Vatsalya Speech and Hearing Centre

Vatsalya Speech and Hearing Centre One of most trusted & superior brand of Hearing and Speech therapy treatment in Gujarat.

We have been servicing in hearing and speech therapy treatment since 2003 in Gujarat. We deal in ‘Audiological Diagnosis’ and world's leading Hearing Aid Brands. Our Clinic's Head Quarter situated in Rajkot, Gujarat; moreover, we have branches in others centres of Gujarat like Jamnagar, Junagadh, Upleta, Morbi and Jam Khambhaliya. Team Vatsalya continually strives to find innovative ways to serve

you better. We have our own counseling rooms & counselor who has already evaluated thousands of patient. Our Hearing Care Professionals practice the philosophy that the most successful hearing aid solutions must fit precisely within your lifestyle and everyday communication needs.

હેડફોન, ઈયરફોન અને મોબાઈલ નો સતત ઉપયોગ તમારા કાન પર વધારાનો ભાર મૂકી શકે છે. થોડી સાવચેતી અને નિયમિત hearing chekup તમાર...
20/07/2026

હેડફોન, ઈયરફોન અને મોબાઈલ નો સતત ઉપયોગ તમારા કાન પર વધારાનો ભાર મૂકી શકે છે. થોડી સાવચેતી અને નિયમિત hearing chekup તમારા કાનના શ્રવણ સ્વાસ્થ્યને સુરક્ષિત રાખી શકે છે.

આજે જ 'વાત્સલ્ય'ની નજીકનો શાખાનો સંપર્ક કરો, શ્રવણશક્તિની તપાસ કરાવો, અને બહેરાશથી બચવા માટે યોગ્ય માર્ગદર્શન મેળવો.

વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ સેન્ટર
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા | પોરબંદર

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક:
9638710002
7490977070

17/07/2026

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન - રાજકોટ (ઉમિયાધામ - જશવંતપુર) દ્વારા તા. 14-06-2026 ના રોજ 'વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરિંગ એઇડ સેન્ટર'ના સહયોગથી કરેલા નિઃશુલ્ક શ્રવણ નિદાન કેમ્પનાં અનુસંધાને કુલ 19 જરૂરિયાતમંદ લાભાર્થીઓને તા. 08-07-2026, બુધવારના રોજ સવારે 10:30 કલાકે ઉમિયાધામ ખાતે શ્રવણયંત્રો (Hearing Aids) નું વિતરણ કરવામાં આવ્યું.

Starkey Edge AI’s advanced technology mimics the brain’s auditory cortex to help fix that broken process - classifying c...
11/07/2026

Starkey Edge AI’s advanced technology mimics the brain’s auditory cortex to help fix that broken process - classifying complex soundscapes, enhancing speech, and reducing noise in real-time with advanced and powerful AI at the edge.

Visit your nearest ‘Vatsalya’ branch today and get the trial of advanced AI enabled hearing aids!

Vatsalya Speech and Hearing Centre
Rajkot । Jamnagar । Junagadh
Upleta । Porbandar

Contact for appointment:
9638710002
7490977070

‘વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ સેન્ટર' તમને આપે છે સ્પીચ અને હીયરીંગને લગતી શ્રેષ્ઠ સારવાર, આધુનિક સુવિધાઓ અને અત્યંત અનુભ...
06/07/2026

‘વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ સેન્ટર' તમને આપે છે સ્પીચ અને હીયરીંગને લગતી શ્રેષ્ઠ સારવાર, આધુનિક સુવિધાઓ અને અત્યંત અનુભવી ટીમનો વિશ્વાસ. દરેક દર્દી અમારા માટે જવાબદારી, કરુણા અને વિશ્વાસનું વચન છે.

આજે જ 'વાત્સલ્ય'ની નજીકનો શાખાનો સંપર્ક કરો, અને શ્રવણશક્તિની તપાસ કરાવો.

વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ સેન્ટર
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા | પોરબંદર

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક:
9638710002
7490977070

01/07/2026

જામનગરના શ્રી વી.આર. ગોંડલીયા (ઉ.વ. 77) છેલ્લા 7 વર્ષથી 'વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક'ની જામનગર બ્રાન્ચની સેવા અને તેમના હીયરીંગ એઇડ્સનો સંતોષપૂર્વક ઉપયોગ કરી રહ્યા છે. તેઓ જણાવી રહ્યા છે કે બ્રાન્ચના સંચાલક શ્રી સુનીલ પટેલે દરેક તબક્કે ખૂબ જ નિષ્ઠાપૂર્વક માર્ગદર્શન આપ્યું છે અને જરૂરિયાત મુજબ ઉત્તમ સેવા પૂરી પાડી છે. 'વાત્સલ્ય'ની સમયસરની સહાય, હકારાત્મક અભિગમ અને દર્દી પ્રત્યેની કાળજીને કારણે તેમનો અનુભવ અત્યંત સંતોષજનક રહ્યો છે, અને શ્રવણ સંબંધિત વિશ્વસનીય સેવા માટે તેઓ 'વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક' માટે નિઃસંકોચ ભલામણ કરે છે.

વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ સેન્ટર
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા | પોરબંદર

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક:
9638710002
7490977070

26/06/2026

'વાત્સલ્ય' પરિવારના 80 વર્ષીય વરિષ્ઠ સદસ્ય શ્રી વિનોદભાઈ માંગુકીયાને લગભગ 8 વર્ષ પહેલાં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના જોરદાર અવાજના કારણે બંને કાનમાં સાંભળવાની ગંભીર તકલીફ શરૂ થઈ હતી. તેમના ફેમિલી ડૉક્ટરની ભલામણથી તેમણે 'વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક'ની મુલાકાત લીધી, જ્યાં તેમની સંપૂર્ણ હીયરીંગ તપાસ બાદ તેમની જરૂરિયાત મુજબ બંને કાન માટે હીયરીંગ એઇડ્સ સૂચવવામાં આવ્યા. શરૂઆતથી જ નિયમિત ઉપયોગના કારણે તેમને સાંભળવાની ક્ષમતામાં નોંધપાત્ર સુધારો અનુભવાયો.

સમયની સાથે ટેક્નોલોજીમાં થયેલા વિકાસને અપનાવી તેઓ છેલ્લા 2 વર્ષથી AI ટેક્નોલોજી આધારિત આધુનિક હીયરીંગ એઇડ્સનો સફળતાપૂર્વક ઉપયોગ કરી રહ્યા છે. આજે તેઓ વધુ સ્પષ્ટ રીતે સાંભળી શકે છે, રોજિંદા જીવનનો આનંદ માણી રહ્યા છે અને વાત્સલ્ય દ્વારા આપવામાં આવેલી નિષ્ણાત સેવા, માર્ગદર્શન અને આધુનિક સોલ્યુશન્સથી સંપૂર્ણપણે સંતુષ્ટ છે.

શ્રી વિનોદભાઈનો વિશ્વાસ અમારે માટે સૌથી મોટી પ્રેરણા છે. તેઓ દરેકને સલાહ આપે છે કે કાન સંબંધિત કોઈપણ સમસ્યાની સારવાર માટે 'વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક'ની મુલાકાત જરૂર લો.

વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ સેન્ટર
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા | પોરબંદર

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક:
9638710002
7490977070

JOB VACANCY We are hiring smart, young and dynamic individuals ready to grow and make a real impact. Apply now!
24/06/2026

JOB VACANCY
We are hiring smart, young and dynamic individuals ready to grow and make a real impact.
Apply now!

