાં નહીં, પણ આપણી સિસ્ટમ અને આપણી અંદર છે. બાળકોને સારા સંસ્કાર અને સારું ખાવાનું શીખવવાની જવાબદારી આપણી છે.

Photos: મારી 2.5 વર્ષની દીકરી વિક્ષા સાથે ના ભોજન ના ફોટો

Address

Shop No. C-202 (second Floor), Savan Surface Commercial Complex, Near Saraza Bakery, Raiya Road
Rajkot
360007

Opening Hours

Monday 10:30am - 1pm
5:30pm - 8:30pm
Tuesday 10:30am - 1pm
5:30pm - 8:30pm
Wednesday 10:30am - 1pm
5:30pm - 8:30pm
Thursday 10:30am - 1pm
5:30pm - 8:30pm
Friday 10:30am - 1pm
5:30pm - 8:30pm
Saturday 10:30am - 1pm
5:30pm - 8:30pm

Telephone

09974843584

Website

Alerts

Be the first to know and let us send you an email when Kalpdrum ayurveda, naturopathy and yoga health centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Kalpdrum ayurveda, naturopathy and yoga health centre:

Shortcuts

Share

Category