17/08/2026
આંજણી થઈ છે? તો આ ભૂલ ક્યારેય ન કરતા!
⚠️ આવા ઘરગથ્થુ નુસખા આંખ માટે નુકસાનકારક બની શકે છે.
આંખની અંદર કોઈપણ અજાણી વસ્તુ, શાહી કે પાવડર લગાવવાથી Irritation અને Corneal Injuryનું જોખમ રહે છે.
આંજણીમાં 👇
✅ નવશેકા પાણીનો Warm Compress દિવસમાં 3–4 વાર કરો
✅ આંખને સ્વચ્છ રાખો
❌ આંજણીને દબાવીને પરુ કાઢવાનો પ્રયાસ ન કરો
❌ આંખમાં ઘરેલું પદાર્થ કે શાહી ન લગાવો
👨⚕️ દુખાવો, સોજો અથવા લાલાશ વધે, દ્રષ્ટિમાં ફેરફાર થાય અથવા સમસ્યા સુધરે નહીં તો Eye Specialistની સલાહ લો.
આંખ સાથે Experiment નહીં, યોગ્ય Care જરૂરી છે! 👁️💙
🩺 Dr. AJAYSINH ZALA
📞 63563 00740
🏥 Aum Homeopathy
𝐀𝐝𝐝𝐫𝐞𝐬𝐬 : 308,3rd floor, Dwarika Pride, Ramapir chokdi, 150 Feet Ring Rd, near Sadhbhavna hospital, Dharam Nagar, Rajkot, Gujarat 360007
Stye, Eye Infection, Eye Care, Eyelid Bump, Eye Health, Warm Compress, Eye Safety, Corneal Injury, Ophthalmologist, Eye Care Tips