Gokul Hospital - Kuvadava Road

Gokul Hospital - Kuvadava Road A Leading Multi-Super Speciality Hospital of Saurashtra & Kutch committed to affordable healthcare for the Society. Emergency Helpline : 79001 08108

✨ 7 Years of Trust. 7 Years of Healing. ✨Today, Gokul Hospital Kuwadva Road proudly celebrates its 7th Annual Day! 🏥💐Thi...
19/05/2026

✨ 7 Years of Trust. 7 Years of Healing. ✨

Today, Gokul Hospital Kuwadva Road proudly celebrates its 7th Annual Day! 🏥💐

This milestone is a testament to our unwavering commitment to providing compassionate and high-quality healthcare to the community. We extend our heartfelt gratitude to our incredible team of doctors and staff, and most importantly, to our patients and their families for trusting us throughout this journey.

As we look forward to the future, our promise remains the same: to serve you with excellence and care in every heartbeat. 🛡️❤️

18/05/2026

૪૫ વર્ષનો બહોળો અનુભવ અને હજારો દર્દીઓનો વિશ્વાસ! 🏥🩺

રાજકોટના પ્રથમ કિડની નિષ્ણાંત ડો. સુશીલ કારીયા હવે ગોકુલ હોસ્પિટલ (કુવાડવા રોડ) ખાતે તેમની નિષ્ણાંત સેવાઓ આપી રહ્યા છે.

✨ નિષ્ણાંત પરામર્શ અને સારવાર:
✅ કિડની, પ્રોસ્ટેટ અને પથરીના રોગો.
✅ કિડની, પ્રોસ્ટેટ અને પેશાબની કોથળીના કેન્સરનું સચોટ નિદાન.
✅ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ મફત સારવારની સુવિધા.

🕒 સમય: દરરોજ સવારે ૯:૦૦ થી ૧૨:૦૦
📍 સ્થળ: ગોકુલ હોસ્પિટલ, કુવાડવા રોડ, રાજકોટ.

તમારી અને તમારા વડીલોની કિડનીની તંદુરસ્તી માટે આજે જ સંપર્ક કરો.
🚨 ઈમરજન્સી હેલ્પલાઈન: 7900 108 108

16/05/2026

શું તમે પણ ડાયાબિટીસના આ લક્ષણોને સામાન્ય ગણીને ભૂલ નથી કરી રહ્યા ને? 🚨

ડાયાબિટીસ શરીરને અંદરથી નબળું પાડી દે છે. Gokul Hospital ના ડૉ. વત્સલ સંપત પાસેથી જાણો તેના શરૂઆતી લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો.

સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનો, વીડિયો આખો જુઓ અને તમારા પરિવાર સાથે જરૂર શેર કરો! ❤️

📍 ગોકુલ હોસ્પિટલ, કુવાડવા રોડ, રાજકોટ
📞 સંપર્ક: 8866 383 908 / 7900 108 108

(Diabetes, Diabetes Symptoms, Diabetes Awareness, Blood Sugar, Health Tips, Healthy Lifestyle, Diabetes Care, Medical Awareness, Doctor Advice, Family Health, Hospital Care, Rajkot Hospital, Gujarat Healthcare, Wellness, Sugar Problem, Prevent Diabetes, Health Education, Gujarati Health, Healthcare Tips, Stay Healthy)

મોરબીના રહીશો માટે ખુશખબર! શું તમે કમર કે કરોડરજ્જુના દુખાવાથી પરેશાન છો? 📢🩺હવે કરોડરજ્જુ (Spine) ની ગંભીર સમસ્યાઓ અને દ...
09/05/2026

મોરબીના રહીશો માટે ખુશખબર! શું તમે કમર કે કરોડરજ્જુના દુખાવાથી પરેશાન છો? 📢🩺

હવે કરોડરજ્જુ (Spine) ની ગંભીર સમસ્યાઓ અને દુખાવા માટે રાજકોટ સુધી લાંબા થવાની જરૂર નથી! રાજકોટની પ્રખ્યાત ગોકુલ હોસ્પિટલ ના નિષ્ણાંત સ્પાઈન સર્જન ડૉ. સ્મિત કગથરા હવે મોરબી ખાતે ખાસ ઓપીડી માટે ઉપલબ્ધ રહેશે. ✨

