Gokul Superspeciality Hospital

Gokul Superspeciality Hospital A Leading Multi-Superspeciality Hospital of Saurashtra & Kutchh, committed to affordable healthcare for the Society.

Multi Super Speciality hospital for all type of Diagnosis and Treatment

Wishing a very Happy Birthday to our esteemed M.S. OncoConsultant Cancer Surgeon, Dr. Haribhai Dobariya! 🎉Your dedicatio...
08/08/2026

Wishing a very Happy Birthday to our esteemed M.S. Onco
Consultant Cancer Surgeon, Dr. Haribhai Dobariya! 🎉

Your dedication to surgery and your commitment to patient care are truly inspiring. We are proud to have a healer like you on our team, bringing hope and health to the community every day. May your year be filled with success, joy, and good health!

કમરનો દુખાવો માત્ર થાક નથી, તે 'ગાદી ખસી જવી' (Slip Disc) ના સંકેત પણ હોઈ શકે છે! ઘણીવાર આપણે કમરના દુખાવાને સામાન્ય ગણી...
07/08/2026

કમરનો દુખાવો માત્ર થાક નથી, તે 'ગાદી ખસી જવી' (Slip Disc) ના સંકેત પણ હોઈ શકે છે!

ઘણીવાર આપણે કમરના દુખાવાને સામાન્ય ગણીને અવગણીએ છીએ, પરંતુ તે કરોડરજ્જુની ગંભીર સમસ્યા હોઈ શકે છે. આ પોસ્ટ દ્વારા જાણો:

✅ ગાદી ખસી જવી એટલે શું?
✅ તેના મુખ્ય કારણો અને લક્ષણો શું છે?
✅ તેનું નિદાન (MRI, CT Scan) કેવી રીતે થાય છે?
✅ શું દરેક વખતે ઓપરેશન જરૂરી છે? (જવાબ છે: ના!)
✅ બચાવવા માટેના સરળ ઉપાયો.

જો તમને પણ પગમાં ખાલી ચડવી, નબળાઈ કે અસહ્ય કમરનો દુખાવો થતો હોય, તો આજે જ નિષ્ણાત ન્યુરો અને સ્પાઈન સર્જન ડો. પ્રકાશ મોઢા ની સલાહ લો.

📍 ગોકુલ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ, વિદ્યાનગર મેઈન રોડ, રાજકોટ.
📞 ઇમરજન્સી હેલ્પલાઇન: 99043 99043

🦴 Advanced Orthopedic & Spine Care at Gokul Superspeciality Hospital!મણકાની દુખાવાની સમસ્યા, Slip Disc, Sciatica, Back P...
01/08/2026

🦴 Advanced Orthopedic & Spine Care at Gokul Superspeciality Hospital!

મણકાની દુખાવાની સમસ્યા, Slip Disc, Sciatica, Back Pain અથવા Spine સંબંધિત તકલીફ માટે મેળવો નિષ્ણાત સારવાર.

👨‍⚕️ ડૉ. કશ્યપ કાનાણી
M.B.B.S., M.S. Ortho,
FISS, FMIESS, CIRM (Spine Surgeon)

📅 દર શનિવારે
⏰ સવારે 10:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી OPD
📍 Gokul Superspeciality Hospital, Vidyanagar Main Road, Rajkot.

📞 Appointment: 99097 88588
🚨 Emergency: 99043 99043

SlipDisc Sciatica Rajkot AdvancedSpineCare

We were honored to receive the divine visit of Pujya Vishwatirth Swami. His sacred presence and blessings inspired our e...
27/07/2026

We were honored to receive the divine visit of Pujya Vishwatirth Swami. His sacred presence and blessings inspired our entire team to continue serving every patient with compassion and care.

સફળ સર્વરોગ નિદાન કેમ્પ 🩺ડૉ. પ્રકાશ મોઢા સાહેબની ગોકુલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ અને આવાજ સૌરા...
21/07/2026

સફળ સર્વરોગ નિદાન કેમ્પ 🩺

ડૉ. પ્રકાશ મોઢા સાહેબની ગોકુલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ અને આવાજ સૌરાષ્ટ્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત સર્વરોગ નિદાન કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો.

