25/07/2026
સેવાકીય સંકલ્પને મળ્યો વિશેષ સાથ…
પ્રતિષ્ઠિત મહાનુભાવોની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ અને સહભાગીતાએ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પને વધુ અર્થપૂર્ણ બનાવ્યો.
આપ સૌની સહભાગીતા બદલ હૃદયપૂર્વક આભાર.
કેશુભાઈ મહેતા આંખની હોસ્પિટલ, કરણસિંહજી રોડ, કોર્પોરેશન ચોક પાસે, રાજકોટ
ડ્રીમ વિઝન લેઝર સેંટર, અમીનમાર્ગ, કોટેચાનગર, રાજકોટ
અપોઈન્ટમેન્ટ અને કન્સલ્ટેશન માટે કૉલ કરો
89809 01901, 94086 65646
www.rajkotlasik.com