જો તમે નીચેની સમસ્યાઓથી પરેશાન હોવ, તો અચૂક માર્ગદર્શન મેળવો:
✅ કમર અને કરોડરજ્જુનો અસહ્ય દુખાવો
✅ ગાદી તેમજ સાયટીકાની ઈન્જેક્શન દ્વારા સારવાર
✅ મણકા અને કરોડરજ્જુની સર્જરીના નિષ્ણાંત
✅ મણકાનું ફેક્ચર, ટીબી કે કરોડરજ્જુની ગાંઠ
✅ ગરદનનો દુખાવો

🗓 તારીખ: ૧૩/૦૫/૨૦૨૬ (મહિનાના બીજા બુધવારે)
🕒 સમય: બપોરે ૦૩:૦૦ થી ૦૬:૦૦
📍 સ્થળ: ડૉ. જયેશ સનારીયા ક્લિનિક, એપલ હોસ્પિટલ, ૨-જો માળ, શનાળા રોડ, મોરબી.

📞 રજીસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો: 70163 42022 / (02822) 226655
તમારી કરોડરજ્જુનું સ્વાસ્થ્ય, એ જ અમારું લક્ષ્ય! 🙏
(Best Spine Surgeon in Morbi, Back Pain treatment Morbi, Dr. Smit Kagathara Spine Specialist, Gokul Hospital Rajkot OPD Morbi, Sciatica treatment in Morbi, Spine surgery expert Gujarat, Slip disc treatment in Morbi)

ધ્રોલ ના રહીશો માટે ખુશખબર! શું તમે કમર કે મણકાના દુખાવાથી પરેશાન છો? 📢🩺હવે કરોડરજ્જુ (Spine) ની ગંભીર સમસ્યાઓ અને દુખાવ...
09/05/2026

ધ્રોલ ના રહીશો માટે ખુશખબર! શું તમે કમર કે મણકાના દુખાવાથી પરેશાન છો? 📢🩺

હવે કરોડરજ્જુ (Spine) ની ગંભીર સમસ્યાઓ અને દુખાવા માટે રાજકોટ સુધી લાંબા થવાની જરૂર નથી! રાજકોટની પ્રખ્યાત ગોકુલ હોસ્પિટલ ના નિષ્ણાંત સ્પાઈન સર્જન ડૉ. સ્મિત કગથરા હવે ધ્રોલ ખાતે ખાસ ઓપીડી માટે ઉપલબ્ધ રહેશે. ✨

જો તમે નીચેની સમસ્યાઓથી પરેશાન હોવ, તો અચૂક માર્ગદર્શન મેળવો:
✅ કમર અને કરોડરજ્જુનો અસહ્ય દુખાવો
✅ ગાદી તેમજ સાયટીકાની ઈન્જેક્શન દ્વારા સારવાર
✅ મણકા અને કરોડરજ્જુની સર્જરીના નિષ્ણાંત
✅ મણકાનું ફેક્ચર, ટીબી કે કરોડરજ્જુની ગાંઠ
✅ ગરદનનો દુખાવો

🗓 તારીખ: ૧૩/૦૫/૨૦૨૬ (મહિનાના બીજા બુધવારે)
🕚 સમય: સવારે ૧૧:૦૦ થી બપોરે ૦૧:૦૦

📍 સ્થળ: યુનિટી પ્લસ હોસ્પિટલ, પંચવટી સોસાયટી, રાજકોટ રોડ, ધ્રોલ.
📞 રજીસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો: 88668 83631
તમારી કરોડરજ્જુનું સ્વાસ્થ્ય, એ જ અમારું લક્ષ્ય! 🙏
{Best Spine Surgeon in Dhrol, Back Pain treatment Dhrol, Dr. Smit Kagathara Spine Specialist, Gokul Hospital Rajkot OPD Dhrol, Sciatica treatment in Dhrol, Spine surgery expert Gujarat, Slip disc treatment in Dhrol}

06/05/2026

સાવધાન! આ કાળઝાળ ગરમી જીવલેણ પણ હોઈ શકે છે. ☀️🌡️

ઉનાળાના સખત તાપમાં લૂ (Heat Stroke) થી બચવું ખૂબ જ જરૂરી છે. જો તમને અથવા તમારી આસપાસ કોઈને નીચે મુજબના લક્ષણો જણાય, તો તુરંત સાવચેત થાઓ:

✅ વધુ પડતો તાવ
✅ ચક્કર આવવા
✅ સતત ગભરામણ થવી

શું કરવું?
🔹 તુરંત ઠંડા સ્થળે જાવ.
🔹 પૂરતા પ્રમાણમાં પાણી પીવો.
🔹 જો તબિયત વધુ બગડે તો વિલંબ કર્યા વગર નજીકની હોસ્પિટલનો સંપર્ક કરો.