આ કેમ્પ દરમિયાન 250+ દર્દીઓનું નિઃશુલ્ક આરોગ્ય તપાસ કરવામાં આવ્યું, જેમાં વિવિધ વિભાગોના નિષ્ણાત ડૉક્ટર્સ દ્વારા આરોગ્ય તપાસ, માર્ગદર્શન અને જરૂરી સલાહ આપવામાં આવી.

આ સેવા યજ્ઞને સફળ બનાવવા માટે તમામ ડૉક્ટર્સ, સહયોગીઓ અને ઉપસ્થિત સૌનો હૃદયપૂર્વક આભાર. 🙏

શું તમે કમર કે મણકાના દુખાવાથી પરેશાન છો? રાજકોટની ગોકુલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે હવે ઉપલબ્ધ છે આધુનિક એન્ડોસ્કોપ...
17/07/2026

શું તમે કમર કે મણકાના દુખાવાથી પરેશાન છો?

રાજકોટની ગોકુલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે હવે ઉપલબ્ધ છે આધુનિક એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીની સુવિધા. નિષ્ણાંત સ્પાઇન સર્જન ડો. કશ્યપ કાનાણી દ્વારા મેળવો સચોટ નિદાન અને શ્રેષ્ઠ સારવાર.

⚠️ આ લક્ષણોને અવગણશો નહીં:
• કમર અથવા પગમાં દુખાવો (સાયટીકા)
• હાથ-પગમાં ઝણઝણાટી કે ખાલી ચડવી
• ચાલવામાં કે ઉભા રહેવામાં તકલીફ
• મણકામાં ફ્રેક્ચર અથવા ઇન્ફેક્શન

🗓️ ઓપીડી સમય: દર શનિવારે, સવારે 10:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી.
📍 સ્થળ: વિદ્યાનગર મેઈન રોડ, રાજકોટ.

📞 એપોઇન્ટમેન્ટ માટે કોલ કરો: 99097 88588

A Successful CME in Junagadh 🩺Gokul Superspeciality Hospital, in association with IMA Junagadh, successfully organized a...
10/07/2026

A Successful CME in Junagadh 🩺

Gokul Superspeciality Hospital, in association with IMA Junagadh, successfully organized an insightful Continuing Medical Education (CME) program with the enthusiastic participation of 60+ medical professionals.

Expert sessions, meaningful discussions, and shared clinical experiences made the event truly Fruitful.

Heartfelt thanks to all the esteemed speakers and participating doctors for making this CME a grand success.

Together, we continue to learn, grow, and deliver better patient care. 💙

08/07/2026

A proud milestone for Gokul Superspeciality Hospital! 🏆

We are honoured to be recognized as the Best Superspeciality Hospital in Rajkot at the VTV News Health Conclave & Awards 2026. This achievement belongs to our dedicated team and the patients who trust us with their care. We continue our journey toward setting new standards in healthcare excellence. ✨

A proud moment for Gokul Superspeciality Hospital, Rajkot.We are honoured to receive the Best Superspeciality Hospital i...
07/07/2026

A proud moment for Gokul Superspeciality Hospital, Rajkot.

We are honoured to receive the Best Superspeciality Hospital in Rajkot award at the VTV News Health Conclave & Awards 2026. This recognition reflects the unwavering dedication of our doctors, healthcare professionals, and support staff, along with the trust our patients place in us every day.

Special thanks to Mr. Urmish Vaishnav for receiving this prestigious award on behalf of our hospital.

Together, we remain committed to delivering excellence in healthcare.

Wishing Dr. Vimal Somaiya a very Happy Birthday! 🎉Your compassion, dedication, and commitment to improving lives inspire...
04/07/2026

Wishing Dr. Vimal Somaiya a very Happy Birthday! 🎉

Your compassion, dedication, and commitment to improving lives inspire everyone around you. May this special day bring you good health, happiness, continued success, and countless moments of joy.

Wishing you a wonderful year ahead! 💙

Address

Vidyanagar Road
Rajkot
360002

Alerts

Be the first to know and let us send you an email when Gokul Superspeciality Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Gokul Superspeciality Hospital:

Shortcuts

Share

Category