19/07/2026
A miraculous journey from a high-risk premature scare to a safe, healthy 9th-month delivery, all thanks to the expert care and constant support at Prabhukrupa Hospital & IVF Center! 🏥👶
For more information & to book an appointment, call us at:
📞 0281-2226674 / 9898778541
👉 Website: www.prabhukrupahospital.com
📍 Address: Prabhukrupa Hospital, Near Jubilee Garden, Kasturba Road, Opposite Senior Citizen Park, Rajkot – 360 001
માતા-પિતા બનવાની ખુશી દરેક દંપતિ માટે જીવનની સૌથી મોટી ખુશી હોય છે…
પણ જ્યારે લાંબા સમય સુધી રાહ જો્યા પછી પણ ખુશખબર ન મળે, ત્યારે જીવનમાં નિરાશા આવવી સ્વાભાવિક છે.
એવા સમયે હજારો પરિવારો માટે આશા બની છે — પ્રભુકૃપા હોસ્પિટલ & IVF સેન્ટર.
1974 થી રાજકોટના લોકોનો વિશ્વાસ જીતનાર પ્રભુકૃપા હોસ્પિટલ આજે ગાયનેકોલોજી અને IVF સારવાર ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવી ચૂકી છે.
હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 50,000 થી પણ વધુ બાળકોનો જન્મ સફળતાપૂર્વક કરાવવામાં આવ્યો છે અને 10,000 થી વધુ IVF સારવાર દ્વારા અનેક દંપતિના જીવનમાં ખુશીઓ આવી છે.
ડૉ. સોનલ શાહ અને તેમની અનુભવી ટીમ દરેક પેશન્ટને સમય આપીને તેમની સમસ્યાને શાંતિથી સમજે છે. ત્યારબાદ જરૂરી ટેસ્ટ અને રિપોર્ટના આધારે યોગ્ય સારવારની સલાહ આપવામાં આવે છે.
અહીં સારવાર માત્ર મશીન અને દવાઓથી નથી થતી…
પણ દરેક દર્દીની લાગણી અને આશાને સમજવાની કોશિશ સાથે થાય છે.
પ્રભુકૃપા હોસ્પિટલ & IVF સેન્ટરમાં Infertility Treatment, IUI, IVF, Pregnancy Care, Normal Delivery, High Risk Pregnancy અને Women’s Health સંબંધિત તમામ સારવાર આધુનિક ટેક્નોલોજી સાથે ઉપલબ્ધ છે.
હોસ્પિટલની ખાસ વાત એ છે કે અહીં IVF ને અંતિમ વિકલ્પ તરીકે જ જોવામાં આવે છે. જ્યાં સુધી દવા અથવા સામાન્ય સારવારથી પરિણામ મળી શકે ત્યાં સુધી દર્દીને સરળ અને યોગ્ય સારવાર આપવામાં આવે છે.
આધુનિક લેબ, અનુભવી ડોક્ટર્સ, અદ્યતન ટેક્નોલોજી અને દર્દી પ્રત્યેની સાચી કાળજી — આ જ કારણ છે કે આજે પ્રભુકૃપા હોસ્પિટલ & IVF સેન્ટર અનેક પરિવારો માટે વિશ્વાસનું નામ બન્યું છે.
કારણ કે અહીં માત્ર સારવાર નથી થતી…
અહીં દરેક સપનાને એક નવી આશા મળે છે.
[Prabhukrupa Hospital Rajkot, Maternity Hospital in Rajkot, Gynecologist in Rajkot, Premature Delivery Care, High Risk Pregnancy Treatment, Best Hospital for Delivery, IVF Success Rate India, Infertility Specialist Rajkot, Normal Delivery Hospital]