તમારી સુરક્ષા એ જ અમારી પ્રાથમિકતા છે. ✨
📍 ગોકુલ હોસ્પિટલ, કુવાડવા રોડ, રાજકોટ.
🚨 ઈમરજન્સી હેલ્પલાઈન: 7900 108 108

Wishing a very Happy Birthday to Mr. Chaitanyabhai Tanti, the visionary Director of Gokul Hospital. Your leadership and ...
06/05/2026

Wishing a very Happy Birthday to Mr. Chaitanyabhai Tanti, the visionary Director of Gokul Hospital. Your leadership and dedication to healthcare continue to inspire us every day. May this year bring you immense success, great health, and happiness as you continue to lead our team toward excellence. 🩺✨

કિડની અને પ્રોસ્ટેટના રોગોનું હવે આધુનિક અને સચોટ નિદાન! 🩺🏥રાજકોટની ખ્યાતનામ ગોકુલ હોસ્પિટલ (કુવાડવા રોડ) ખાતે નિષ્ણાંત ...
04/05/2026

કિડની અને પ્રોસ્ટેટના રોગોનું હવે આધુનિક અને સચોટ નિદાન! 🩺🏥

રાજકોટની ખ્યાતનામ ગોકુલ હોસ્પિટલ (કુવાડવા રોડ) ખાતે નિષ્ણાંત યુરોલોજિસ્ટ ડો. સુશીલ કારીયા સાહેબ તેમની સેવાઓ આપી રહ્યા છે.

✨ અમારી વિશેષતા:
✅ મા કાર્ડ અને PMJAY કાર્ડ અંતર્ગત મફત સારવાર ઉપલબ્ધ.
✅ પથરી, પ્રોસ્ટેટ અને પેશાબને લગતી તમામ સમસ્યાઓનું નિદાન.
✅ આધુનિક ટેકનોલોજી દ્વારા એડવાન્સ યુરોલોજી સારવાર.

🗓️ OPD સમય: સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ (સોમવાર થી શુક્રવાર)
📍 સ્થળ: ગોકુલ હોસ્પિટલ, કુવાડવા રોડ, રાજકોટ.

પેશાબમાં બળતરા, પથરીનો દુખાવો કે પ્રોસ્ટેટની તકલીફને અવગણશો નહીં. આજે જ એપોઈન્ટમેન્ટ બુક કરાવો.

📞 એપોઈન્ટમેન્ટ: 88 663 83108
🚨 ઈમરજન્સી હેલ્પલાઈન: 7900 108 108

વાંકાનેરના રહીશો માટે ખુશખબર! શું તમે કમર કે મણકાના દુખાવાથી પરેશાન છો? 📢🩺હવે કરોડરજ્જુ (Spine) ની ગંભીર સમસ્યાઓ અને દુખ...
30/04/2026

વાંકાનેરના રહીશો માટે ખુશખબર! શું તમે કમર કે મણકાના દુખાવાથી પરેશાન છો? 📢🩺

હવે કરોડરજ્જુ (Spine) ની ગંભીર સમસ્યાઓ અને દુખાવા માટે રાજકોટ સુધી લાંબા થવાની જરૂર નથી! રાજકોટની પ્રખ્યાત ગોકુલ હોસ્પિટલ ના નિષ્ણાંત સ્પાઈન સર્જન ડૉ. સ્મિત કગથરા હવે વાંકાનેર ખાતે ખાસ ઓપીડી માટે ઉપલબ્ધ રહેશે. ✨

જો તમે નીચેની સમસ્યાઓથી પરેશાન હોવ, તો અચૂક મુલાકાત લો:
✅ કમર અને કરોડરજ્જુનો અસહ્ય દુખાવો
✅ ગાદી તેમજ સાયટીકાની ઈન્જેક્શન દ્વારા સારવાર
✅ મણકા અને કરોડરજ્જુની સર્જરીના નિષ્ણાંત
✅ મણકાનું ફેક્ચર, ટીબી કે કરોડરજ્જુની ગાંઠ
✅ ગરદનનો દુખાવો

🗓 તારીખ: ૦૨/૦૫/૨૦૨૬ (મહિનાના પહેલા શનિવારે)
🕑 સમય: બપોરે ૦૨:૦૦ થી ૦૪:૦૦
📍 સ્થળ: હરિ ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ, ૨-જો માળ, SMR મેન્સન, પુલ દરવાજા માર્કેટ ચોક, વાંકાનેર.

