Shraddha Eye Hospital

Call Directions Website Contact the practice

Shraddha Eye Hospital Shraddha Eye Hospital, With the motto of "Excellence in Eye Care" is an ISO 9001:2008 certified hosp

07/10/2026

આંખોના નંબરથી હવે થોડી રાહત જોઈએ છે?

તો આ Navratri તમારા માટે ખાસ છે! ✨
મેળવો LASIK Package પર 20% OFF અને Navratri પહેલાં માણો Clear Vision સાથે દરેક ક્ષણ!

Garbaની મજા હવે વધુ Clear Vision સાથે! 💃

📞 Contact: 96984 94000 | 96984 91000
💬 Counselling: 96984 92000
📍 Shraddha Eye Hospital & Laser Center, Rajkot

[LASIK Rajkot, LASIK Surgery, LASIK Offer, Shraddha Eye Hospital Rajkot, Laser Eye Surgery, Clear Vision, Navratri Offer]

Wake Up to Clear Vision, Not Glasses! 👓Imagine starting your morning at 7 AM, opening your eyes and seeing the world cle...
07/10/2026

Wake Up to Clear Vision, Not Glasses! 👓

Imagine starting your morning at 7 AM, opening your eyes and seeing the world clearly — without reaching for your glasses.

With LASIK, that lifestyle could be possible for you. Experience the freedom of clearer vision and wake up ready to enjoy every moment! 👁️

📞 Book Your LASIK Consultation Today: +91 96984 91000
📍 Shraddha Eye Hospital & Laser Center, Rajkot

[LASIK, LASIK Surgery, Laser Eye Surgery, Eye Hospital Rajkot, LASIK Rajkot, Shraddha Eye Hospital, Contoura LASIK]

04/10/2026

🪔 નવરાત્રી સ્પેશિયલ LASIK OFFER 🪔

આ નવરાત્રી, ગરબાની મજા માણો ચશ્માની ચિંતા વગર!

જો તમે લાંબા સમયથી ચશ્માથી પરેશાન છો અને LASIK Surgery કરાવવાનું વિચારી રહ્યા છો, તો આ નવરાત્રી તમારા માટે ખાસ તક લઈને આવી છે. 👁️

Shraddha Eye Hospital & Laser Center ખાતે ખાસ LASIK Package પર 20% OFF નો લાભ મેળવો. 🎉

ગરબા રમતી વખતે ચશ્મા સરકી જવાની ચિંતા હોય, લેન્સની વારંવાર જરૂર પડતી હોય કે પછી રોજિંદા જીવનમાં ચશ્માથી થતી અસુવિધા હોય — તો LASIK તમારા માટે યોગ્ય વિકલ્પ છે કે નહીં તે જાણવા માટે Free Counselling કરાવો.

👨‍⚕️ નિષ્ણાત તબીબી માર્ગદર્શન
👁️ આધુનિક LASIK સારવાર
✨ સુરક્ષિત અને યોગ્ય પ્રક્રિયા માટે સંપૂર્ણ કાઉન્સેલિંગ
🎊 નવરાત્રી સ્પેશિયલ 20% OFF

આ ઓફરનો લાભ લેવા માટે આજે જ સંપર્ક કરો.

📞 Appointments: 96984 94000 / 96984 91000
📲 Free Counselling: 96984 92000

📍 Shraddha Eye Hospital & Laser Center

આ નવરાત્રી… નજર હોય સ્પષ્ટ, તો દરેક ગરબો બને વધુ ખાસ!

LASIK દરેક વ્યક્તિ માટે યોગ્ય હોય એવું જરૂરી નથી. યોગ્યતા માટે આંખોની તપાસ અને ડૉક્ટરની સલાહ આવશ્યક છે.

[LASIK Surgery, LASIK Eye Surgery, LASIK Treatment, Laser Eye Surgery, LASIK Offer, 20% OFF LASIK, Navratri LASIK Offer, Navratri Special Offer]

આ Navratri, ચશ્માને કહો Bye-Bye અને આત્મવિશ્વાસથી માણો દરેક ક્ષણ! 💃LASIK કરાવવાનું વિચારી રહ્યા છો? તો Shraddha Eye Hosp...
03/10/2026

આ Navratri, ચશ્માને કહો Bye-Bye અને આત્મવિશ્વાસથી માણો દરેક ક્ષણ! 💃

LASIK કરાવવાનું વિચારી રહ્યા છો? તો Shraddha Eye Hospital લઈને આવ્યું છે તમારા માટે ખાસ Navratri Offer! 🎉

હવે મેળવો LASIK Package પર 20% OFF અને સાથે ₹3,000 સુધીની બચત LASIK પહેલાં જરૂરી રિપોર્ટ્સ પર!