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન - રાજકોટ (ઉમિયાધામ, જસવંતપુર)નાં ઉપક્રમે તા. 14 જૂન, 2026 ના રોજ રાજકોટ સ્થિત સ્પીડવેલ પાર્ટી ...
22/06/2026

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન - રાજકોટ (ઉમિયાધામ, જસવંતપુર)નાં ઉપક્રમે તા. 14 જૂન, 2026 ના રોજ રાજકોટ સ્થિત સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે કાનની બહેરાશ તથા અન્ય કાન સંબંધિત સમસ્યાઓથી પીડિત આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ હાજરી આપી નિઃશુલ્ક આરોગ્યસેવાનો લાભ લીધો હતો. બહેરાશથી પીડિત જરૂરિયાતમંદ દર્દીઓને સંસ્થા દ્વારા વિનામૂલ્યે શ્રવણયંત્ર (Hearing Aids) પણ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. કેમ્પ દરમિયાન 'વાત્સલ્ય સ્પીચ એન્ડ હિયરિંગ સેન્ટર'નાં નિષ્ણાત ઓડિયોલોજિસ્ટની ટીમ દ્વારા નિઃશુલ્ક હિયરિંગ ચેક-અપ કરવામાં આવ્યા હતા, જ્યારે સ્ટર્લિંગ હોસ્પિટલના નિષ્ણાત ENT સર્જન ડૉ. શ્રેયા વઘાસીયા દ્વારા દર્દીઓની તપાસ કરી કાન સંબંધિત વિવિધ સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સંસ્થાના કર્મનિષ્ઠ કાર્યકરોના સહયોગ અને સેવાભાવથી આ કેમ્પનું સફળ આયોજન શક્ય બન્યું. સંસ્થાના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી ડેનિશભાઈ પટેલ, શ્રી પિયુષભાઈ પટેલ તથા સમગ્ર ટીમે જરૂરિયાતમંદ દર્દીઓ પ્રત્યેની પોતાની સામાજિક પ્રતિબદ્ધતા નિભાવીને આ સેવાયજ્ઞને સફળ બનાવ્યો હતો. આ સેવાકીય કાર્યથી બહેરાશથી પીડિત અનેક વડીલો અને દર્દીઓના આશીર્વાદ પ્રાપ્ત થયા, જે અમારા માટે સૌથી મોટી સિદ્ધિ છે.

“સેવા એ જ સાધના”નાં ભાવ સાથે સમાજના અંતિમ વ્યક્તિ સુધી આરોગ્યસેવા પહોંચાડવાનો પ્રયાસ 'વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ સેન્ટર'ની ટીમને હંમેશા પ્રેરણા આપે છે.

19/06/2026

રાજકોટના રહેવાસી અને BSNL સાથે સંકળાયેલા અનિલાબેન પંડ્યા લાંબા સમયથી ‘વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક’ના વિશ્વાસુ પરિવારનો એક મહત્વપૂર્ણ હિસ્સો રહ્યા છે. તેઓ પોતાના અનુભવને વ્યક્ત કરતાં કહે છે કે ‘વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક’ માત્ર એક ક્લિનિક નથી, પરંતુ વિશ્વાસ, ગુણવત્તા અને સંવેદનશીલ સેવાનું પ્રતિક છે. ઉત્તમ સારવાર, અદ્યતન અને ગુણવત્તાસભર હીયરીંગ એઇડ્સ, દર્દીઓ પ્રત્યેની હૃદયસ્પર્શી કાળજી અને નિષ્ઠાપૂર્વકની સેવાઓ એ બધાનો સમન્વય એટલે ‘વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક’.

આવો વિશ્વાસ અને સંતોષ જ અમને સતત વધુ સારી સેવા આપવા માટે પ્રેરિત કરે છે. દરેક દર્દીના જીવનમાં શ્રવણની ખુશીઓ ફરીથી સ્થાપિત કરવી એ જ અમારું ધ્યેય છે.

વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ સેન્ટર
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા | પોરબંદર

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક:
9638710002
7490977070

Address

104, Twin Star Complex, 1st Floor, South Block, Near Miracle Doctor House, Nana Mava Circle, 150 Ft Ring Road
Rajkot
360005

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm

Telephone

+919898155882

Alerts

Be the first to know and let us send you an email when Vatsalya Speech and Hearing Centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Vatsalya Speech and Hearing Centre:

Shortcuts

Share