📞 રજીસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો: 73832 13401
તમારી કરોડરજ્જુનું સ્વાસ્થ્ય, એ જ અમારું લક્ષ્ય! 🙏

{Best Spine Surgeon in Wankaner,Back Pain treatment Wankaner,Dr. Smit Kagathara Spine Specialist, Gokul Hospital Rajkot OPD Wankaner, Sciatica specialist in Wankaner Spine surgery expert Gujarat, Slip disc treatment in Wankaner}

29/04/2026

આજની ભાગદોડ વાળી લાઈફમાં શું તમારું શરીર અંદરથી સુરક્ષિત છે? 🤔🩺

પહેલાના સમયમાં હેલ્થ ચેકઅપ ૪૦-૪૫ વર્ષની ઉંમરે જરૂરી ગણાતું, પણ આજની સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલમાં હવે ૩૦-૩૫ની ઉંમરે જ સાવચેત થવું અનિવાર્ય છે!

ડો. હિરેન વાઢિયા (ICU નિષ્ણાંત, ગોકુલ હોસ્પિટલ) આ વિડીયોમાં જણાવી રહ્યા છે કે શા માટે 'જનરલ બોડી હેલ્થ ચેકઅપ' તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે.

✨ આ વિડીયોમાં જાણો:
✅ કયા રૂટિન રિપોર્ટ્સ (CBC, Sugar, ECG, Cholesterol) કરાવવા જોઈએ?
✅ બીપી અને ડાયાબિટીસના દર્દીઓએ કેટલા સમયે ચેકઅપ કરાવવું?
✅ ગંભીર બીમારીઓને શરૂઆતમાં જ કેવી રીતે રોકી શકાય?

તમારી તંદુરસ્તી એ જ તમારી સાચી સંપત્તિ છે. આજે જ ગોકુલ હોસ્પિટલની મુલાકાત લો અને નિશ્ચિંત બનો! ✨
📍 ગોકુલ હોસ્પિટલ, કુવાડવા રોડ, રાજકોટ.
📞 એપોઈન્ટમેન્ટ માટે: 88663 83108
🚨 ઈમરજન્સી હેલ્પલાઈન: 7900 108 108

(Health Checkup in Rajkot, Best Hospital in Rajkot, General Body Checkup Benefits, Gokul Hospital Rajkot, ICU Specialist Rajkot, Preventive Health Care Gujarat, Routine Medical Tests for 30s, Full Body Checkup Cost Rajkot)

જસદણવાસીઓ માટે આનંદના સમાચાર! 🏥✨રાજકોટની ખ્યાતનામ ગોકુલ હોસ્પિટલના નિષ્ણાંત ન્યુરો સર્જન હવે દર મહિનાના પહેલા શનિવારે જસ...
28/04/2026

જસદણવાસીઓ માટે આનંદના સમાચાર! 🏥✨

રાજકોટની ખ્યાતનામ ગોકુલ હોસ્પિટલના નિષ્ણાંત ન્યુરો સર્જન હવે દર મહિનાના પહેલા શનિવારે જસદણમાં સેવા આપશે. મગજ, મણકા અને કરોડરજ્જુની સમસ્યાઓના સચોટ નિદાન માટે હવે રાજકોટ સુધી જવાની જરૂર નથી.

🗓️ તારીખ: ૦૨/૦૫/૨૦૨૬ (શનિવાર)
🕓 સમય: સાંજે ૦૪:૦૦ થી ૦૬:૦૦
📍 સ્થળ: રામાણી હોસ્પિટલ, ગાયત્રી મંદિર પાસે, આટકોટ રોડ, જસદણ.
📞 રજીસ્ટ્રેશન માટે: 93162 27255

Address

Rajkot

Telephone

+918866383108

Website

Alerts

Be the first to know and let us send you an email when Gokul Hospital - Kuvadava Road posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Gokul Hospital - Kuvadava Road:

Shortcuts

Share