🎁 તમારા માટે ખાસ લાભ:
✨ 20% OFF on LASIK Package
✨ ₹1,000 સુધીની બચત જરૂરી રિપોર્ટ્સ પર
✨ FREE LASIK Counselling

📅 Offer Valid: 23/09/2026 થી 10/10/2026 સુધી

👁️ Contoura LASIK | Bladeless LASIK | SILK

18 થી 40 વર્ષના લોકો માટે.

આ Navratri, LASIK માટે તમારી suitability જાણો અને યોગ્ય માર્ગદર્શન મેળવો.

📞 આજે જ Free Counselling & Appointment Book કરો અને આ ખાસ તકનો લાભ લો! ❤️

96984 92000

📍 SHRADDHA EYE HOSPITAL & LASER CENTER

*LASIK suitability અને treatment eligibility ડૉક્ટરની તપાસ બાદ નક્કી થશે.



{LASIK, Navratri Offer, 20% OFF LASIK, Contoura LASIK, Bladeless LASIK, SILK LASIK, Eye Hospital Rajkot}

29/09/2026

આ નવરાત્રી પહેલા, નવી દ્રષ્ટિ સાથે નવી શરૂઆત — LASIK પર 20% OFF!

Shraddha Eye Hospital & Laser Center ખાતે LASIK Package પર 20% રાહત સાથે મેળવો ચશ્માથી મુક્તિ તરફનું નવું પગલું. ❤️

👁️ Contoura LASIK | BladeLess LASIK | SILK
🎁 નવરાત્રી વિઝન કેર કેમ્પ – કેમ્પ ફી FREE
📅 23/09/2026 થી 10/10/2026 સુધી

📞 Appointment માટે: 96984 94000 / 96984 91000
📲 Free Counselling: 96984 92000

Shraddha Eye Hospital & Laser Center
ઇન્દિરા સર્કલ, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ.

[Navratri, Eye Care, LASIK, LASIK Surgery, LASIK Offer, 20% Off LASIK, Vision Correction, Spectacle Freedom, Clear Eyesight, Eye Health, Navratri Special Offer]

27/09/2026

“એક અઠવાડિયું થઈ ગયું… અને અનુભવ રહ્યો એકદમ મસ્ત! 👓✨

Australiaથી ખાસ LASIK માટે આવેલા પ્રીતનો અનુભવ —
“Very easy, very convenient & completely hassle-free.”

દૈનિક જીવન અને routineમાં કોઈ અડચણ વગર, LASIK પછીનો તેમનો અનુભવ રહ્યો ખૂબ જ સરળ. ❤️

તમારી આંખોની કાળજી માટે યોગ્ય માર્ગદર્શન અને નિષ્ણાત સારવાર પસંદ કરો.

📍 Shraddha Eye Hospital & Laser Center, Rajkot

📅 For Appointment: 96984 91000
📱 For Counselling: 96984 92000
🌐 www.shraddhaeyehospital.com



{LASIK, LASIK surgery, LASIK eye surgery, laser eye surgery, eye surgery, eye care, eye specialist, eye hospital, eye doctor}

25/09/2026

👁️ બહારથી આંખો એકદમ Normal દેખાય છે, એટલે અંદરથી પણ બધું 100% Normal જ હોય એવું જરૂરી નથી.

Retina માં થતી ઘણી સમસ્યાઓ શરૂઆતમાં કોઈ ખાસ Symptoms આપતી નથી.
❌ Pain નહીં
❌ Redness નહીં
❌ અને ઘણી વખત Vision પણ એકદમ Normal જ હોય છે.

એટલે આંખની તકલીફ દેખાય તેની રાહ ન જુઓ.
તમને અત્યારે બધું સ્પષ્ટ દેખાય છે, એ સારી વાત છે — પરંતુ કોઈ સમસ્યા વધુ Complicate થાય તે પહેલાં સમયસર Eye Check-up અને Retina Evaluation કરાવવું જરૂરી છે.

🎙️ Dr. Bhargav Karia
Retina Specialist, Shraddha Eye Hospital & Laser Center

👁️ See the World Better with Us!

