28/05/2026
વા-સંધિવા અને સ્નાયુના રોગોનું સચોટ નિદાન હવે
#મોરબી
દર મંગળવારે
તા. 2-6-2026
સમય : સવારે 9 થી 1
સ્થળ : એપલ હોસ્પિટલ,
ત્રીજો માળ, અથર્વ હોસ્પિટલ
(ડો. અમિત ગામી), સનાળા રોડ, મોરબી
મો.નં. 87588 00921
મો.નં. 75730 10107
મૂળ મોરબીના સુપર સ્પેશિયાલિસ્ટ ડો. બંસી પારેજીયા વા અને તેને લગતા રોગોથી પીડાતા 10 હજારથી વધુ દર્દીઓની સફળ નિદાન અને સારવાર કરી ચુક્યા છે :
ડો.બંસી પારેજીયા (આદ્રોજા)
MD મેડિસિન,
DM રૂમેટોલોજી & કલીનીકલ ઇમ્યુનોલોજી
ભારતની ટોપ ઇન્સ્ટીટયુટ ગણાતી એવી નિઝામ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ હૈદરાબાદથી રૂમેટોલોજીના રોગોમાં સઘન તાલીમ મેળવી છે. તેઓ સર્વોત્તમ પદવી એટલે કે DM ધરાવતા સૌરાષ્ટ્ર કચ્છના એકમાત્ર લેડી રૂમેટોલોજીસ્ટ છે.
રૂમેટોલોજીકલ બીમારીઓના લક્ષણો :
આવા લક્ષણો હોય તો સચોટ નિદાન માટે ડો. બંસી પારેજીયાને મળવું
● હાથ પગના સાંધાના દુઃખાવા
● સવારના સમયમાં સાંધા જકડાઈ જવા
● યુવાન અવસ્થામાં ડોક અને કમરનો દુઃખાવો
● ચિકનગુનિયા, ડેન્ગ્યુ, કોરોના પછીના સાંધાનો દુઃખાવા
● લાંબા સમયથી તાવ આવવો અને થાક લાગવો
● ચહેરા ઉપર લાલાશ આવવી, મોમાં ચાંદા પડવા
● કમર જકડાઇ જવી
● આંખો અને મો સુકાવું
● આંગળીના ટેરવા ભૂરા રંગના થવા
ચામડી પર ચાંદા પડવા
રાજકોટ નું કાયમી સરનામું
સિટી રુમેટોલોજી સેન્ટર
પેલો માળ રોશની હોસ્પિટલ
રાજનગર ચોક, નાના માવા મેઈન રોડ
રાજકોટ- 360007
મો.નં.70690 90960
મો.નં.75730 10107