10/07/2026
ન ઓપરેશન, ન ઈન્જેક્શન... માત્ર આયુર્વેદથી મળ્યો સાયટિકામાંથી છુટકારો!
જ્યારે અસહ્ય કમરનો દુખાવો રોજીંદી જીંદગીને મુશ્કેલ બનાવી દે, ત્યારે આયુર્વેદ આશીર્વાદ સમાન સાબિત થાય છે. જુઓ લાભુબેનનો આ વિડીયો, જેમણે કમરના દુખાવા (સાયટિકા) ના કારણે હલનચલન પણ ગુમાવી દીધું હતું.
"ઘરનું કામ કરવું તો દૂર, ઉભા રહેવું પણ મુશ્કેલ હતું. ઓપરેશન અને ઈન્જેક્શન લેવા છતાં કોઈ ફેર નહોતો... પણ અહીં આવ્યા પછી માત્ર ૧ જ મહિનામાં મને જાદુઈ પરિણામ મળ્યું!"
તકલીફ ગમે તેટલી જૂની હોય, આયુર્વેદમાં એનો કાયમી ઈલાજ છે!
ઓપરેશન વગર સારવાર: કોઈ પણ આડઅસર (Side Effects) વગર કુદરતી ઉપચાર.
ઝડપી પરિણામ: લાભુબેનને માત્ર ૧ જ મહિનામાં અસહ્ય દુખાવામાંથી મુક્તિ મળી.
ભરોસાપાત્ર આયુર્વેદ: ઓપરેશન કરાવતા પહેલા એકવાર ચોક્કસ મુલાકાત લો.
જો તમે પણ સાયટિકા, મણકાની ગાદી ખસી જવી કે કમરના દુખાવાથી પરેશાન છો, તો આજે જ અમારો સંપર્ક કરો.
📍 સંપર્ક વિગત અને સરનામું:
🏥અમૃત આયુર્વેદાલય
૧/૮ વૈશાલી નગર, આમ્રપાલી અંડર બ્રિજ પાસે, રૈયા રોડ, રાજકોટ.
📞 મોબાઈલ: 87582 18777
#સાયટિકા_મુક્તિ #રાજકોટ