📅 For Appointment: 96984 91000
📱 For Counselling: 96984 92000
🌐 www.shraddhaeyehospital.com

[eye care, eye doctor, eye specialist, eye hospital,eye treatment, eye problems, eye diseases, retina specialist, retina care]

આ નવરાત્રી, તમારી આંખોને આપો નવી સ્પષ્ટતા! 👁️નવરાત્રીના પર્વ નિમિત્તે Shraddha Eye Hospital & Laser Center ખાતે LASIK Pa...
22/09/2026

આ નવરાત્રી, તમારી આંખોને આપો નવી સ્પષ્ટતા! 👁️

નવરાત્રીના પર્વ નિમિત્તે Shraddha Eye Hospital & Laser Center ખાતે LASIK Package પર 20% ડિસ્કાઉન્ટ 🎉

📅 23/09/2026 થી 10/10/2026 સુધી

🔹 ઉંમર: 18 થી 40 વર્ષ
🔹 LASIK પહેલાંના જરૂરી રિપોર્ટ્સ પર ₹1000 સુધીની બચત
🔹 કાઉન્સેલિંગ તદ્દન ફ્રી
🔹 Contoura LASIK | Bladeless LASIK | SILK
🔹 27+ વર્ષનો અનુભવ

📞 Appointment: 96984 94000 / 96984 91000
📲 Free Counselling: 96984 92000

📍 Indira Circle, 150 Feet Ring Road, Rajkot

[Shraddha Eye Hospital, LASIK Surgery Rajkot, Bladeless LASIK, Eye Hospital Rajkot, Vision Correction, Navratri LASIK Offer]

20/09/2026

દ્રષ્ટિમાં સુધારો, જીવનમાં રાહત! ❤️

અમરેલીના રહેવાસી હિતેન્દ્રભાઈ મોહનભાઈ સોલંકી (ઉંમર 61 વર્ષ) ને ડાબી આંખમાં અચાનક ઓછું દેખાવાની તકલીફ થતાં તેમણે શ્રદ્ધા હોસ્પિટલમાં ડૉ. ભરત કારિયા સાહેબનો સંપર્ક કર્યો.

તપાસ દરમિયાન ડાબી આંખનો પરદો ફાટી ગયેલો હોવાનું જણાયું અને તાત્કાલિક ઓપરેશનની સલાહ આપવામાં આવી.

ઓપરેશન બાદ બીજા જ દિવસે તેમને દ્રષ્ટિમાં સારો સુધારો અનુભવાયો. આજે 15 દિવસ બાદના ફોલોઅપમાં પણ તેઓ ડાબી આંખમાં ખૂબ જ રાહત અને સારો પરિણામ અનુભવતા ખુશ છે. 🙏✨

“ઓપરેશન બાદ મને ખૂબ જ સારું દેખાવા લાગ્યું અને આજે ઘણી રાહત છે.” ❤️

તમારી આંખોની યોગ્ય તપાસ અને સમયસર સારવાર માટે સંપર્ક કરો.

📍 Shraddha Eye Hospital & Laser Center, Rajkot

📅 For Appointment: 96984 91000
📱 For Counselling: 96984 92000
🌐 www.shraddhaeyehospital.com



[ Shraddha Eye Hospital, Rajkot Eye Hospital, Retinal Tear, Vision Improvement,Cataract & Retina Care, Advanced Eye Treatment]

Not every “nuskha” deserves a place in your eye-care routine. From “chashma lagyo etle number vadhse” to “gajar thi chas...
16/09/2026

Not every “nuskha” deserves a place in your eye-care routine.

From “chashma lagyo etle number vadhse” to “gajar thi chashma utari jashe” — we’ve heard them all! 😄

But when it comes to your eyes, tradition can’t replace science.
Swipe through to uncover the everyday eye myths you should stop believing.

Think twice. See right. 👁️



[Shraddha Eye Hospital, Eye Care Myths, Eye Health, Vision Care, Eye Awareness, Eye Health Tips, Myth vs Fact, Healthy Eyes, Eye Doctor]

Address

150 FEET RING ROAD, Street Number 3, Near Kohinoor Apartment, Jalaram 3, INDIRA Circle
Rajkot
360005

Alerts

Be the first to know and let us send you an email when Shraddha Eye Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Shraddha Eye Hospital:

Shortcuts

Share

Category